Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    06 સપ્ટેમ્બર નું પંચાંગ

    September 5, 2025

    06 સપ્ટેમ્બર નું રાશિફળ

    September 5, 2025

    Gondal: દેવચડી ગામેરિલ્સ બનાવવાની ઘેલછાની ચક્કરમાં 14 વર્ષની સગીરા ઝેરી દવા પીધી

    September 5, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 06 સપ્ટેમ્બર નું પંચાંગ
    • 06 સપ્ટેમ્બર નું રાશિફળ
    • Gondal: દેવચડી ગામેરિલ્સ બનાવવાની ઘેલછાની ચક્કરમાં 14 વર્ષની સગીરા ઝેરી દવા પીધી
    • Rajkot: ‘હેલમેટ અમને મંજુર નથી : યુવા એડવોકેટની ટીમ મેદાને
    • Nifty Future ૨૪૬૦૬ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • Teachers’ Day and Eid-e-Milad નો અનોખો સંગમ ૫ સપ્ટેમ્બર ૨૦૨૫
    • નવીન દ્રષ્ટિકોણથી શિક્ષક: ભૂમિકા અને જવાબદારીઓ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, September 6
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Gujarat માં રોજ 16 મહિલાનાં સ્તન-ગર્ભાશયના કેન્સરથી મોત, Health Department
    ગુજરાત

    Gujarat માં રોજ 16 મહિલાનાં સ્તન-ગર્ભાશયના કેન્સરથી મોત, Health Department

    Vikram RavalBy Vikram RavalAugust 20, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા.20

    કેન્સરના કેસમાં ચિંતાજનક રીતે સતત વધારો થઇ રહ્યો છે. ગુજરાતની જ વાત કરવામાં આવે તો છેલ્લા પાંચ વર્ષમાં 28768 મહિલાઓના ગર્ભાશય-બ્રેસ્ટ કેન્સરથી મૃત્યુ થયા છે. જેમાં બ્રેસ્ટ કેન્સરથી 20317 અને ગર્ભાશયના કેન્સરથી 8451 મહિલાઓના મૃત્યુનો સમાવેશ થાય છે. આ સ્થિતિએ ગુજરાતમાં પ્રતિ દિવસે સરેરાશ 16 મહિલાઓ બ્રેસ્ટ-ગર્ભાશયના કેન્સર સામે જીવ ગુમાવે છે.

    આ અંગે આરોગ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા અહેલાલ અનુસાર ગુજરાતની મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ગુજરાતમાં બ્રેસ્ટ કેન્સરથી 2014માં 3355, 2015માં 3450, 2016માં 3547, 2017માં 3647 મહિલાઓના મૃત્યુ થયા હતા. આમ, 2014 કરતાં 2023માં બ્રેસ્ટ કેન્સરથી થતાં મૃત્યુમાં 30 ટકા જેટલો વધારો થયો છે. વર્ષ 2023માં બ્રેસ્ટ કેન્સરથી સૌથી વધુ મૃત્યુ થયા હોય તેવા રાજ્યોમાં ઉત્તર પ્રદેશ 11451 સાથે મોખરે, મહારાષ્ટ્ર 7265 સાથે બીજા, પશ્ચિમ બંગાળ 6472 સાથે ત્રીજા જ્યારે ગુજરાત નવમાં સ્થાને છે.

    સમગ્ર દેશમાં વર્ષ 2021માં 78387, 2022માં 80390 અને 2023માં 82429 મહિલાઓના બ્રેસ્ટ કેન્સરથી મૃત્યુ થયા હતા. ગર્ભાશયના કેન્સરની વાત કરવામાં આવે તો વર્ષ 2023માં તેનાથી સૌથી વધુ મૃત્યુ થયા હોય તેવા રાજ્યોમાં તામિલનાડુ 3755 સાથે મોખરે, મહારાષ્ટ્ર 3171 સાથે બીજા, ઉત્તર પ્રદેશ 4763 સાથે ત્રીજા જ્યારે ગુજરાત નવમા સ્થાને છે.

    ગર્ભાશયના કેન્સરના કેસ ગુજરાતમાં 2014માં 1393, 2015માં 1434, 2016માં 1474,2017માં 1515 અને 2018માં 1557 કેસ નોંધાયા હતા. આ સ્થિતિએ 2014 કરતાં 2023માં ગર્ભાશયના કેન્સરના કેસમાં પણ 30 ટકા જેટલો વધારો થયો છે. સમગ્ર દેશમાં ગર્ભાશયના કેન્સરના કેસથી 2021માં 33938, 2022માં 34806 અને 2023માં 35691 એમ 3 વર્ષમાં કુલ 1.04 લાખ મહિલાઓના મૃત્યુ થયેલા છે.

    પાંચ વર્ષમાં સ્તન કેન્સરથી 20317, ગર્ભાશયના કેન્સરથી 8451 મૃત્યુઃ 10 વર્ષમાં 30 ટકાનો વધારો 

    વર્ષ 2023માં કયા રાજ્યમાં બ્રેસ્ટ કેન્સરથી વધુ મૃત્યુ

    રાજ્ય
    મૃત્યુ
    ઉત્તર પ્રદેશ11,451
    મહારાષ્ટ્ર7265
    પ.બંગાળ6472
    તામિલનાડુ5926
    બિહાર5786
    કર્ણાટક5388
    મધ્ય પ્રદેશ4634
    આંધ્ર પ્રદેશ4435
    ગુજરાત4280
    રાજસ્થાન4274
    દેશમાં કુલ
    82,429

    ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં ગર્ભાશય-બ્રેસ્ટ કેન્સરથી મૃત્યુ

    વર્ષ
    ગર્ભાશય કેન્સર
    બ્રેસ્ટ કેન્સર
    201916453850
    202016453955
    202116904062
    202217354170
    202317814280
    કુલ
    8,451
    20,317

    વર્ષ 2023માં કયા રાજ્યમાં ગર્ભાશયના કેન્સરથી વધુ મૃત્યુ

    રાજ્ય
    મૃત્યુ
    તામિલનાડુ3755
    મહારાષ્ટ્ર3171
    ઉત્તર પ્રદેશ4763
    પ.બંગાળ2692
    બિહાર2415
    કર્ણાટક2156
    મધ્ય પ્રદેશ1926
    આંધ્ર પ્રદેશ1788
    ગુજરાત1781
    રાજસ્થાન1775
    કુલ
    35,691
    Breast-cance Cervical-cancer GUJARAT health-Department
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Gondal: દેવચડી ગામેરિલ્સ બનાવવાની ઘેલછાની ચક્કરમાં 14 વર્ષની સગીરા ઝેરી દવા પીધી

    September 5, 2025
    રાજકોટ

    Rajkot: ‘હેલમેટ અમને મંજુર નથી : યુવા એડવોકેટની ટીમ મેદાને

    September 5, 2025
    રાષ્ટ્રીય

    ટેકસટાઈલ્સ, ડાયમંડ તથા જવેલરી જેવા ક્ષેત્રો માટે ખાસ યોજના જાહેર કરાશે: PM

    September 5, 2025
    મુખ્ય સમાચાર

    GST Council દ્વારા વીમા પ્રીમિયમ પર જીએસટીના દર 18 ટકાથી ઘટાડીને શૂન્ય કરવામાં આવ્યાં

    September 5, 2025
    ગુજરાત

    Mehsana: આખજમાં પેટ્રોલ છાંટી જમાઈનો સસરાને સળગાવવાનો પ્રયાસ

    September 5, 2025
    ગુજરાત

    Deesa ના મહાદેવિયા ગામમાંથી નકલી ચલણી નોટો છાપતી ફેક્ટરી ઝડપાઈ

    September 5, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    06 સપ્ટેમ્બર નું પંચાંગ

    September 5, 2025

    06 સપ્ટેમ્બર નું રાશિફળ

    September 5, 2025

    Gondal: દેવચડી ગામેરિલ્સ બનાવવાની ઘેલછાની ચક્કરમાં 14 વર્ષની સગીરા ઝેરી દવા પીધી

    September 5, 2025

    Rajkot: ‘હેલમેટ અમને મંજુર નથી : યુવા એડવોકેટની ટીમ મેદાને

    September 5, 2025

    Nifty Future ૨૪૬૦૬ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

    September 5, 2025

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    September 5, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    06 સપ્ટેમ્બર નું પંચાંગ

    September 5, 2025

    06 સપ્ટેમ્બર નું રાશિફળ

    September 5, 2025

    Gondal: દેવચડી ગામેરિલ્સ બનાવવાની ઘેલછાની ચક્કરમાં 14 વર્ષની સગીરા ઝેરી દવા પીધી

    September 5, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.