Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    27 ઓગસ્ટ નું પંચાંગ

    August 26, 2025

    27 ઓગસ્ટ નું રાશિફળ

    August 26, 2025

    Oman Team પહેલી વાર એશિયા કપમાં ભાગ લેશે,ભારતના ગ્રુપમાં શામેલ છે

    August 26, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 27 ઓગસ્ટ નું પંચાંગ
    • 27 ઓગસ્ટ નું રાશિફળ
    • Oman Team પહેલી વાર એશિયા કપમાં ભાગ લેશે,ભારતના ગ્રુપમાં શામેલ છે
    • તંત્રી લેખ…રાજકીય અને ચૂંટણી સુધારાઓ અંગે મૂંઝવણમાં મુકાયેલા વિપક્ષી પક્ષો
    • Ahmedabad યુરોપની ટુરના બહાને ચાર વ્યક્તિ સાથે ૨૪ લાખની છેતરિંપડી
    • Rajkot માં માત્ર ૧૩ વર્ષની બાળકી પર વારંવાર દુષ્કર્મ : વિધર્મી સકંજામાં
    • Dubai ની ઇન્ડિગો ફ્લાઇટના ટોઇલેટમાંથી ૧.૯૩ કરોડનું બિનવારસી સોનું મળ્યું
    • America માં વિરોધ બાદ વોશિંગ્ટન-શિકાગો પર નેશનલ ગાડ્‌ર્સનું નિયંત્રણ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, August 27
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Nifty future ૨૪૦૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે
    વ્યાપાર

    Nifty future ૨૪૦૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે

    Vikram RavalBy Vikram RavalAugust 14, 2024No Comments5 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકારમિત્રો,આનંદ ને…!! તા.૧૪.૦૮.૨૦૨૪ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૮૯૫૬સામે૭૯૦૬૫ પોઈન્ટના મથાળેથી ખુલીને૭૮૮૯૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ૩૩૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૫૦ પોઈન્ટના ઉછાળા સાથે૭૯૧૦૫પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ.

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૪૧૬૧સામે૨૪૨૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૧૨૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૦૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર૯ પોઈન્ટના ઉછાળા સાથે૨૪૧૭૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ.

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    લોકલ ફંડો, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની શેરોમાં અવિરત ખરીદી અને વૈશ્વિક મોરચે ઈઝારાયેલ દ્વારા ગાઝામાં યુદ્વ વિરામના પોઝિટીવ પરિબળોએ આજે અમેરિકન શેરબજારોમાં તેજી સાથેઆજે એશિયાઈ બજારો અને યુરોપિયન બજારોમાં પણ તેજી તરફી વલણ સાથેભારતીય અર્થતંત્ર પોઝીટીવ અહેવાલોના પગલે ફંડો, ખેલાડીઓ તેમજ એચએનઆઇ ઇન્વેસ્ટરો દ્વારા હેવી વેઇટ શેરોમાં હાથ ધરાયેલ નવી લેવાલી પાછળ આજે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી.

    ચોમાસું દેશભરમાંસફળ રહેતાં આ વખતે વાહનોની ખરીદી વધવાના પોઝિટીવ પરિબળતેમજઆઈટી, ટેક અનેકંઝ્યુમર ડ્યુરેબલ્સશેરોમાં આજે ફંડોની ખરીદીના આકર્ષણે સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજાર આરંભિક બે તરફી અફડાતફડી બાદ પોઝિટીવ ઝોનમાં બંધરહ્યા હતા.ફંડો,ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ કંઝ્યુમર ડિસ્ક્રીશનરી અનેઓટો શેરોમાં ભારે ખરીદી કરતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી.

    બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૪૧% અને સ્મોલકેપઈન્ડેક્સ ૦.૫૭%ઘટીનેબંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્રઆઈટી, ટેક, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, કંઝ્યુમર ડિસ્ક્રીશનરી અનેઓટો શેરોમાં લેવાલીજોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૩૬સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૪૨૫અને વધનારની સંખ્યા૧૪૯૮ રહી હતી, ૧૧૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલજોવાયો નહતો.જ્યારે ૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ટીસીએસ લિ.૨.૩૦%, એચસીએલ ટેકનોલોજી ૨.૦૯%, ઇન્ફોસિસ ૧.૪૪%, ટેક મહિન્દ્ર ૧.૪૧%,  મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૧.૦૨%, ભારતી એરટેલ ૦.૮૫%, ટાટા મોટર્સ ૦.૮૦% અનેસ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૦.૭૮%વધ્યા હતા, જ્યારેઅલ્ટ્રાટેક સિમેન્ટ ૨.૪૬%, જેએસડબ્લ્યૂ સ્ટીલ ૧.૯૩%, ટાટાસ્ટીલ ૧.૮૧%, અદાણી પોર્ટ્સ ૧.૪૮%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૦.૯૭%, ઇન્ડસઇન્ડ બેન્ક ૦.૮૬%, બજાજ ફિનસર્વ ૦.૮૨% અનેએક્સિસ બેન્ક ૦.૬૩% ઘટ્યા હતા.

    બજારની ભાવિ દિશા….મિત્રો, સ્થાનિક સ્તરે ચોમાસું સફળ નીવડી રહ્યું હોઈ આ પરિબળો મજબૂત હોવા સાથે ગત સપ્તાહેરિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા પણ ધિરાણ નીતિ સમીક્ષામાં રેપો રેટ જાળવી રાખતા હાલ સેન્ટીમેન્ટને ડહોળાતું અટકાવ્યું છે તેમજ લોકલ ફંડો-મ્યુચ્યુઅલ ફંડોમાં સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન થકી સતત વહેતાં રિટેલ રોકાણકારોના પ્રવાહના વૃદ્વિના આંકડા સાથે લોકલ ફંડોની જંગી ખરીદીએ બજારને ટેકો મળ્યોછે. રિટેલ રોકાણકારોના વધતા જતા વિશ્વાસને કારણે મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગમાં સતત વૃદ્ધિ જોવા મળી રહી છે.એસઆઈપી એસેટસ જુલાઈમાં ૫.૩૦% વધી રૂ.૧૩.૦૯ લાખ કરોડ પર પહોંચી ગઈ હતી. મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગની કુલ એયુએમ રૂ.૬૪.૯૭ લાખ કરોડ સાથે ઓલ ટાઈમ હાઈ રહી હતી.

    સેન્ટીમેન્ટ ફરી તેજીનું બનતાં આગામી દિવસોમાં નવા વૈશ્વિક નેગેટીવ પરિબળોની ગેરહાજરીના સંજોગોમાં બજારમાં નવા વિક્રમો સર્જાતા જોવાઈ શકે છે, જો કે ઈઝરાયેલ-ઈરાન વચ્ચે સીધા યુદ્વનો ખતરો હાલ તુરત ટળતાં જીઓપોલિટીકલ ટેન્શન હળવું થયા સાથે ૧૫, ઓગસ્ટના ગુરૂવારે સ્વતંત્રતા દિવસ અને પારસી નવી વર્ષ નિમિતે શેરબજારો બંધ રહેનારહોવાથીઆગામી દિવસોમાંદરેકઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.

    તા.૧૬.૦૮.૨૦૨૪ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    તા.૧૪.૦૮.૨૦૨૪ના રોજનિફટી ફ્યુચરબંધ ભાવ @ ૨૪૧૭૦ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર૨૪૦૦૮ પોઈન્ટનાપ્રથમઅને૨૩૮૮૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૪૨૦૨ પોઈન્ટથી૨૪૨૭૨ પોઈન્ટ, ૨૪૩૦૩ પોઈન્ટનીઅતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૪૦૦૮ પોઈન્ટઆસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.

    તા.૧૪.૦૮.૨૦૨૪ના રોજબેન્ક નિફ્ટી ફ્યુચરબંધ ભાવ @ ૪૯૯૬૦ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૪૯૬૭૬ પોઈન્ટપ્રથમઅને૪૯૬૦૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે૫૦૦૮૮ પોઈન્ટથી૫૦૧૮૮ પોઈન્ટ, ૫૦૩૦૩ પોઈન્ટનીઅતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૦૩૦૩ પોઈન્ટઆસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.

    હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…

    • મુથુત ફાઈનાન્સ( ૧૮૧૮ ) :-મુથુત ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવહાલમાં રૂ.૧૭૮૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે.રૂ.૧૭૭૦ નાસ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૮૩૪ થી રૂ.૧૮૪૦ નોભાવ નોંધાવે તેવી શક્યતા છે.રૂ.૧૮૪૮ ઉપર તેજી તરફી ધ્યાન.
    • વોલ્ટાસ લિ. ( ૧૫૫૬ ) :-ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૫૨૫ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ.રૂ.૧૫૦૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૫૭૪ થીરૂ.૧૫૯૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે.
    • ભારતી એરટેલ( ૧૪૭૪ ) :-રૂ.૧૪૩૩ નોપ્રથમ તેમજ રૂ.૧૪૧૪ બીજા સપોર્ટથીટેલિકોમ – સેલ્યુલર એન્ડ ફિક્સ્ડ લાઇન સર્વિસસેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોકરૂ.૧૪૮૮ થી રૂ.૧૫૦૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે.
    • ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ( ૧૩૭૦ ):-પર્સનલ કેરસેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૮૮ થીરૂ.૧૪૦૪ ના ભાવની સંભાવના ધરાવે છે. અંદાજીત રૂ.૧૩૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો.
    • ઇન્ડસઇન્ડ બેન્ક( ૧૩૪૪ ) :- રૂ.૧૦ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૩૨૦ સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયકપ્રાઈવેટ બેન્ક સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૩૬૪ થીરૂ.૧૩૭૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ.
    • હેવેલ્સ ઈન્ડિયા( ૧૮૪૯ ) :-ટેકનીકલ ચાર્ટ મુજબકન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સસેક્ટરનો આ સ્ટોક રૂ.૧૮૮૮આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૮૨૮ થીરૂ.૧૮૦૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૯૦૯ નોસ્ટોપલોસ ધ્યાને લેવો.
    • ઈન્ફોસિસ લિ.( ૧૮૨૩ ) :-રૂ.૧૮૬૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોકરૂ.૧૮૭૦ ના સ્ટોપલોસે વેચવાલાયક.તબક્કાવાર રૂ.૧૮૦૮ થીરૂ.૧૭૮૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે. રૂ.૧૮૮૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો.
    • સન ફાર્મા( ૧૭૩૭ ) :-ફાર્માસેકટરનો આ સ્ટોકછેતરામણા ઉછાળે રૂ.૧૭૮૦ ના સ્ટોપલોસથી વેચાણલાયક.પ્રત્યાઘાતી ઘટાડેરૂ.૧૭૧૭ થીરૂ.૧૭૦૭ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો.
    • બાટા ઈન્ડિયા ( ૧૩૮૦ ) :-ટેકનીકલ ચાર્ટ મુજબફૂટવેરસેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૦૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૩૬૪ થીરૂ.૧૩૫૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે.ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૨૦ નોસ્ટોપલોસ ધ્યાને લેવો.
    • ઝાયડસ લાઈફસાયન્સીસ( ૧૧૭૩ ):- રૂ.૧૨૦૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોકરૂ.૧૨૧૩ નાસ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૧૧૫૫ થીરૂ.૧૧૩૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે.રૂ.૧૨૨૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો.

    Past Performance is not an Indicator of Future Returns.The securities quoted are for illustration only and are not recommendatory.Investment in securities market are subject to market risks.Read all the related documents carefully before investing.

    ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

    લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.

    Stock market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    રૂના ભાવ 4 ટકા તૂટયા : હવે ટેકાના ભાવે ‘અમર્યાદિત’ ખરીદી કરાશે

    August 26, 2025
    રાષ્ટ્રીય

    ખાદ્ય – ટેક્સટાઈલ ઉત્પાદનો 5%ના નીચા GST સ્લેબમાં જશે

    August 26, 2025
    વ્યાપાર

    Stock market 600 પોઈન્ટ – રૂપિયો 15 પૈસા તૂટયા : સોના-ચાંદીમાં તેજી

    August 26, 2025
    વ્યાપાર

    Nifty Future ૨૫૦૮૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

    August 25, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    August 25, 2025
    મુખ્ય સમાચાર

    એક્સપર્ટના: Silver ના ભાવ ટૂંક સમયમાં 2 લાખ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે

    August 25, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    27 ઓગસ્ટ નું પંચાંગ

    August 26, 2025

    27 ઓગસ્ટ નું રાશિફળ

    August 26, 2025

    Oman Team પહેલી વાર એશિયા કપમાં ભાગ લેશે,ભારતના ગ્રુપમાં શામેલ છે

    August 26, 2025

    તંત્રી લેખ…રાજકીય અને ચૂંટણી સુધારાઓ અંગે મૂંઝવણમાં મુકાયેલા વિપક્ષી પક્ષો

    August 26, 2025

    Ahmedabad યુરોપની ટુરના બહાને ચાર વ્યક્તિ સાથે ૨૪ લાખની છેતરિંપડી

    August 26, 2025

    Rajkot માં માત્ર ૧૩ વર્ષની બાળકી પર વારંવાર દુષ્કર્મ : વિધર્મી સકંજામાં

    August 26, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    27 ઓગસ્ટ નું પંચાંગ

    August 26, 2025

    27 ઓગસ્ટ નું રાશિફળ

    August 26, 2025

    Oman Team પહેલી વાર એશિયા કપમાં ભાગ લેશે,ભારતના ગ્રુપમાં શામેલ છે

    August 26, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.