Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું રાશિફળ

    October 17, 2026

    Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ

    October 17, 2026

    Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી

    October 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું રાશિફળ
    • Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ
    • Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી
    • Rajkot: ફૂડમાં ભેળસેળ કરનારાના લાયસન્સ રદ્દ, પેઢી સીલ, ધંધાને તાળા, ફોજદારી કેસ
    • Amreli: બીમાર હાલતમાં રેસ્ક્યુ કરાયેલા બે વર્ષનું સિંહબાળ સતત સારવાર બાદ થયું સ્વસ્થ
    • દેવીભાગવત પુરાણ અનુસાર Mahishasura કોણ હતો? તેની ઉત્પત્તિ અને વધ કેવી રીતે થયો?
    • ગુજરાતમાં સંસ્કૃત શિક્ષણનું માળખું – Parimal Nathwani
    • Jamnagar: ખૂનની કોશિશના ગુનામાં પોલીસને સફળતાઃ કાલાવડમાં યુવક પર છરીથી હુમલાના પ્રકરણમાં પાંચ આરોપી ઝડપાયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, October 18
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Mehsana: વડનગર તાલુકાની સગીરા સાથે દુષ્કર્મના આરોપીને ૨૦ વર્ષ કેદ
    ગુજરાત

    Mehsana: વડનગર તાલુકાની સગીરા સાથે દુષ્કર્મના આરોપીને ૨૦ વર્ષ કેદ

    Vikram RavalBy Vikram RavalJuly 15, 2026Updated:July 16, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    કોર્ટે ભોગ બનનારને વળતર પેટે રૂપિયા ૩ લાખ ચુકવવા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ-મહેસાણાને દરખાસ્ત કરી

    Mehsana, તા.૧૫

    વડનગર તાલુકાની એક સગીરાનું અપહરણ કરી સુરતમાં ભાડાની રૂમમાં રાખી દુષ્કર્મ ગુજારવાના કેસમાં વિસનગરના ગોઠવા ગામના આરોપીને સ્પેશિયલ પોક્સો કોર્ટે વિવિધ કલમો હેઠળ ૨૦ વર્ષ સખત કેદ અને કુલ રૂ.૨૫ હજાર દંડ ફટકાર્યો હતો.વિસનગર તાલુકાના ગોઠવા ઓખાજીપુરામાં રહેતો વિશાલજી ઉર્ફે જતીન હમરાજજી ઠાકોર તા.૧૬-૧૨-૨૪ના રોજ વડનગર તાલુકાની એક સગીરાને લગ્નની લાલચ આપીને તેણીનું અપહરણ કરીને સુરત લઈ ગયો હતો.

    સુરતમાં ભાડેથી રૂમ રાખીને વિશાલજીએ સગીરા સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. જે અંગે વિશાલજી ઠાકોર સામે વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. આ કેસમાં સરકારી વકીલ સી.બી.ચૌધરીએ કોર્ટ સમક્ષ ૧૦ સાહેદો તપાસ્યા હતા અને ૧૬ જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કરી આરોપીને સજા કરવાની દલીલો કરી હતી. વિસનગર સ્થિત મહેસાણની સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ એન.એસ.દિદ્દીકીએ પુરાવા તેમજ દલીલો ગ્રાહ્ય રાખી આરોપી વિશાલજી ઉર્ફે જતીન હેમરાજજી ઠાકોરને દોષિત ઠેરવી વિવિધ કલમો હેઠળ ૨૦ વર્ષ સખત કેદની સજા તેમજ કુલ રૂ.૨૫ હજાર દંડ ફટકાર્યો હતો. અપીલ સમય બાદ દંડની રકમ ભોગ બનનારને વળતર પેટે ચુકવી આપવાનો આદેશ પણ કર્યો હતો. ઉપરાંત કોર્ટે ભોગ બનનારને વળતર પેટે રૂ.૩ લાખ ચુકવવા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ-મહેસાણાને દરખાસ્ત કરી હતી.

    Mehsana NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleWankanerમાં રેલવેના ૨૨ લાખના વીજ વાયરની ચોરી કરનાર કર્મચારી સહીત ચાર ઝડપાયા
    Next Article Ahmedabad: ઘરઘાટીએ કાપડના વેપારીના ઘરમાંથી ૪૯.૬૨ લાખની મતા ચોરી કરી
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    ગુજરાતમાં સંસ્કૃત શિક્ષણનું માળખું – Parimal Nathwani

    October 17, 2026
    સુરત

    Suratમાં નિર્માણાધીન બિલ્ડિંગમાં મોટી દુર્ઘટનાઃ લિફ્ટના ખાડામાં ડૂબી જતા બે માસૂમનાં મોત

    October 17, 2026
    ગુજરાત

    Amit Shah રૂપાલમાં ૮૧ ફૂટ ઊંચી શિવ પ્રતિમાનો શિલાન્યાસ કર્યો, કોલવડામાં ગરબાની રમઝટ નિહાળી

    October 17, 2026
    ગુજરાત

    Mangrol નજીકના શેરીયાજ બારાના દરીયામાંથી બે માછીમારોના મૃતદેહ મળી આવતા ચકચાર

    October 16, 2026
    ગુજરાત

    Kutchના નાના રણમાં આવેલું પ્રસિદ્ધ ’ઘુડખર અભયારણ્ય’ પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું

    October 16, 2026
    અમદાવાદ

    રાજ્ય સરકારનો મોટો નિર્ણયઃ બાંધકામ સાઇટ પર શ્રમિકો માટે Food Delivery કરશે

    October 16, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹146,510
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹134,300
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹200,850
    લાઈવ રેટ્સ • અપડેટ: 18-10-2026 03:59
    Categories
    Latest News

    આજનું રાશિફળ

    October 17, 2026

    Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ

    October 17, 2026

    Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી

    October 17, 2026

    Rajkot: ફૂડમાં ભેળસેળ કરનારાના લાયસન્સ રદ્દ, પેઢી સીલ, ધંધાને તાળા, ફોજદારી કેસ

    October 17, 2026

    Amreli: બીમાર હાલતમાં રેસ્ક્યુ કરાયેલા બે વર્ષનું સિંહબાળ સતત સારવાર બાદ થયું સ્વસ્થ

    October 17, 2026

    દેવીભાગવત પુરાણ અનુસાર Mahishasura કોણ હતો? તેની ઉત્પત્તિ અને વધ કેવી રીતે થયો?

    October 17, 2026
    Search
    Main News

    Donald Trump રશિયન તેલ ખરીદવા પર લાગેલા કડક પ્રતિબંધ હટાવ્યા

    October 17, 2026

    કોટામાં Delhi-Mumbai Expressway પર એક મિનિબસ ૨૦ ફૂટ ઊંડી નાળામાં પડી ગઈ,જેમાં આઠ શ્રદ્ધાળુઓના મોત

    October 17, 2026

    ઇન્ટરનેટ એ મૂળભૂત અધિકાર છે, Supreme Court બાળકોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતો આદેશ જારી

    October 17, 2026

    Air Indiaનો નિર્ણયઃ સાઉદી અરેબિયાની ફ્લાઇટ્‌સ પરનો પ્રતિબંધ ૨૪ ઓક્ટોબર સુધી લંબાવવામાં આવ્યો

    October 17, 2026

    Abhijit Deepakને મંદિર માર્ગ પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા, દીપકને સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા

    October 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું રાશિફળ

    October 17, 2026

    Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ

    October 17, 2026

    Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી

    October 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.