Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Surat ના વૃદ્ધને ’ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. ૧૬ લાખ ખંખેર્યાઃ ભાવનગરના બાસ્કેટ બોલ પ્લેયર સહિત ૩ ઝડપાયા

    June 9, 2025

    Amreli માં ૮ વર્ષના બાળકની આંખની પાપણમાંથી ૩૦ જીવજંતુ-૩૫ ઈંડા નીકળ્યા

    June 9, 2025

    Rohini એ ચંદ્રશેખર પર શોષણનો આરોપ લગાવ્યો છે અને પોતાને ’પીડિત નંબર ૩’ ગણાવી છે

    June 9, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Surat ના વૃદ્ધને ’ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. ૧૬ લાખ ખંખેર્યાઃ ભાવનગરના બાસ્કેટ બોલ પ્લેયર સહિત ૩ ઝડપાયા
    • Amreli માં ૮ વર્ષના બાળકની આંખની પાપણમાંથી ૩૦ જીવજંતુ-૩૫ ઈંડા નીકળ્યા
    • Rohini એ ચંદ્રશેખર પર શોષણનો આરોપ લગાવ્યો છે અને પોતાને ’પીડિત નંબર ૩’ ગણાવી છે
    • Rajkot: ધી-કો-ઓપરેટીવ બેંક મહિલાકર્મીઓ સાથે ગ્રાહકનું અશોભનીય વર્તન
    • Rajkot: વેપારીને રૂ. 6 લાખની ચાંદી પરત નહિ આપી ઠગાઈ
    • Mehsana ના ડભોડા રોડ પરથી ૭ લાખના દારૂ સાથે ૧૧.૫૨ લાખનો મુદ્દામાલ કબજે
    • પૂર્ણ રાજ્યનો દરજ્જો મેળવવો એ અમારા માટે મુખ્ય મુદ્દો છે, Farooq Abdullah
    • અન્ય રાજ્યોથી મુંબઈ આવતા લોકોના કારણે રેલ્વે વ્યવસ્થા પડી ભાંગી છે,Raj Thackeray
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 9
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»ગુજરાતમાં આજથી તમામ સ્કૂલોમાં નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત
    ગુજરાત

    ગુજરાતમાં આજથી તમામ સ્કૂલોમાં નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત

    Vikram RavalBy Vikram RavalJune 9, 2025Updated:June 9, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gandhinagar,,તા.09

     ગુજરાત બોર્ડ હેઠળની રાજ્યની તમામ સ્કૂલોમાં આજથી ઉનાળુ વેકેશન થઈ ગયુ છે અને આવતીકાલે 9મી જુનથી નવું શૈક્ષણિક વર્ષ 2025-26 શરૂ થશે. 35 દિવસના વેકેશન બાદ ફરીથી સ્કૂલોના કેમ્પસ વિદ્યાર્થીઓના કોલાહલથી ગૂંજી ઉઠશે. હાલ રાજ્યમાં ગુજરાત બોર્ડ હેઠળ ધો. 1થી 12માં સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની 53,000 જેટલી સ્કૂલો છે અને જેમાં, ધો.1થી 12માં એક કરોડ જેટલા બાળકો છે.

    ગુજરાત શિક્ષણ બોર્ડ હેઠળની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની તમામ સ્કૂલોમાં ધો.1થી 12માં ગત 20 એપ્રિલની આસપાસ વાર્ષિક પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ હતી અને બોર્ડના એકૅડેમિક કેલેન્ડર મુજબ વિધિવત રીતે 5મી મેથી સ્કૂલોમાં ઉનાળુ વેકેશન શરૂ થયુ હતું. 35 દિવસનું સમર વેકેશન આજે પૂર્ણ થઈ ગયુ છે અને 9 જૂનથી રાજ્યની તમામ સ્કૂલોમાં નવું શૈક્ષણિક વર્ષ 2025-06 શરૂ થઇ ગયું છે.

    ગુજરાતમાં હાલ સ્ટેટ બોર્ડે એટલે કે ગુજરાત બોર્ડ હેઠળ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની 53,000 જેટલી સ્કૂલો છે અને જેમાં ધો.1થી 12માં અંદાજે એક કરોડ જેટલા બાળકો છે. જ્યારે પ્રી પ્રાયમરી એટલે કે સરકારી બાલવાટીકાઓમાં પણ નવું સત્ર શરૂ થશે. જો કે સીબીએસ બોર્ડ હેઠળની રાજ્યની સ્કૂલોમાં કેટલીક સ્કૂલો શરૂ થઈ ગઈ છે તો કેટલીક સ્કૂલો 15મી બાદ શરૂ થશે.

    સીબીએસઈમાં નવું શૈક્ષણિક વર્ષ એપ્રિલમાં શરૂ થઈ જાય છે અને થોડા દિવસ નવા સત્રમાં સ્કૂલો ચાલ્યા બાદ ઉનાળુ વેકેશન આપવામા આવે છે. પરંતુ ગુજરાત બોર્ડમા આજથી નવું શૈક્ષણિક વર્ષ તમામ સ્કૂલોમાં શરૂ થયું છે અને ફરીથી બાળકોના કોલાહલથી સ્કૂલો ગુંજી ઉઠશે. જ્યારે ગઈ કાલે વેકેશનના અંતિમ રવિવારે પાર્ક-ગાર્ડન્સથી માંડી સ્ટેશનરી દુકાનો-બજારોમાં ડ્રેસ, પુસ્તકો અને સ્ટેશનરીની ખરીદી માટે ભીડ જોવા મળી હતી.બોર્ડના નવા એકેડેમિક કેલેન્ડર મુજબ પ્રથમ સત્ર 9 જુનથી 15 ઓક્ટોબર સુધીનું રહેશે અને જેમાં શિક્ષણના કુલ દિવસો 105 રહેશે. જ્યારે 16 ઓક્ટોબરથી દિવાળી વેકેશન શરૂ થશે અને જે 21 દિવસનું રહેતા બીજુ સત્ર 6 નવેમ્બરથી શરૂ થશે. પ્રથમ સત્રની પરીક્ષાઓ 11 સપ્ટેમ્બરથી શરૂ થશે.

    all-schools GUJRAT
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સુરત

    Surat ના વૃદ્ધને ’ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. ૧૬ લાખ ખંખેર્યાઃ ભાવનગરના બાસ્કેટ બોલ પ્લેયર સહિત ૩ ઝડપાયા

    June 9, 2025
    રાજકોટ

    Rajkot: ધી-કો-ઓપરેટીવ બેંક મહિલાકર્મીઓ સાથે ગ્રાહકનું અશોભનીય વર્તન

    June 9, 2025
    રાજકોટ

    Rajkot: વેપારીને રૂ. 6 લાખની ચાંદી પરત નહિ આપી ઠગાઈ

    June 9, 2025
    ગુજરાત

    Mehsana ના ડભોડા રોડ પરથી ૭ લાખના દારૂ સાથે ૧૧.૫૨ લાખનો મુદ્દામાલ કબજે

    June 9, 2025
    રાજકોટ

    Rajkot:હરભમજીરાજ ગરાસીયા છાત્રાલય દ્વારા મેઇન SP પ્રદિપસિંહ જાડેજા નુ બુધવારે સન્માન

    June 9, 2025
    રાજકોટ

    Rajkot:યુવાન માનતા કરવા જતા રસ્તામાં કાળ આંબી ગયો

    June 9, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Surat ના વૃદ્ધને ’ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. ૧૬ લાખ ખંખેર્યાઃ ભાવનગરના બાસ્કેટ બોલ પ્લેયર સહિત ૩ ઝડપાયા

    June 9, 2025

    Amreli માં ૮ વર્ષના બાળકની આંખની પાપણમાંથી ૩૦ જીવજંતુ-૩૫ ઈંડા નીકળ્યા

    June 9, 2025

    Rohini એ ચંદ્રશેખર પર શોષણનો આરોપ લગાવ્યો છે અને પોતાને ’પીડિત નંબર ૩’ ગણાવી છે

    June 9, 2025

    Rajkot: ધી-કો-ઓપરેટીવ બેંક મહિલાકર્મીઓ સાથે ગ્રાહકનું અશોભનીય વર્તન

    June 9, 2025

    Rajkot: વેપારીને રૂ. 6 લાખની ચાંદી પરત નહિ આપી ઠગાઈ

    June 9, 2025

    Mehsana ના ડભોડા રોડ પરથી ૭ લાખના દારૂ સાથે ૧૧.૫૨ લાખનો મુદ્દામાલ કબજે

    June 9, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Surat ના વૃદ્ધને ’ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. ૧૬ લાખ ખંખેર્યાઃ ભાવનગરના બાસ્કેટ બોલ પ્લેયર સહિત ૩ ઝડપાયા

    June 9, 2025

    Amreli માં ૮ વર્ષના બાળકની આંખની પાપણમાંથી ૩૦ જીવજંતુ-૩૫ ઈંડા નીકળ્યા

    June 9, 2025

    Rohini એ ચંદ્રશેખર પર શોષણનો આરોપ લગાવ્યો છે અને પોતાને ’પીડિત નંબર ૩’ ગણાવી છે

    June 9, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.