Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Dhrangadhra ના કચ્છના નાના રણમાં ઘુડખર અભયારણ્ય 4 મહિના માટે બંધ

    June 16, 2025

    વૈશ્વિક Stock Market ના સથવારે માર્કેટમાં ઉછાળો, સેન્સેક્સ 600 પોઈન્ટ ઉછળ્યો

    June 16, 2025

    Air India ની વધુ એક ફ્લાઈટમાં ખામી સર્જાઈ, અધવચ્ચેથી હોંગકોંગ તરફ પાછી ફરી

    June 16, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Dhrangadhra ના કચ્છના નાના રણમાં ઘુડખર અભયારણ્ય 4 મહિના માટે બંધ
    • વૈશ્વિક Stock Market ના સથવારે માર્કેટમાં ઉછાળો, સેન્સેક્સ 600 પોઈન્ટ ઉછળ્યો
    • Air India ની વધુ એક ફ્લાઈટમાં ખામી સર્જાઈ, અધવચ્ચેથી હોંગકોંગ તરફ પાછી ફરી
    • Canada ના સમુદ્રમાં જોવા મળેલી કાળા રંગની હિમશીલા
    • G7 Summit: સાયપ્રસે PM મોદીને આપ્યું સર્વોચ્ચ નાગરિક સન્માન
    • Google Play Store Update Issue,કેટલીક સિસ્ટમ એપ્સની અપડેટ્સ નથી દેખાઈ રહી
    • Khamenei ને ખત્મ કરવાના ઈઝરાયેલના પ્લાનને પ્રમુખ ટ્રમ્પે ‘વીટો’ કરી દીધો
    • અલવિદા વિજયભાઈ,Rajkot માં આંસુનો દરીયો, રાજકીય સન્માન સાથે અંતિમવિધિ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»America ના અવકાશી પ્રભુત્વને પડકારવા ચીનનું અજોડ ‘જિયુટિયાન-Jiutian ડ્રોન’ સક્ષમ
    આંતરરાષ્ટ્રીય

    America ના અવકાશી પ્રભુત્વને પડકારવા ચીનનું અજોડ ‘જિયુટિયાન-Jiutian ડ્રોન’ સક્ષમ

    Vikram RavalBy Vikram RavalMay 20, 2025Updated:May 20, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Washington,તા.20

    ચીનનું જિયુ ટિયાન-Jiutian એસએસ-યુએવી ડ્રોન આકાશમાં પણ અમેરિકાના પ્રભુત્વને પડકારવા તૈયાર થઈ ગયું છે. ડ્રોનની હાઇ-ટેક રેસમાં ચીનના નવા Jiutian ડ્રોને અમેરિકાની આંખો પહોળી કરી દીધી છે. ૧૫માં ઝુહાઈ એરશોમાં આ Jiutian ડ્રોનનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ ડ્રોન પર અમેરિકનોની ચાંપતી નજર છે. તેને એવીઆઇસી સાથે ભાગીદારીમાં વિકસાવવામાં આવ્યું છે.

    એવીઆઇસીએ આ ડ્રોનને શેન્ક્સી અનમેન્ડ ઇક્વિપમેન્ટ ટેકનોલોજી અને હૈગ કમ્યુનિકેશન્સના સહયોગમાં વિકસાવ્યું છે. Jiutianને ડ્રોનમાં નવી જ કેટેગરી ઊભી કરી છે. આ કેટેગરી સુપર હાઇ ઓલ્ટિટયુડ મધરશિપની કેટેગરી છે. આ Jiutian ડ્રોન મહત્તમ ૧૬ ટન વજન લઈ ઉડી શકે છે, તેની પાંખ ૨૫ મીટરની છે અને તે ૧૫ હજાર મીટર ઊંચે સુધી જઈ શકે છે. કોઈપણ પરંપરાગત એર ડિફેન્સ સિસ્ટમ તેના સુધી પહોંચી શકે તેમ નથી. તે પહેલી ટેસ્ટ ફ્લાઇટ જુન ૨૦૨૫માં લે તેવી સંભાવના છે. ચીનના મીડિયાનો દાવો છે કે મધર ડ્રોન હાઈ થ્રસ્ટ ટર્બોફેન એન્જિનથી સજ્જ હશે. તેની રેન્જ ૭,૦૦૦ કિ.મી.ની રહેશે. Jiutian તેની પાંખમાંથી બીજા કેટલાય નાના ડ્રોન છોડી શકે તેવું સક્ષમ છે. આ ઉપરાંત તે અત્યાધુનિક ટેકનોલોજી જેમકે એન્ક્રીપ્ટેડ કમ્યુનિકેશન્સ, હાઇડ્રોજન પ્રોપલ્સન, એઆઈ સ્વાર્મ કંટ્રોલ અને સુપરમટીરિયલ સ્ટીલ્થ ડિઝાઇનથી સજ્જ છે. આ Jiutian ડ્રોનની ખાસિયત એ છે કે તેને બનાવી દીધું એટલે પછી તેમા કોઈ ફેરફાર ન થાય તેવું નથી. આ ડ્રોનને મિશનની જરૂરિયાતો મુજબ પણ તૈયાર કરી શકાય છે. તેમા ઇલેક્ટ્રોનિક વોરફેરથી લઈને ટ્રાન્સપોર્ટ કાર્ગોનો સમાવેશ થાય છે. વિશ્લેષકોનું માનવું છે કે તાઇવાન સામદ્રધુની, સાઉથ ચાઇના સી અને ગુઆમ આ બધા સ્થળોએ ચીન તેની વધતી જતી ક્ષમતાનો ઉપયોગ લશ્કર દ્વારા દર્શાવવા માંગે છે.

    America CHINA Jiu Tian Drone Jiutian space dominance Washington
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Air India ની વધુ એક ફ્લાઈટમાં ખામી સર્જાઈ, અધવચ્ચેથી હોંગકોંગ તરફ પાછી ફરી

    June 16, 2025
    આંતરરાષ્ટ્રીય

    Canada ના સમુદ્રમાં જોવા મળેલી કાળા રંગની હિમશીલા

    June 16, 2025
    આંતરરાષ્ટ્રીય

    G7 Summit: સાયપ્રસે PM મોદીને આપ્યું સર્વોચ્ચ નાગરિક સન્માન

    June 16, 2025
    આંતરરાષ્ટ્રીય

    Khamenei ને ખત્મ કરવાના ઈઝરાયેલના પ્લાનને પ્રમુખ ટ્રમ્પે ‘વીટો’ કરી દીધો

    June 16, 2025
    રાષ્ટ્રીય

    વિમાનો પર વોચ કયાંથી રખાય, DGCA જેવી એજન્સીઓમાં સેંકડો જગ્યા ખાલી

    June 16, 2025
    આંતરરાષ્ટ્રીય

    ઈરાન ડોનાલ્ડ ટ્રમ્પની હત્યા કરવા માંગતુ હતું : Netanyahu

    June 16, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Dhrangadhra ના કચ્છના નાના રણમાં ઘુડખર અભયારણ્ય 4 મહિના માટે બંધ

    June 16, 2025

    વૈશ્વિક Stock Market ના સથવારે માર્કેટમાં ઉછાળો, સેન્સેક્સ 600 પોઈન્ટ ઉછળ્યો

    June 16, 2025

    Air India ની વધુ એક ફ્લાઈટમાં ખામી સર્જાઈ, અધવચ્ચેથી હોંગકોંગ તરફ પાછી ફરી

    June 16, 2025

    Canada ના સમુદ્રમાં જોવા મળેલી કાળા રંગની હિમશીલા

    June 16, 2025

    G7 Summit: સાયપ્રસે PM મોદીને આપ્યું સર્વોચ્ચ નાગરિક સન્માન

    June 16, 2025

    Google Play Store Update Issue,કેટલીક સિસ્ટમ એપ્સની અપડેટ્સ નથી દેખાઈ રહી

    June 16, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Dhrangadhra ના કચ્છના નાના રણમાં ઘુડખર અભયારણ્ય 4 મહિના માટે બંધ

    June 16, 2025

    વૈશ્વિક Stock Market ના સથવારે માર્કેટમાં ઉછાળો, સેન્સેક્સ 600 પોઈન્ટ ઉછળ્યો

    June 16, 2025

    Air India ની વધુ એક ફ્લાઈટમાં ખામી સર્જાઈ, અધવચ્ચેથી હોંગકોંગ તરફ પાછી ફરી

    June 16, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.