Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ruturaj Gaikwad અને ’શતાબ્દીનો શાપ’: દરેક સો પછી એક હાર

    December 6, 2025

    ICC એ નવેમ્બર માટે પ્લેયર ઓફ ધ મન્થના નોમિનીની જાહેરાત કરી, ફક્ત એક ભારતીયનો સમાવેશ

    December 6, 2025

    ICCએ પાકિસ્તાની ખેલાડી સામે મોટી કાર્યવાહી કરી

    December 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ruturaj Gaikwad અને ’શતાબ્દીનો શાપ’: દરેક સો પછી એક હાર
    • ICC એ નવેમ્બર માટે પ્લેયર ઓફ ધ મન્થના નોમિનીની જાહેરાત કરી, ફક્ત એક ભારતીયનો સમાવેશ
    • ICCએ પાકિસ્તાની ખેલાડી સામે મોટી કાર્યવાહી કરી
    • Suryakumar Yadav ફરી નંબર ૧ સ્થાન મેળવ્યું, ટી ૨૦ ક્રિકેટમાં મોટો રેકોર્ડ તોડ્યો
    • જાપાનમાં “Baahubali The Epic” ના ખાસ સ્ક્રીનિંગમાં પ્રભાસે સ્વાગત કરતાં કહ્યું, “હું વર્ષોથી આ ક્ષણની રાહ જોઈ રહ્યો છું
    • Sonu Sood ઇન્ડિગો એરલાઇન્સના સ્ટાફના સમર્થનમાં બહાર આવ્યા અને કહ્યું, “કલ્પના કરો કે તમે તેમની જગ્યાએ હોત
    • Smriti Mandhana ના હાથમાંથી સગાઈની વીંટી ગાયબ, શું પલાશ મુછલ સાથેના તેના લગ્ન રદ થઈ ગયા છે?
    • સ્વદેશ ખાતે કલાકારોનું સન્માન કરવામાં આવ્યું, જેમાં Ranveer and Deepika સહિત ગ્લેમર સ્ટાર્સે હાજરી આપી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, December 6
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»San Francisco to Mumbai આવતી એર ઈન્ડિયાની ફલાઈટમાં ટેકનિકલ ખરાબી
    અન્ય રાજ્યો

    San Francisco to Mumbai આવતી એર ઈન્ડિયાની ફલાઈટમાં ટેકનિકલ ખરાબી

    Vikram RavalBy Vikram RavalJune 17, 2025Updated:June 17, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Kolkata તા.17
    અમેરિકાના સાન ફ્રાન્સીસ્કોથી કોલકતા થઈને મુંબઈ આવતી એર ઈન્ડિયાની ફલાઈટમાં મંગળવારે સવારે ટેકનીકલ ખામી આવી હતી. યાત્રીઓને કોલકાતાના નેતાજી સુભાષચંદ્ર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતારવા પડયા હતા. ફલાઈટના ડાબા એન્જીનમાં ટેકનીકલ ખરાબી આવી ગઈ હતી. આ કારણે કોલકાતાથી મુંબઈ ઉડાન ભરવામાં મોડું થયું હતું.

    વિમાનમાંથી બધા યાત્રીઓને ઉતરવાનું કહેવામાં આવ્યું હતું. વિમાનના કેપ્ટને યાત્રીઓને જણાવ્યું હતું કે ઉડાનની સુરક્ષાની દ્રષ્ટિએ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

    ઉલ્લેખનીય છે કે એર ઈન્ડિયાની ફલાઈટ એઆઈ-180 નિર્ધારિત સમયે સાન ફ્રાન્સીસ્કો એરપોર્ટથી રવાના થઈ હતી, જો કે કોલકતા એરપોર્ટ પર મધરાતે 12.45 વાગ્યે પહોંચવા પર તેના ડાબા એન્જીનમાં ખરાબી આવી ગઈ હતી. આથી બધા યાત્રીઓને ઉતારવામાં આવ્યા હતા.

    ઉલ્લેખનીય છે કે તાજેતરમાં અમદાવાદમાં લંડન જતી એર ઈન્ડિયાની ફલાઈટ ક્રેશ થતા 270થી વધુ લોકોના મોત થયા હતા. આ ઉપરાંત તાજેતરમાં હોંગકોંગથી દિલ્હી જઈ રહેલી એર ઈન્ડિયાની ફલાઈટ એઆઈ 315ને ઉડાન દરમિયાન ટેકનીકલ સમસ્યાની શંકાએ પરત દિલ્હી ફરવું પડયું હતું.

    આ ઉપરાંત રવિવારે લંડનના હિથ્રો એરપોર્ટથી ચેન્નાઈ (ભારત) જવા રવાના થયેલ બ્રિટીશ એરવેઝની ઉડાન બીએ35ને ઉડાન ભર્યાની કેટલીક મીનીટો બાદ ટેકનીકલ ખામી અનુભવાઈ હતી. તો બોઈંગ 787-8 ડ્રીમલાઈનર બપોરે 1.16 વાગ્યે (બ્રિટીશ સમય મુજબ) 36 મીનીટ મોડુ ઉડયું હતું.

    લગભગ 15 હજાર ફુટની ઉંચાઈ પર પાયલોટો ફલેપ સિસ્ટમમાં ગરબડના સંકેત મળતા વિમાનને ડોવરની ખડી ઉપર હોલ્ડીંગ પેટર્નમાં અનેક ચકકર લગાવવા પડયા હતા.

    આ દરમિયાન વિમાન લગભગ 12 હજાર ફુટ પર રહ્યું અને સુરક્ષિત લેન્ડીંગ માટે વધારાનું ઈંધણ હવામાંજ ફેંકી દીધું, જેથી વજન ઓછું થઈ શકે, લગભગ એક કલાક 45 મીનીટ બાદ હીથ્રોના રનવે પર સુરક્ષિત લેન્ડીંગ કરાવી, બધા યાત્રીઓ ક્રુને સુરક્ષિત ઉતારાયા હતા.

     

    air-india flight-from-san-francisco-to-mumbai technical-problem
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    ‘ભારત-રશિયાને એકજૂટ કરી દીધા, ટ્રમ્પ ખરેખર નોબેલના હકદાર: પૂર્વ અમેરિકન અધિકારીનો કટાક્ષ

    December 6, 2025
    આંતરરાષ્ટ્રીય

    Trump સરકારે વર્ક પરમિટનો સમયગાળો ઘટાડ્યો

    December 6, 2025
    આંતરરાષ્ટ્રીય

    AI દરેક પ્રોફેશનલ નોકરી કરવા સક્ષમ, ભવિષ્યમાં CEOના પદે બિરાજે તોય નવાઈ નહીં!

    December 6, 2025
    આંતરરાષ્ટ્રીય

    Britain માં ગેરકાયદે વસતા ભારતીયોની હાલત કફોડી, ડિપોર્ટ કરવા અટકાયતનો દોર શરૂ

    December 6, 2025
    આંતરરાષ્ટ્રીય

    દુનિયાભરમાં Zoom, LinkedIn જેવી અનેક વેબસાઈટ કલાકો સુધી ઠપ

    December 6, 2025
    આંતરરાષ્ટ્રીય

    Musk ની સોશિયલ મીડિયા સાઇટ્સ એક્સને 14 કરોડ ડોલરનો દંડ

    December 6, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Ruturaj Gaikwad અને ’શતાબ્દીનો શાપ’: દરેક સો પછી એક હાર

    December 6, 2025

    ICC એ નવેમ્બર માટે પ્લેયર ઓફ ધ મન્થના નોમિનીની જાહેરાત કરી, ફક્ત એક ભારતીયનો સમાવેશ

    December 6, 2025

    ICCએ પાકિસ્તાની ખેલાડી સામે મોટી કાર્યવાહી કરી

    December 6, 2025

    Suryakumar Yadav ફરી નંબર ૧ સ્થાન મેળવ્યું, ટી ૨૦ ક્રિકેટમાં મોટો રેકોર્ડ તોડ્યો

    December 6, 2025

    જાપાનમાં “Baahubali The Epic” ના ખાસ સ્ક્રીનિંગમાં પ્રભાસે સ્વાગત કરતાં કહ્યું, “હું વર્ષોથી આ ક્ષણની રાહ જોઈ રહ્યો છું

    December 6, 2025

    Sonu Sood ઇન્ડિગો એરલાઇન્સના સ્ટાફના સમર્થનમાં બહાર આવ્યા અને કહ્યું, “કલ્પના કરો કે તમે તેમની જગ્યાએ હોત

    December 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ruturaj Gaikwad અને ’શતાબ્દીનો શાપ’: દરેક સો પછી એક હાર

    December 6, 2025

    ICC એ નવેમ્બર માટે પ્લેયર ઓફ ધ મન્થના નોમિનીની જાહેરાત કરી, ફક્ત એક ભારતીયનો સમાવેશ

    December 6, 2025

    ICCએ પાકિસ્તાની ખેલાડી સામે મોટી કાર્યવાહી કરી

    December 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.