Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    PM મોદીને જન્મદિવસની વિપક્ષ નેતા રાહુલ ગાંધી અને ખડગેએ શુભેચ્છા પાઠવી

    September 17, 2025

    Russia પાસેથી ભારતે ઓઇલ ખરીદી વધારી દીધી

    September 17, 2025

    SBI માંથી રૂા.20 કરોડના સોના – રૂા.1 કરોડ રોકડની લુંટ

    September 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • PM મોદીને જન્મદિવસની વિપક્ષ નેતા રાહુલ ગાંધી અને ખડગેએ શુભેચ્છા પાઠવી
    • Russia પાસેથી ભારતે ઓઇલ ખરીદી વધારી દીધી
    • SBI માંથી રૂા.20 કરોડના સોના – રૂા.1 કરોડ રોકડની લુંટ
    • Naga Chaitanya ની પૂર્વ પત્ની સામંથા રૂથ પ્રભુ જીવે છે લક્ઝરી લાઈફ
    • Shahrukh 6 લાખમાં એડ કરવા તૈયાર હતો છતાં આમિરને આ ડિરેક્ટરે 25 લાખ આપ્યા
    • October માં ‘ધ ડિપ્લોમેટ S3’ સહિતની ઢગલાબંધ હોલિવૂડ સીરિઝ થશે રિલીઝ
    • ‘હું દારૂ-સિગારેટ પીને કોઈની ચાપલૂસી નથી કરતી’,Amisha Patel ખોલી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની પોલ!
    • હવે હું લગ્ન નહીં કરું, એકલી જ ખુશ છું… ચહલ સાથે છૂટાછેડા બાદ Dhanashree ભાવુક
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, September 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»Kolkata Knight Riders આઠ વર્ષ બાદ દિલ્હીને હોમ પીચમા હરાવી
    ખેલ જગત

    Kolkata Knight Riders આઠ વર્ષ બાદ દિલ્હીને હોમ પીચમા હરાવી

    Vikram RavalBy Vikram RavalApril 30, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,  તા.30
    IPL 2025ની 48મી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સે 14 રને બાજી મારી અરૂણ જેટલી સ્ટેડિયમમાં 2017 બાદ પહેલી વાર દિલ્હી કેપિટલ્સ સામે વિજય મેળવ્યો હતો. છેલ્લાં આઠ વર્ષમાં આ મેદાન પર દિલ્હીએ કલકત્તાને ત્રણેય મેચમાં માત આપી હતી.

    કલકત્તાની ટીમે એક પણ 50 પ્લસ રનની ઇનિંગ્સ વગર નવ વિકેટે 204 રન ફટકાર્યા હતા. કેપ્ટન અને વાઇસ કેપ્ટનની શાનદાર પાર્ટનરશિપ છતાં દિલ્હી નવ વિકેટે 190 રન બનાવીને હાર્યું હતું. મેચ દરમ્યાન બન્ને ટીમના કેપ્ટન્સને ફીલ્ડિંગ દરમ્યાન આંગળીઓમાં ગંભીર ઇન્જરી થઈ હતી.

    ટોસ હારીને પહેલાં બેટિંગ કરનાર કલકત્તાએ સુનીલ નારાયણ (16 બોલમાં 27 રન) અને રહમાનુલ્લાહ ગુરબાઝ (12 બોલમાં 26 રન)ની 48 રનની ભાગીદારીની મદદથી શાનદાર શરૂઆત કરી હતી, પણ પાવરપ્લે બાદ 28 રનની અંદર ત્રણ વિકેટ પડતાં કલકત્તા મુશ્કેલમાં મુકાયું હતું.

    અંગક્રિશ રઘુવંશી (32 બોલમાં 44 રન) અને રિન્કુ સિંહ (પચીસ બોલમાં 36 રન) વચ્ચે પાંચમી વિકેટની 61 રનની પાર્ટનરશિપથી કલકત્તાને 204 રનના સ્કોર સુધી પહોંચવામાં મદદ મળી હતી. દિલ્હીના અનુભવી ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્કને (43 રનમાં ત્રણ વિકેટ) સૌથી વધુ અને અક્ષર પટેલને 2-2 વિકેટ મળી હતી.

    205 રનના ટાર્ગેટ સામે દિલ્હીએ 6.3 ઓવરમાં 60 રનના સ્કોર પર ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી કેપ્ટન અક્ષર પટેલ (23 બોલમાં 43 રન) અને ફાફ ડુ પ્લેસી (45 બોલમાં 62 રન)એ ચોથી વિકેટ માટે 76 રનની પાર્ટનરશિપ કરીને મેચને રસપ્રદ બનાવી હતી, પણ મિડલ ઓવર્સમાં સ્પિનર્સ સુનીલ નારાયણ (29 રનમાં ત્રણ વિકેટ) અને વરૂણ ચક્રવર્તી (39 રનમાં બે વિકેટ)એ 24 રનની અંદર પાંચ વિકેટ લઈને એમાં ત્રણ સ્ટાર પ્લેયર્સની વિકેટ લઈને મેચ કલકત્તાના પક્ષમાં લાવી દીધી હતી. વિપ્રાજ નિગમે પાંચ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 19 બોલમાં 38 રન ફટકારીને દિલ્હીની હારનું અંતર ઘટાડયું હતું.

    Delhi on home pitch eight years Kolkata Knight Riders
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    હવે હું લગ્ન નહીં કરું, એકલી જ ખુશ છું… ચહલ સાથે છૂટાછેડા બાદ Dhanashree ભાવુક

    September 17, 2025
    ખેલ જગત

    PCB અધ્યક્ષ મોહસિન નકવીના હાથે ટાઈટલ નહી સ્વીકારીએ Suryakumar Yadav

    September 17, 2025
    ખેલ જગત

    ICC Rankings:દુનિયાનો નંબર વન બોલર બન્યો વરુણ,બુમરાહ-બિશ્નોઈના રેકોર્ડની કરી બરાબરી

    September 17, 2025
    ખેલ જગત

    No handshake વિવાદ: પાકિસ્તાનની મેચના રેફરી બદલાયા

    September 17, 2025
    ખેલ જગત

    Indian opener નો જલવો, ODI વર્લ્ડ કપ પહેલા વનડેમાં વર્લ્ડ નંબર-1 બેટર બની

    September 17, 2025
    ખેલ જગત

    Team India માટે લકી ચાર્મ છે આ સ્ટાર ખેલાડી Shivam Dube

    September 17, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    PM મોદીને જન્મદિવસની વિપક્ષ નેતા રાહુલ ગાંધી અને ખડગેએ શુભેચ્છા પાઠવી

    September 17, 2025

    Russia પાસેથી ભારતે ઓઇલ ખરીદી વધારી દીધી

    September 17, 2025

    SBI માંથી રૂા.20 કરોડના સોના – રૂા.1 કરોડ રોકડની લુંટ

    September 17, 2025

    Naga Chaitanya ની પૂર્વ પત્ની સામંથા રૂથ પ્રભુ જીવે છે લક્ઝરી લાઈફ

    September 17, 2025

    Shahrukh 6 લાખમાં એડ કરવા તૈયાર હતો છતાં આમિરને આ ડિરેક્ટરે 25 લાખ આપ્યા

    September 17, 2025

    October માં ‘ધ ડિપ્લોમેટ S3’ સહિતની ઢગલાબંધ હોલિવૂડ સીરિઝ થશે રિલીઝ

    September 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    PM મોદીને જન્મદિવસની વિપક્ષ નેતા રાહુલ ગાંધી અને ખડગેએ શુભેચ્છા પાઠવી

    September 17, 2025

    Russia પાસેથી ભારતે ઓઇલ ખરીદી વધારી દીધી

    September 17, 2025

    SBI માંથી રૂા.20 કરોડના સોના – રૂા.1 કરોડ રોકડની લુંટ

    September 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.