Morbi,તા.21
મોરબીના કંડલા બાયપાસ કામધેનું પાર્ટી પ્લોટ પાસે બપોરના સમયે કાર ઓચિંતી સળગી ઉઠી હતી કારમાં કોઈ કારણોસર આગ લાગી હતી જેથી મોરબી ફાયરની ટીમ દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો બનાવમાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી કાર સળગી ઉઠતા થોડીવાર માટે વિસ્તારમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો