Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: નાકરાવાડી ડમ્પિંગ સાઈડ પર કચરો વીણતી મહિલાને પતરું લાગી જતા મોત

    August 31, 2026

    Rajkot: ટાઉન પ્લાનિંગ શાખા સિવિલ કોર્ટ નથી

    August 31, 2026

    Rajkot: ગ્રામ્યમાં જુગારના ચાર દરોડામાં 28 શખ્સ ઝડપાયા

    August 31, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: નાકરાવાડી ડમ્પિંગ સાઈડ પર કચરો વીણતી મહિલાને પતરું લાગી જતા મોત
    • Rajkot: ટાઉન પ્લાનિંગ શાખા સિવિલ કોર્ટ નથી
    • Rajkot: ગ્રામ્યમાં જુગારના ચાર દરોડામાં 28 શખ્સ ઝડપાયા
    • Rajkot: ડિલિવરી બોય અને તેના પરિજનો પર છરી-પાઇપ વડે હુમલો
    • Rajkot: મવડીમાં કારખાનાની ઓરડીમાંથી ત્રણ શ્રમિકોંના મોબાઈલ ચોરાયા
    • Rajkot: સાપર વેરાવળ હોટેલમાંથી 11 બાળ શ્રમિકોંને મુક્ત કરાયા
    • વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વચ્ચે ભારતના ૭% થી વધુ મજબૂત GDP વૃદ્ધિ, Nirmala Sitharaman
    • Rahul Gandhi કે કોંગ્રેસ બંને મુકદ્દમાઓથી ડરશે નહીં. પાર્ટી લોકશાહી અને કાયદેસર રીતે પ્રતિક્રિયા આપશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 1
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»FIFA World Cupમાં સ્પેને ચોંકાવ્યા, સેમિફાઈલનમાં ફ્રાન્સને 2-0થી પછાડી ફાઇનલમાં એન્ટ્રી
    ખેલ જગત

    FIFA World Cupમાં સ્પેને ચોંકાવ્યા, સેમિફાઈલનમાં ફ્રાન્સને 2-0થી પછાડી ફાઇનલમાં એન્ટ્રી

    Vikram RavalBy Vikram RavalJuly 15, 2026Updated:July 16, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    London,તા.15

    ફિફા વર્લ્ડ કપ 2026ના પ્રથમ સેમિફાઇનલમાં સ્પેનની ફૂટબોલ ટીમે દમદાર પ્રદર્શન કરીને ટાઇટલની પ્રબળ દાવેદાર ગણાતી ફ્રાન્સની ટીમને 2-0 થી પરાજય આપ્યો છે. આ જીત સાથે સ્પેને ફાઇનલમાં પ્રવેશી લીધો છે. ડલાસમાં રમાયેલી આ રોમાંચક મેચમાં સ્પેને શરૂઆતથી જ મેચ પર પોતાનો હોલ્ડ જાળવી રાખ્યો હતો અને બંને હાફમાં 1-1 ગોલ કરીને ફ્રાન્સને ટૂર્નામેન્ટમાંથી બહાર કરી દીધું હતું.

    ઓયાર્જાબેલે પેનલ્ટી દ્વારા અપાવી પ્રથમ લીડ
    મેચની 22મી મિનિટે સ્પેનને પ્રથમ સફળતા મળી હતી. ફ્રાન્સના ડિફેન્ડર લુકાસ ડિન્યેએ સ્પેનના લામિન યમાલ પર ફાઉલ કર્યો, જેના કારણે રેફરીએ સ્પેનને પેનલ્ટી એનાયત કરી હતી. મિકેલ ઓયાર્જાબેલે આ પેનલ્ટીને સફળતાપૂર્વક ગોલમાં ફેરવીને સ્પેનને 1-0 ની લીડ અપાવી દીધી હતી. ઓયાર્જાબેલનો આ ટૂર્નામેન્ટમાં આ 5મો ગોલ હતો. ફર્સ્ટ હાફના અંત સુધી સ્પેને આ લીડ જાળવી રાખી હતી.

    પેડ્રો પોરોએ સ્પેનની જીત પાકી કરી
    બીજા હાફમાં ફ્રાન્સની ટીમ વાપસી કરશે તેવી આશા હતી, પરંતુ 58મી મિનિટે સ્પેને વધુ એક શાનદાર મૂવ બનાવ્યો હતો. ડેનિયલ ઓલ્મોના ક્લાસિક પાસ પર પેડ્રો પોરોએ શાંતિપૂર્વક શાનદાર ગોલ દાગીને સ્પેનની લીડ 2-0 કરી દીધી હતી. આ ગોલ બાદ ફ્રાન્સે વાપસી માટે આકાશ-પાતાળ એક કર્યા પરંતુ સ્પેનના લોખંડી ડિફેન્સ લાઇન સામે કિલિયન એમ્બાપ્પેના આક્રમણની એક પણ ન ચાલી.

    ટૂર્નામેન્ટમાં માત્ર 1 ગોલ ખાવાનો અદભુત રેકોર્ડ
    યુરોપીયન ચેમ્પિયન સ્પેનની ટીમ છેલ્લા 37 મેચોથી અજેય છે. ચાલુ વર્લ્ડ કપની વાત કરીએ તો સ્પેને રમેલા 7 મેચોમાં વિરોધી ટીમોને માત્ર 1 જ ગોલ કરવા દીધો છે. વર્ષ 2018ની ચેમ્પિયન અને 2022ની રનર્સ-અપ રહેલી ફ્રાન્સની ટીમ, જેણે સેમિફાઇનલ સુધી 6 મેચમાં 16 ગોલ ફટકાર્યા હતા, તે સ્પેન સામે તદ્દન ફ્લોપ સાબિત થઈ હતી.

    બીજી વાર ટાઇટલ જીતવાથી માત્ર એક કદમ દૂર
    વર્ષ 2010માં પોતાનો પ્રથમ વર્લ્ડ કપ જીતનારી સ્પેનિશ ટીમ હવે ઇતિહાસમાં બીજી વખત ફિફા વર્લ્ડ કપ ટાઇટલ જીતવાથી માત્ર એક ડગલું દૂર છે. હવે ન્યૂ જર્સીના મેટલાઇફ સ્ટેડિયમ ખાતે 20 જુલાઈએ યોજાનારી ફાઇનલ મેચમાં સ્પેનનો સામનો આર્જેન્ટિના અને ઇંગ્લેન્ડ વચ્ચે 16 જુલાઈએ રમાનારી બીજી સેમિફાઇનલના વિજેતા સામે થશે.

    entered the final FIFA World Cup France 2-0
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleબોલિંગ જ નહીં, ફિલ્ડિંગમાં પણ Bumrah કિંગ, કર્યો સૂર્યકુમાર જેવો જ ઐતિહાસિક કેચ
    Next Article India-England મેચ બાદ વિરાટ કોહલીએ યુવા કેપ્ટન શુભમન ગિલ પ્રત્યે સન્માન દર્શાવ્યું
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    Deepti Sharma એ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, ૭ બોલમાં ૩ વિકેટ લઈને નંબર ૧ બોલર બની

    August 31, 2026
    ખેલ જગત

    ICC એ શ્રીલંકાને મહિલા ચેમ્પિયન્સ ટ્રોફીના યજમાન અધિકારો છીનવી લીધા

    August 31, 2026
    ખેલ જગત

    Abhishek Sharma ના ૨૬ બોલમાં ૭૭ રનના ધમાકેદાર પ્રદર્શન વ્યર્થ ગયા કારણ કે મોહાલી કિંગ્સે વિશાળ લક્ષ્યનો પીછો કર્યો

    August 31, 2026
    ખેલ જગત

    Joe Root લોર્ડ્‌સ ટેસ્ટ મેચ જીતીને ઇતિહાસ રચ્યો, એન્ડ્રૂ સ્ટ્રોસનો રેકોર્ડ તોડ્યો

    August 31, 2026
    ખેલ જગત

    લોર્ડ્‌સમાં હાર બાદ Babar Azam નો ગુસ્સો ફાટી નીકળ્યો, બેટ્‌સમેનથી લઈને બોલરો સુધી બધાની ટીકા કરી

    August 31, 2026
    ખેલ જગત

    Duleep Trophy ની સેમિફાઈનલમાં વૈભવ સૂર્યવંશીએ અર્ધશતક લગાવતાં એક વધુ રેકોર્ડ બનાવી દીધો

    August 31, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹157,230
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹144,130
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹235,600
    લાઈવ રેટ્સ • અપડેટ: 01-09-2026 03:27
    Categories
    Latest News

    Rajkot: નાકરાવાડી ડમ્પિંગ સાઈડ પર કચરો વીણતી મહિલાને પતરું લાગી જતા મોત

    August 31, 2026

    Rajkot: ટાઉન પ્લાનિંગ શાખા સિવિલ કોર્ટ નથી

    August 31, 2026

    Rajkot: ગ્રામ્યમાં જુગારના ચાર દરોડામાં 28 શખ્સ ઝડપાયા

    August 31, 2026

    Rajkot: ડિલિવરી બોય અને તેના પરિજનો પર છરી-પાઇપ વડે હુમલો

    August 31, 2026

    Rajkot: મવડીમાં કારખાનાની ઓરડીમાંથી ત્રણ શ્રમિકોંના મોબાઈલ ચોરાયા

    August 31, 2026

    Rajkot: સાપર વેરાવળ હોટેલમાંથી 11 બાળ શ્રમિકોંને મુક્ત કરાયા

    August 31, 2026
    Search
    Main News

    વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વચ્ચે ભારતના ૭% થી વધુ મજબૂત GDP વૃદ્ધિ, Nirmala Sitharaman

    August 31, 2026

    Rahul Gandhi કે કોંગ્રેસ બંને મુકદ્દમાઓથી ડરશે નહીં. પાર્ટી લોકશાહી અને કાયદેસર રીતે પ્રતિક્રિયા આપશે

    August 31, 2026

    Goa નાઈટક્લબ આગઃ સુપ્રીમ કોર્ટે જામીન રદ કરવાના બોમ્બે હાઈકોર્ટના આદેશને માન્ય રાખ્યો

    August 31, 2026

    Northern Cyprus નજીક આશરે ૨૭૦ લોકોને લઈ જતી એક ફેરી પલટી ગઈ, જેમાં આઠ લોકોના મોત

    August 31, 2026

    “જો હિન્દુઓ જાગે છે, તો દુનિયા જાગે છે,” ટોરોન્ટોમાં RSS વડા ભાગવત

    August 31, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: નાકરાવાડી ડમ્પિંગ સાઈડ પર કચરો વીણતી મહિલાને પતરું લાગી જતા મોત

    August 31, 2026

    Rajkot: ટાઉન પ્લાનિંગ શાખા સિવિલ કોર્ટ નથી

    August 31, 2026

    Rajkot: ગ્રામ્યમાં જુગારના ચાર દરોડામાં 28 શખ્સ ઝડપાયા

    August 31, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.