Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ૪૫૦૦૦ ટન ગેસ સાથે સુપર ટેન્કર Hormuz ઓળંગશે

    May 2, 2026

    લોકસભાના સ્પીકર Om Birla એ મહત્વપૂર્ણ સંસદીય સમિતિઓના અધ્યક્ષોની નિમણૂક કરી

    May 2, 2026

    Fake Passport Racket ના મુખ્ય સૂત્રધાર ફરાર આરોપીને દુબઈથી ભારત પરત લાવવામાં આવ્યો

    May 2, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ૪૫૦૦૦ ટન ગેસ સાથે સુપર ટેન્કર Hormuz ઓળંગશે
    • લોકસભાના સ્પીકર Om Birla એ મહત્વપૂર્ણ સંસદીય સમિતિઓના અધ્યક્ષોની નિમણૂક કરી
    • Fake Passport Racket ના મુખ્ય સૂત્રધાર ફરાર આરોપીને દુબઈથી ભારત પરત લાવવામાં આવ્યો
    • Rajkot: આજી ડેમમાં પિતા-પુત્ર સહિત ચાર લોકો ડૂબ્યા
    • ગ્લોબલ નબળાઇનો પ્રભાવ : ભારતીય બજારમાં વ્યાપક વેચવાલી…!!!
    • 03 મેનું પંચાંગ
    • 03 મેનું રાશિફળ
    • ગુજરાતના ધારાસભ્યો હવે ‘Vande Bharat’ and ‘Tejas’ માં એક્ઝિક્યુટિવ ક્લાસમાં મુસાફરી કરી શકશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, May 3
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»TikTok યુરોપિયન યુનિયનના નાગરિકોનો ડેટા ચીનને આપી દીધો, હવે 5100 કરોડનો દંડ
    આંતરરાષ્ટ્રીય

    TikTok યુરોપિયન યુનિયનના નાગરિકોનો ડેટા ચીનને આપી દીધો, હવે 5100 કરોડનો દંડ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 3, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Europe,તા.03

    યુનિયનના પ્રાઇવસી નિયમનકારે ટિકટોકને 60 કરોડ ડોલર (રુ. 5100 કરોડ)નો દંડ ફટકાર્યો છે. નિયમનકારે ટિકટોક સામે ચાર વર્ષની તપાસ પછી આ દંડ ફટકાર્યો છે.  તેનું તારણ છે કે વીડિયો શેરિંગ એપ ડેટા ચીન ટ્રાન્સફર કરે છે. આ ઇયુના ડેટા પ્રાઇવસીના ચુસ્ત નિયમોનો ભંગ કરે છે. આયરલેન્ડ ડેટા પ્રોટેકશન કમિશને ટિકટોકને યુઝર્સ અંગે પારદર્શક રહ્યું નથી તેમ જણાવ્યું હતું.આઇરિશ નિયમનકારે જણાવ્યું હતું કે ટિકટોક ચીનના સત્તાવાળાઓ દ્વારા કરવામાં આવતા સંભવિત એક્સેસને લઈને જવાબ આપવામાં નિષ્ફળ ગયું છે. આમ કંપની ે યુરોપીયન યુઝર્સનો ડેટા  ચીનના સત્તાવાળાઓને કઈ રીતે એક્સેસ થઈ શકે તે સમજાવવામાં નિષ્ફળ ગઈ છે. 

    ડેપ્યુટી કમિશ્નર ગ્રેહામ ડોઇલે જણાવ્યું હતું કે ટિકટોક યુરોપીયન યુઝર્સના ડેટાની ચકાસણી, ગેરંટી દર્શાવવામાં નિષ્ફળ ગયું હતું. તેના યુરોપીયન ગ્રાહકોનો ડેટા ચીનમાં રહેતો તેનો સ્ટાફ રિમોટલી મેળવી શકે છે. ટિકટોકે જણાવ્યું હતું કે તે આ નિર્ણય સાથે સંમત નથી અને તેની સામે અપીલમા જવાનુ આયોજન ધરાવે છે. કંપનીએ જણાવ્યું હતું કે આ નિર્ણય મે 2023ના પૂરા થયેલા પસંદગીના સમયગાળાને ધ્યાનમાં લઈ લેવાયો છે અને તેના પછી ડેટા લોકલાઇઝેશન પ્રોજેક્ટ પર ભાર મૂકવામાં આવ્યો હતો.

    કંપનીએ જણાવ્યું હતું કે આ હકીકત એ છે કે ઉદ્યોગમાં બીજે ક્યાંય ન હોય તેવા આકરા ડેટા પ્રોટેકશન કાયદા છે. તેમા અગ્રણી યુરોપીયન સાઇબર સિક્યોરિટી ફર્મ એનસીસી ગુ્રપના ટિકટોકના પબ્લિક પોલિસીના યુરોપીયન હેડ ક્રિસ્ટિન ગ્રાહને જણાવ્યું હતું કે આ નિર્ણય ડેટા સિક્યોરિટીના પગલાને પૂર્ણ કરવામાં નિષ્ફળ જાય છે.

    ટિકટોકની પેરેન્ટ કંપની બાઇટડાન્સ ચીનમાં છે. તે યુરોપમાં છેલ્લા કેટલાક સમયથી યુઝર્સન સંપત્તિઓની માહિતી અને ડેટા પહોંચાડતા હોવાથી ચીનમાં આ વિવાદ વકરે તેમ છે. હવે યુરોપ સમક્ષ સવાલ એ છે કે તે આ બાબતને હવે કેવી રીતે પહોંચી વળશે.

    આયરલેન્ડ ડેટા પ્રોટેકશન કમિશને આયરલેન્ડમાં ટિકટોક સામેની તપાસની આગેવાની સંભાળી હતી. ૨૭ દેશોના ઇયુ બ્લોકમાં આયરલેન્ડમાં આઇરિશ નેશનલ વોચડોગ યુરોપીયન નિયમનકારના નેજા હેઠળ કામગીરી કરે છે. ટિકટોકનું યુરોપીયન હેડક્વાર્ટર આયરલેન્ડના ડબ્લિનમાં છે.

    EUFines-TikTok Rs-5100-crore Sharing-Citizens-Data-with-China
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    ૪૫૦૦૦ ટન ગેસ સાથે સુપર ટેન્કર Hormuz ઓળંગશે

    May 2, 2026
    રાષ્ટ્રીય

    લોકસભાના સ્પીકર Om Birla એ મહત્વપૂર્ણ સંસદીય સમિતિઓના અધ્યક્ષોની નિમણૂક કરી

    May 2, 2026
    રાષ્ટ્રીય

    Fake Passport Racket ના મુખ્ય સૂત્રધાર ફરાર આરોપીને દુબઈથી ભારત પરત લાવવામાં આવ્યો

    May 2, 2026
    ગુજરાત

    ગુજરાતના ધારાસભ્યો હવે ‘Vande Bharat’ and ‘Tejas’ માં એક્ઝિક્યુટિવ ક્લાસમાં મુસાફરી કરી શકશે

    May 2, 2026
    અન્ય રાજ્યો

    Bengal ના ડાયમંડ હાર્બર અને મગરહાટ પશ્ચિમમાં ૧૫ બૂથ પર પુનઃ મતદાન થયું

    May 2, 2026
    ગુજરાત

    Standard 12 Science અને General Streamની Examનું Result 4th May Monday and Std 10નું 6th May Wednesdayના જાહેર થશે

    May 2, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ૪૫૦૦૦ ટન ગેસ સાથે સુપર ટેન્કર Hormuz ઓળંગશે

    May 2, 2026

    લોકસભાના સ્પીકર Om Birla એ મહત્વપૂર્ણ સંસદીય સમિતિઓના અધ્યક્ષોની નિમણૂક કરી

    May 2, 2026

    Fake Passport Racket ના મુખ્ય સૂત્રધાર ફરાર આરોપીને દુબઈથી ભારત પરત લાવવામાં આવ્યો

    May 2, 2026

    Rajkot: આજી ડેમમાં પિતા-પુત્ર સહિત ચાર લોકો ડૂબ્યા

    May 2, 2026

    ગ્લોબલ નબળાઇનો પ્રભાવ : ભારતીય બજારમાં વ્યાપક વેચવાલી…!!!

    May 2, 2026

    03 મેનું પંચાંગ

    May 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ૪૫૦૦૦ ટન ગેસ સાથે સુપર ટેન્કર Hormuz ઓળંગશે

    May 2, 2026

    લોકસભાના સ્પીકર Om Birla એ મહત્વપૂર્ણ સંસદીય સમિતિઓના અધ્યક્ષોની નિમણૂક કરી

    May 2, 2026

    Fake Passport Racket ના મુખ્ય સૂત્રધાર ફરાર આરોપીને દુબઈથી ભારત પરત લાવવામાં આવ્યો

    May 2, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.