Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ahmedabad plane crash : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન,

    June 12, 2025

    Ahmedabad plane crash : પાઈલોટે મેડે સંદેશ મોકલ્યો પણ બચાવની કોઈ તક જ મળી ન હતી

    June 12, 2025

    Ahmedabad plane crash : અત્યાર સુધીમાં 133 મૃતદેહો બહાર કઢાયા

    June 12, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ahmedabad plane crash : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન,
    • Ahmedabad plane crash : પાઈલોટે મેડે સંદેશ મોકલ્યો પણ બચાવની કોઈ તક જ મળી ન હતી
    • Ahmedabad plane crash : અત્યાર સુધીમાં 133 મૃતદેહો બહાર કઢાયા
    • Ahmedabad: દુર્ઘટના સ્થળે માત્ર કાટમાળ અને વેરાયેલા મૃતદેહો : આકાશમાં ધુમાડાના ગોટેગોટા
    • Ahmedabad Plane Crash : ફકત ચાર જ મીનીટ વિમાન હવામાં રહ્યું અને ધડાકા સાથે તૂટી પડયું
    • PM નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવવા રવાના
    • શબ્દોમાં વર્ણવી ન શકાય તેટલું દુ:ખ : Ahmedabad દુર્ઘટના વિશે મોદીએ શોક દર્શાવ્યો
    • અંજલીબેન, ભંડેરી-ભારદ્વાજ પરિવાર બે દિવસ પહેલા લંડન પહોંચી ગયા હતા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 12
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»પરમાણુ મુદ્દે America ના બે દુશ્મનો દેશોએ મિલાવ્યો હાથ
    આંતરરાષ્ટ્રીય

    પરમાણુ મુદ્દે America ના બે દુશ્મનો દેશોએ મિલાવ્યો હાથ

    Vikram RavalBy Vikram RavalJune 10, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Russia,તા.10

    રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ માટે ડોનાલ્ડ ટ્રમ્પે ઘણા પ્રયાસ કર્યા પરંતુ હવે અમેરિકાના માથાનો દુખાવો વધારનારા બીજા એક સમાચાર તેના કટ્ટર દુશ્મન ઈરાન તરફથી આવી રહ્યા છે. ઈરાનના પરમાણુ ચીફએ જાહેરાત કરી છે કે રશિયા બંને દેશો વચ્ચે પહેલાથી જ થયેલા કરાર હેઠળ ઈરાનમાં આઠ પરમાણુ પાવર પ્લાન્ટ બનાવશે. જેના કારણે ફરી રશિયા અને અમેરિકાના સંબંધો બગડશે.

    , સોમવારે, ઈરાની સંસદની રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિ સમિતિના સભ્યોએ તેહરાનમાં AEOI મુખ્યાલયની મુલાકાત લીધી. અહીં, ઈરાનના પરમાણુ ઊર્જા સંગઠન (AEOI) ના પ્રમુખ મોહમ્મદ ઇસ્લામીએ આ વિશે માહિતી આપી.એપ્રિલમાં, ઈરાનના પેટ્રોલિયમ મંત્રી મોહસેન પંકનેજાદે કહ્યું હતું કે રશિયા ઈરાનને નવો પરમાણુ પ્લાન્ટ બનાવવા માટે પૈસા આપશે. પંકનેજાદે કહ્યું હતું કે, બંને દેશો મોસ્કોની ક્રેડિટ લાઇનનો ઉપયોગ કરીને નવી પરમાણુ ઉર્જા સુવિધાઓના નિર્માણ સાથે બુશેહર પાવર પ્લાન્ટના બીજા અને ત્રીજા તબક્કાનું કામ પૂર્ણ કરશે.

    આ અંગે મોહમ્મદ ઇસ્લામીએ જણાવ્યું કે, ‘કુલ 8 પરમાણુ રિએક્ટરમાંથી ચાર દક્ષિણ પ્રાંત બુશેહરમાં બનાવવામાં આવશે.’ મોહમ્મદ ઇસ્લામીએ સાંસદોને હાલના બુશેહર પરમાણુ પાવર પ્લાન્ટમાં યુનિટ-2 અને યુનિટ-3 ના ચાલી રહેલા બાંધકામ વિશે માહિતી આપી હતી.

    આ યુનિટ ઈરાની કંપનીઓ દ્વારા બનાવવામાં આવી રહ્યા છે. પત્રકારો સાથે વાત કરતા, ઇસ્લામીએ જણાવ્યું હતું કે, ‘AEOI દેશની વ્યાપક ઉર્જા વિકાસ વ્યૂહરચનાના ભાગ રૂપે ઈરાનની પરમાણુ ઉર્જા ઉત્પાદન ક્ષમતામાં ત્રણ ગણો વધારો કરવાની યોજના ધરાવે છે.’

    બુશેહર પ્લાન્ટનું નિર્માણ મે -2011માં રશિયા દ્વારા કરવામાં વાયુ હતું. જે ઈરાનની પ્રથમ અને એકમાત્ર કાર્યરત પરમાણુ ઉર્જા સુવિધા છે. તે દેશના નાગરિક પરમાણુ ઉર્જા કાર્યક્રમનું કેન્દ્ર રહ્યું છે. તેમજ લાંબા સમયથી રશિયાની રાજ્ય પરમાણુ એજન્સી રોસાટોમનું ભાગીદાર પણ રહ્યું છે.

    America Iran Russia Ukraine
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    Ahmedabad plane crash : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન,

    June 12, 2025
    અમદાવાદ

    Ahmedabad plane crash : પાઈલોટે મેડે સંદેશ મોકલ્યો પણ બચાવની કોઈ તક જ મળી ન હતી

    June 12, 2025
    અમદાવાદ

    Ahmedabad plane crash : અત્યાર સુધીમાં 133 મૃતદેહો બહાર કઢાયા

    June 12, 2025
    અમદાવાદ

    Ahmedabad: દુર્ઘટના સ્થળે માત્ર કાટમાળ અને વેરાયેલા મૃતદેહો : આકાશમાં ધુમાડાના ગોટેગોટા

    June 12, 2025
    ગુજરાત

    Ahmedabad Plane Crash : ફકત ચાર જ મીનીટ વિમાન હવામાં રહ્યું અને ધડાકા સાથે તૂટી પડયું

    June 12, 2025
    રાષ્ટ્રીય

    PM નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવવા રવાના

    June 12, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Ahmedabad plane crash : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન,

    June 12, 2025

    Ahmedabad plane crash : પાઈલોટે મેડે સંદેશ મોકલ્યો પણ બચાવની કોઈ તક જ મળી ન હતી

    June 12, 2025

    Ahmedabad plane crash : અત્યાર સુધીમાં 133 મૃતદેહો બહાર કઢાયા

    June 12, 2025

    Ahmedabad: દુર્ઘટના સ્થળે માત્ર કાટમાળ અને વેરાયેલા મૃતદેહો : આકાશમાં ધુમાડાના ગોટેગોટા

    June 12, 2025

    Ahmedabad Plane Crash : ફકત ચાર જ મીનીટ વિમાન હવામાં રહ્યું અને ધડાકા સાથે તૂટી પડયું

    June 12, 2025

    PM નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવવા રવાના

    June 12, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahmedabad plane crash : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન,

    June 12, 2025

    Ahmedabad plane crash : પાઈલોટે મેડે સંદેશ મોકલ્યો પણ બચાવની કોઈ તક જ મળી ન હતી

    June 12, 2025

    Ahmedabad plane crash : અત્યાર સુધીમાં 133 મૃતદેહો બહાર કઢાયા

    June 12, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.