Rajkot,તા.23
પશ્ચિમ રેલ્વે અમદાવાદ ડિવિઝનના વિરમગામ સ્ટેશન પર હાલના જૂના ફૂટ ઓવર બ્રિજ (FOB) ને તોડવા માટે બ્લોકને કારણે ડિવિઝન થી પસાર થનારી ગાંધીનગર કેપિટલ-વેરાવળ ટ્રેન રદ રહેશે. જે નીચે મુજબ છે:-
• તા.૨૪.૦૫.૨૦૨૫ ની ટ્રેન નંબર ૧૯૧૧૯ ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સ્પ્રેસ રદ રહેશે. ટ્રેનના સમય, સ્ટોપેજ અને રચના વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.