Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ranbir-Alia નો નવો વૈભવી બંગલો તૈયાર છે, ટૂંક સમયમાં પુત્રી રાહા સાથે હાઉસવોર્મિંગ કરશે

    June 9, 2025

    Aishwarya સાથે જોવા મળી ટીવી સુપરસ્ટાર, તેના સ્ટાઇલના લાખો ચાહકો છે

    June 9, 2025

    Sonakshi Sinha ને શરદી, ખાંસી અને તાવ આવી રહ્યો છે, પતિ ઝહીરે તેની મજાક ઉડાવી

    June 9, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ranbir-Alia નો નવો વૈભવી બંગલો તૈયાર છે, ટૂંક સમયમાં પુત્રી રાહા સાથે હાઉસવોર્મિંગ કરશે
    • Aishwarya સાથે જોવા મળી ટીવી સુપરસ્ટાર, તેના સ્ટાઇલના લાખો ચાહકો છે
    • Sonakshi Sinha ને શરદી, ખાંસી અને તાવ આવી રહ્યો છે, પતિ ઝહીરે તેની મજાક ઉડાવી
    • બુમરાહ સૌથી વધુ ૫ વિકેટ લેવાના મામલે ફક્ત ભૂતપૂર્વ ક્રિકેટર આર અશ્વિનથી પાછળ છે
    • ત્રણ વર્ષથી આ ક્ષણની રાહ જોઈ રહ્યો હતો,સગાઈ પછી Rinku Singh
    • વોલ્ટર સાથે લાંબા સમય સુધી વાત કરી અને ૨૦૨૭ માં વર્લ્ડ કપ સુધી બધું સારી રીતે આયોજન કર્યું,Klaasen
    • Dawid Malan ટી ૨૦ ક્રિકેટમાં ૧૦૦૦૦ રન પૂર્ણ કર્યા, પોતાની કારકિર્દીમાં એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી
    • Prithvi Shaw એ ૩૪ બોલમાં ૭૫ રન બનાવ્યા,તે ફોર્મમાં પાછો ફર્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 9
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Trump ના આગમન સાથે જ ચીન સોનું ખરીદવામાં વિશ્વમાં અગ્રણી
    આંતરરાષ્ટ્રીય

    Trump ના આગમન સાથે જ ચીન સોનું ખરીદવામાં વિશ્વમાં અગ્રણી

    Vikram RavalBy Vikram RavalJune 9, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    China,તા.09

    અમેરિકા સાથેના ટ્રેડવોરમાં આજથી એક તરફ લંડનમાં ચીન-અમેરિકાની વાતચીત શરૂ થઈ છે તે વચ્ચે ચીને જે રીતે સોનાની જાળ બીછાવાનુ શરૂ કર્યુ છે તે પણ રસપ્રદ છે.

    ચીનની મધ્યસ્થ બેન્ક પીયુલ્સ બેન્ક ઓફ ચાઈનાએ મે માસમાં સતત 7મા વર્ષે પણ સોનાની ખરીદી કરી છે. વાસ્તવમાં 18 માસ સુધી સોનાની ખરીદીમાં બ્રેક માર્યા બાદ અમેરિકામાં ટ્રમ્પ શાસન આવતા જ ડ્રેગને સોનાની ખરીદી ફરી શરૂ કરી હતી અને મે માસના આંકડા કહે છે કે ચીને સતત સાતમા મહીને એના ગોલ્ડ રીઝર્વનો ફરી વધારો કર્યો છે.

    અમેરિકાએ ટ્રેડવોર શરૂ કરી અને ટ્રમ્પ છેક 154% સુધી ટેરીફ ચીન સામે લઈ ગયા પછી પણ ચીન ઝુકયું ન હતું અને અંતે ટ્રમ્પે જ તે છેક 36% સુધી નીચે લાવવા પડયા હતા અને હવે જયારે ફરી એક વખત વાટાઘાટો શરૂ થઈ છે તો મે 2025ના અંત સુધીમાં ચીનનું ગોલ્ડ રીઝર્વ 73.83 મિલિયન ફાઈન ટ્રોપ સુધી પહોંચી ગયું છે.

    જે એપ્રિલમાં 73.77 મીલીયન હતું અને હવે આ બેન્ક વચ્ચે કુલ 241.99 બીલીયન ડોલરનું સોનુ થયુ છે તે હવે ભવિષ્યના વેપાર યુદ્ધમાં સોનુ એ મહત્વની ભૂમિકા ભજવશે.

    2024થી અત્યાર સુધી સોનાની કિંમતમાં 27% જેવો વધારો આવ્યો છે. ટ્રમ્પની નીતિને ચીને પહેલાથી જ પારખી લીધ હતી અને તે કોઈપણ નાણાકીય ઉથલપાથલ સામે સોનાને બફર તરીકે ઉપયોગ કરવા માંગે છે.

    China becomes the world leading buyer of gold Trump
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    Nifty Futures ૨૫૩૦૩ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 9, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 9, 2025
    રાષ્ટ્રીય

    Narendra Modi 11 વર્ષે પણ અજેય : હિન્દુત્વ અને રાષ્ટ્રવાદનો ઉદય

    June 9, 2025
    ગુજરાત

    Gujarat High Court ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

    June 9, 2025
    અન્ય રાજ્યો

    Mumbai માં લોકલ ટ્રેનમાં 5 મોત બાદ તંત્ર સફાળું જાગ્યું, ઓટોમેટિક દરવાજા લગાવવાનો નિર્ણય

    June 9, 2025
    આંતરરાષ્ટ્રીય

    યુવાનો Facebook,Instagram and YouTubeનો સર્ચ માટે ઉપયોગ કરે છે

    June 9, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Ranbir-Alia નો નવો વૈભવી બંગલો તૈયાર છે, ટૂંક સમયમાં પુત્રી રાહા સાથે હાઉસવોર્મિંગ કરશે

    June 9, 2025

    Aishwarya સાથે જોવા મળી ટીવી સુપરસ્ટાર, તેના સ્ટાઇલના લાખો ચાહકો છે

    June 9, 2025

    Sonakshi Sinha ને શરદી, ખાંસી અને તાવ આવી રહ્યો છે, પતિ ઝહીરે તેની મજાક ઉડાવી

    June 9, 2025

    બુમરાહ સૌથી વધુ ૫ વિકેટ લેવાના મામલે ફક્ત ભૂતપૂર્વ ક્રિકેટર આર અશ્વિનથી પાછળ છે

    June 9, 2025

    ત્રણ વર્ષથી આ ક્ષણની રાહ જોઈ રહ્યો હતો,સગાઈ પછી Rinku Singh

    June 9, 2025

    વોલ્ટર સાથે લાંબા સમય સુધી વાત કરી અને ૨૦૨૭ માં વર્લ્ડ કપ સુધી બધું સારી રીતે આયોજન કર્યું,Klaasen

    June 9, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ranbir-Alia નો નવો વૈભવી બંગલો તૈયાર છે, ટૂંક સમયમાં પુત્રી રાહા સાથે હાઉસવોર્મિંગ કરશે

    June 9, 2025

    Aishwarya સાથે જોવા મળી ટીવી સુપરસ્ટાર, તેના સ્ટાઇલના લાખો ચાહકો છે

    June 9, 2025

    Sonakshi Sinha ને શરદી, ખાંસી અને તાવ આવી રહ્યો છે, પતિ ઝહીરે તેની મજાક ઉડાવી

    June 9, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.