Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Vijaybhai નુ ઋણી : અંતિમયાત્રા વખતે સ્વયંભુ બંધ રાખવા કોંગ્રેસનું આહ્વાન

    June 13, 2025

    Rajkot માં 6 વર્ષની બાળકી સહિત કોરોનાનાકુલ કેસનો આંકડો 144 પર પહોંચ્યો

    June 13, 2025

    Lucknow માં ઈન્ડિયન ઓઈલના ડેપોમાં બે ટેન્કરોમાં ભીષણ આગ ભભૂકી ઉઠી

    June 13, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Vijaybhai નુ ઋણી : અંતિમયાત્રા વખતે સ્વયંભુ બંધ રાખવા કોંગ્રેસનું આહ્વાન
    • Rajkot માં 6 વર્ષની બાળકી સહિત કોરોનાનાકુલ કેસનો આંકડો 144 પર પહોંચ્યો
    • Lucknow માં ઈન્ડિયન ઓઈલના ડેપોમાં બે ટેન્કરોમાં ભીષણ આગ ભભૂકી ઉઠી
    • ત્રણ વર્ષથી જુના GST returns ફાઈલ નહી કરી શકાય : નવા નિયમો જુલાઈથી લાગુ
    • Saudi Arabia ઈરાનની પડખે: ઈઝરાયેલી હુમલાને વખોડયો
    • Operation Rising Lion: ઈઝરાયેલનો ઈરાન પર ભીષણ હુમલો
    • મિડલ ઈસ્ટની એર સ્પેસ બંધ થતા Mumbai-Londonની એર ઈન્ડિયાની ફલાઈટ પરત લાવવી પડી
    • રૂપાણી પરિવારને મળતા વડાપ્રધાન Modi: અંજલીબેનને સાંત્વના પાઠવી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, June 13
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Bhavnagar: રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે 2 શખ્સ ઝડપાયા
    સૌરાષ્ટ્ર

    Bhavnagar: રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે 2 શખ્સ ઝડપાયા

    Vikram RavalBy Vikram RavalJune 10, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    Bhavnagar,તા.10
    ધોલેરાના રાહતળાવ રોડ ઉપર આવેલી જુની મામલતદાર કચેરી પાસે બે ઇસમો વિદેશી દારૂની આપ – લે કરવાના હોવાની બાતમીના આધારે ધોલેરા પોલીસે દરોડો પાડી બન્ને ઇસમને ઉઠાવી લીધા હતા.જ્યારે પકડાયેલા શખ્સના મકાનમાંથી વિદેશીદારૂનો જથ્થો મળી આવતા પોલીસે બન્ને શખ્સની ધરપકડ કરી છે.

    આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ધોલેરા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન બાતમી મળી હતી કે,ધોલેરા ગામમા રહેતો સંજયસિંહ નાગદેવસિંહ ચુડાસમા વિદેશી દારૂનુ વેંચાણ કરવા કરે છે. અને હાલ સંજયસિંહ નાગદેવસિંહ ચુડાસમા કાળા કલરનું એક્ટિવા નં. જીજે-૩૮-એએ-૦૦૭૦ લઈને ધોલેરા-રાહતળાવ રોડ ઉપર આવેલી જુની મામલતદાર કચેરી ખાતે રાઘવેન્દ્રસિંહ અનિરૂધ્ધ સિંહ ચુડાસમા (રહે.ભડીયાદ તા.ધોલેરા )ને  વિદેશી દારુની બોટલો વેંચાણ અર્થે આપવા આવવાનો છે. જે હકિકત આધારે ધોલેરા-રાહતળાવ રોડ ઉપર આવેલી જુની મામલતદાર કચેરી પાસે વોચ ગોઠવી ત્યારે ઉપરોક્ત બન્ને ઈસમો એકટીવા અને મોટરસાયકલ પર આવી વિદેશી દારૂની આપ લે કરતા પોલીસે કોર્ડન કરી બન્ને શખ્સને ઝડપી લીધા હતા .અને ડિકીમાંથી વિદેશી દારૂની બોટલ મળી આવતા પોલીસે સંજયસિંહની પૂછપરછ કરતા પોતાના ઘરે દારૂનો જથ્થો રાખ્યો હોવાની કબૂલાત કરતાં ધોલેરા પોલીસે સંજયસિંહના ઘરે તલાશી લેતા મકાનના પાછળના ભાગે આવેલી ગેલેરી માંથી વિદેશી દારૂની બોટલ અને ટીન મળી કુલ ૮૯ રૂ.૮૦,૦૩૬ મળી આવતા પોલીસે બન્ને શખ્સને વિદેશી દારૂ,એકટીવા,બાઈક, મોબાઈલ મળી કુલ રૂ.૧,૩૦,૦૩૬ ના મુદામાલ સાથે ધરપકડ કરી તેના વિરૂધ્ધ ધોલેરા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

    Bhavnagar Bhavnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Ahmedabad Plane Crash: સૌરાષ્ટ્ર-કચ્છના 28 મુસાફરોએ જીવ ગુમાવ્યાં

    June 13, 2025
    સૌરાષ્ટ્ર

    Wadhwan: છેલ્લા 48 કલાકમાં ગેરકાયદેસર રૃા.4 કરોડથી વધુની ખનીજચોરી ઝડપાઈ

    June 13, 2025
    સૌરાષ્ટ્ર

    Surendranagar: અમદાવાદના પ્લેન ક્રેશમાં ધોળકાના કેલિયા વાસણાના દંપતીનું મોત

    June 13, 2025
    સૌરાષ્ટ્ર

    Surendranagar: અમદાવાદ-કચ્છ હાઈવે પર એસ.ટી. બસ ટ્રક પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો

    June 13, 2025
    સૌરાષ્ટ્ર

    Surendranagar: ભૂંડ પકડવા બાબતે બે જૂથો વચ્ચે મારામારીમાં ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્ત

    June 13, 2025
    સૌરાષ્ટ્ર

    Surendranagar: ઝાલાવાડમાં 5 વર્ષમાં 6 બાળમજૂરને મુક્ત, 1 લાખનો દંડ વસૂલાયો

    June 13, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Vijaybhai નુ ઋણી : અંતિમયાત્રા વખતે સ્વયંભુ બંધ રાખવા કોંગ્રેસનું આહ્વાન

    June 13, 2025

    Rajkot માં 6 વર્ષની બાળકી સહિત કોરોનાનાકુલ કેસનો આંકડો 144 પર પહોંચ્યો

    June 13, 2025

    Lucknow માં ઈન્ડિયન ઓઈલના ડેપોમાં બે ટેન્કરોમાં ભીષણ આગ ભભૂકી ઉઠી

    June 13, 2025

    ત્રણ વર્ષથી જુના GST returns ફાઈલ નહી કરી શકાય : નવા નિયમો જુલાઈથી લાગુ

    June 13, 2025

    Saudi Arabia ઈરાનની પડખે: ઈઝરાયેલી હુમલાને વખોડયો

    June 13, 2025

    Operation Rising Lion: ઈઝરાયેલનો ઈરાન પર ભીષણ હુમલો

    June 13, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Vijaybhai નુ ઋણી : અંતિમયાત્રા વખતે સ્વયંભુ બંધ રાખવા કોંગ્રેસનું આહ્વાન

    June 13, 2025

    Rajkot માં 6 વર્ષની બાળકી સહિત કોરોનાનાકુલ કેસનો આંકડો 144 પર પહોંચ્યો

    June 13, 2025

    Lucknow માં ઈન્ડિયન ઓઈલના ડેપોમાં બે ટેન્કરોમાં ભીષણ આગ ભભૂકી ઉઠી

    June 13, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.