Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    પાલિતાણાના ડોળી કામદાર સમૃદ્ધિ યોજનાના સહયોગીને માર માર્યો

    April 28, 2026

    રાજકોટના બેંક મેનેજરનું પરિવાર સાથે Jamnagar માં અપહરણ કરી ગોંધી રાખ્યા

    April 28, 2026

    Junagadh: ઓઝત નદીમાં આવતીકાલે રાત્રે ભર ઉનાળે પૂર આવશે

    April 28, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • પાલિતાણાના ડોળી કામદાર સમૃદ્ધિ યોજનાના સહયોગીને માર માર્યો
    • રાજકોટના બેંક મેનેજરનું પરિવાર સાથે Jamnagar માં અપહરણ કરી ગોંધી રાખ્યા
    • Junagadh: ઓઝત નદીમાં આવતીકાલે રાત્રે ભર ઉનાળે પૂર આવશે
    • Jasdan આલણસાગર તળાવમાં ડૂબી જતાં 4 બાળકોના કરૂણ મોત
    • Rajkot: 50% અનામત છતાં ઉદાસીનતા! દર 100માંથી 45 મહિલા મતદાનથી અલિપ્ત
    • Vadodara : કુંભારવાડામાં પતિ પર ત્રિકમના ઘા ઝીંકી હત્યા કરતી પત્ની
    • Vadodara : પતિના ત્રાસથી પત્નીએ આત્મહત્યા કરી લેતા પતિની જમીન અરજી રદ
    • Vadodara : વિધર્મી સાથે રહેતી પ્રેમિકાનો ગળાફાંસો ખાઇને આપઘાત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, April 28
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»Rohit Sharma ની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત, ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા લીધો નિર્ણય
    ખેલ જગત

    Rohit Sharma ની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત, ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા લીધો નિર્ણય

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 7, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.07

    ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી તાત્કાલિક અસરથી નિવૃત્તિની જાહેરાત કરી છે. રોહિતે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સ્ટોરી પોસ્ટ કરીને આ માહિતી આપી છે. તેણે ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા આ નિર્ણય લીધો છે. આનો અર્થ એ થયો કે ભારતીય ટેસ્ટ ટીમ નવા કેપ્ટન સાથે ઇંગ્લેન્ડ પ્રવાસ પર જશે. જો કે, હજુ સુધી નવા કેપ્ટન અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. રોહિત શર્માને ટેસ્ટ મેચોમાં રમવા અંગે ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી. રોહિત ટી-20માંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે. જોકે, રોહિત શર્મા વનડેમાં રમવાનું ચાલુ રાખશે.

    હું ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું: રોહિત શર્મા

    રોહિતે ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરીને આ અંગે કહ્યું કે, ‘હું ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું. ટેસ્ટ ક્રિકેટમાં દેશનું પ્રતિનિધિત્વ કરવું એ મારા માટે ખૂબ જ સન્માનની વાત છે. વર્ષોથી મળેલા પ્રેમ અને સમર્થન બદલ આભાર. હું ODI ફોર્મેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતો રહીશ.’

    Retirement Rohit Sharma Test-Cricket
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ખેલ જગત

    Virat Kohli IPLમાં 9000 રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બન્યો

    April 28, 2026
    ખેલ જગત

    IPL 2026: Mumbai Indians Teamમાં સેન્ટનરનું સ્થાન કેશવ લેશે

    April 28, 2026
    ખેલ જગત

    Hazlewoodની કેરીયરની શ્રેષ્ઠ બોલીંગ: 4 વિકેટ ઝડપી, ભુવનેશ્વરને 3 વિકેટ

    April 28, 2026
    ખેલ જગત

    આજે Punjab સામે Rajasthan ટકરાશે: પ્રિયાંશ – વૈભવ પર નજર રહેશે

    April 28, 2026
    ખેલ જગત

    Delhi-Punjab અને Rajasthan-Hyderabad મેચો દરમિયાન કુલ 16 કેચ છૂટ્યાં

    April 28, 2026
    રાષ્ટ્રીય

    Foreign Minister S.Jaishankarએ West Africaના દેશ Sierra Leoneના સ્વતંત્રતા દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી

    April 27, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    પાલિતાણાના ડોળી કામદાર સમૃદ્ધિ યોજનાના સહયોગીને માર માર્યો

    April 28, 2026

    રાજકોટના બેંક મેનેજરનું પરિવાર સાથે Jamnagar માં અપહરણ કરી ગોંધી રાખ્યા

    April 28, 2026

    Junagadh: ઓઝત નદીમાં આવતીકાલે રાત્રે ભર ઉનાળે પૂર આવશે

    April 28, 2026

    Jasdan આલણસાગર તળાવમાં ડૂબી જતાં 4 બાળકોના કરૂણ મોત

    April 28, 2026

    Rajkot: 50% અનામત છતાં ઉદાસીનતા! દર 100માંથી 45 મહિલા મતદાનથી અલિપ્ત

    April 28, 2026

    Vadodara : કુંભારવાડામાં પતિ પર ત્રિકમના ઘા ઝીંકી હત્યા કરતી પત્ની

    April 28, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    પાલિતાણાના ડોળી કામદાર સમૃદ્ધિ યોજનાના સહયોગીને માર માર્યો

    April 28, 2026

    રાજકોટના બેંક મેનેજરનું પરિવાર સાથે Jamnagar માં અપહરણ કરી ગોંધી રાખ્યા

    April 28, 2026

    Junagadh: ઓઝત નદીમાં આવતીકાલે રાત્રે ભર ઉનાળે પૂર આવશે

    April 28, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.