Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Smart Phones, Cars, Air Conditioners,રેડીમેઈડ કપડા સહિતમાં`તહેવાર’ની ઘરાકી સમયે ભાવવધારો

    September 1, 2026

    દીકરીઓનાં ભણતર માટે Maharashtra ની મહિલાએ ખુલ્લા પગે દોડીને મેરેથોન જીતી

    September 1, 2026

    Stock Market માં ઓગસ્ટમાં બ્લોક અને બલ્ક ડીલ રૂા.80,000 કરોડનાં 14 મહિનાનાં રેકોર્ડ સ્તરે

    September 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Smart Phones, Cars, Air Conditioners,રેડીમેઈડ કપડા સહિતમાં`તહેવાર’ની ઘરાકી સમયે ભાવવધારો
    • દીકરીઓનાં ભણતર માટે Maharashtra ની મહિલાએ ખુલ્લા પગે દોડીને મેરેથોન જીતી
    • Stock Market માં ઓગસ્ટમાં બ્લોક અને બલ્ક ડીલ રૂા.80,000 કરોડનાં 14 મહિનાનાં રેકોર્ડ સ્તરે
    • PNB ના વોલ્ટમાં અસલીના સ્થાને રૂા.7.40 કરોડની બનાવટી નોટો ગોઠવાઈ
    • Government કર્મચારીઓને રૂા.21000 Bonus મળશે!
    • આર્થિક વિકાસથી મોદી ખુશ : ફરી `Swadeshi ‘નું આહવાન
    • September IPO: ભારતીય કંપનીઓ રૂ. 25,000 કરોડ એકત્ર કરવા સજ્જ
    • યાત્રાધામ દ્વારકામાં ભાવિકોમાં જબરો ઉત્સાહ : જગતમંદિર કલાત્મક રોશનીથી ઝળહળ્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 1
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»મોરબી»Wankanerમાં રેલવેના ૨૨ લાખના વીજ વાયરની ચોરી કરનાર કર્મચારી સહીત ચાર ઝડપાયા
    મોરબી

    Wankanerમાં રેલવેના ૨૨ લાખના વીજ વાયરની ચોરી કરનાર કર્મચારી સહીત ચાર ઝડપાયા

    Vikram RavalBy Vikram RavalJuly 15, 2026Updated:July 16, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    (રવિ નિમાવત દ્વારા)
    Morbi તા.૧૫ઃ
    વાંકાનેર રેલ્વે કોલોની વિસ્તારમાં નવા પંપ હાઉસ પાસેથી રેલવેના ૪.૮૧ લાખની કિમતના ઇલેક્ટ્રિક કેબલના ૩ ડ્રમની ચોરી સામે આવી હતી ચોરીની ઘટના મામલે મુંબઈ હેડ ક્વાર્ટરથી તપાસના આદેશ છુટ્ટા છઙઋ ટીમે તપાસ હાથ ધરી રેલ્વે કર્મચારી સહીત ચાર ઇસમોને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે
    ગત તા. ૧૧ જુલાઈના ૨૫ ચોરસ મીમી ક્ષમતાનો ૫૧૭ મીટર લાંબો એક કેબલ અને ૩૫ ચોરસ મીમીના ૪૯૪ અને ૫૦૨ મીટર લાંબા કેબલ રાત્રીના અજાણ્યા ઇસમોએ ક્રેઇન જેવા ભારે મશીનનો ઉપયોગ કરીને કેબલના ૩ ડ્રમ ઊંચકી મીની ટ્રકમાં લઇ જઈને ચોરીને અંજામ આપ્યો હતો તસ્કરોએ કુલ ૧૫૦૮ મીટર લાંબો ઇલેક્ટ્રિક કેબલ ચોરીને અંજામ આપ્યો હતો જે બનાવ અંગે વાંકાનેરના સીનીયર સેક્શન એન્જીનીયર દ્વારા લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી હતી
    છઙઋ ટીમે તપાસ હાથ ધરી રેલ્વેના વેસ્ટર્ન રેલ્વે એમ્પ્લોઇઝ યુનિયનના બ્રાંચ સેક્રેટરી અશોકકુમાર રંગમ ભળીયાસી, કરણસિંહ જયવંતસિંહ જાડેજા, ઇસ્તીયાક અહેમદ ખાન અને રણછોડ રાયાભાઈ ટોટા એમ ચાર ઇસમોને ઝડપી લેવામાં આવ્યા હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે ઝડપાયેલા આરોપીઓમાં રેલ્વે કર્મચારી એમ્પ્લોઇઝ યુનિયનના હોદેદારની સંડોવણી ખુલતા ચકચાર મચી છે પોલીસે મીની ટ્રક અને સ્ક્રેપ વેપારી પાસેથી મુદામાલ અને ક્રેઇન રીકવર કર્યા છે તેમજ આરોપીને કોર્ટમાં રજુ કરી ૨ દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે
    Wankaner
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleMorbiમાં ત્રિપલ મર્ડરના ગુનામાં દસ માસથી ફરાર આરોપી ઝડપાયો
    Next Article Mehsana: વડનગર તાલુકાની સગીરા સાથે દુષ્કર્મના આરોપીને ૨૦ વર્ષ કેદ
    Vikram Raval
    • Website

    Related Posts

    મોરબી

    Morbi: ટંકારાના નેકનામ-પડધરી રોડ પર હીટ એન્ડ રન, અજાણ્યા વાહનની ઠોકરે આધેડનું મોત

    August 31, 2026
    મોરબી

    Morbi જીલ્લાના ચાર તાલુકામાં નવ સ્થળે જુગાર રેડ, ૪૪ પત્તાપ્રેમીઓ રોકડ-મોબાઈલ સાથે ઝડપાયા

    August 31, 2026
    મોરબી

    Morbi: જન્મજાત બધિરતાની તકલીફ ધરાવતા વાંકાનેર તાલુકાના તિથવાના બાળકને નિઃશુલ્ક સારવારથી મળ્યું નવજીવન

    August 29, 2026
    મોરબી

    Morbiમાં લૂંટ અને મોબાઈલ ચોરી કરતી ગેંગના ત્રણ ઈસમો ઝડપાયા, રૂ ૭૫ હજારનો મુદામાલ જપ્ત

    August 29, 2026
    મોરબી

    Morbiમાં મહિલાને પતિ સાથે ઝઘડો થતા સુસાઈડ કરે છે તેવો કોલ કરતા પોલીસ ધંધે લાગી, અંતે મહિલાને બચાવી લેવાઈ

    August 29, 2026
    મોરબી

    Morbiના સરતાનપર ગામની સીમમાં બાઈક ચલાવવા બાબતે મારામારી, છ વિરુદ્ધ ફરિયાદ

    August 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹153,900
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,080
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹228,220
    લાઈવ રેટ્સ • અપડેટ: 01-09-2026 14:32
    Categories
    Latest News

    Smart Phones, Cars, Air Conditioners,રેડીમેઈડ કપડા સહિતમાં`તહેવાર’ની ઘરાકી સમયે ભાવવધારો

    September 1, 2026

    દીકરીઓનાં ભણતર માટે Maharashtra ની મહિલાએ ખુલ્લા પગે દોડીને મેરેથોન જીતી

    September 1, 2026

    Stock Market માં ઓગસ્ટમાં બ્લોક અને બલ્ક ડીલ રૂા.80,000 કરોડનાં 14 મહિનાનાં રેકોર્ડ સ્તરે

    September 1, 2026

    PNB ના વોલ્ટમાં અસલીના સ્થાને રૂા.7.40 કરોડની બનાવટી નોટો ગોઠવાઈ

    September 1, 2026

    Government કર્મચારીઓને રૂા.21000 Bonus મળશે!

    September 1, 2026

    આર્થિક વિકાસથી મોદી ખુશ : ફરી `Swadeshi ‘નું આહવાન

    September 1, 2026
    Search
    Main News

    Smart Phones, Cars, Air Conditioners,રેડીમેઈડ કપડા સહિતમાં`તહેવાર’ની ઘરાકી સમયે ભાવવધારો

    September 1, 2026

    દીકરીઓનાં ભણતર માટે Maharashtra ની મહિલાએ ખુલ્લા પગે દોડીને મેરેથોન જીતી

    September 1, 2026

    Stock Market માં ઓગસ્ટમાં બ્લોક અને બલ્ક ડીલ રૂા.80,000 કરોડનાં 14 મહિનાનાં રેકોર્ડ સ્તરે

    September 1, 2026

    PNB ના વોલ્ટમાં અસલીના સ્થાને રૂા.7.40 કરોડની બનાવટી નોટો ગોઠવાઈ

    September 1, 2026

    Government કર્મચારીઓને રૂા.21000 Bonus મળશે!

    September 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Smart Phones, Cars, Air Conditioners,રેડીમેઈડ કપડા સહિતમાં`તહેવાર’ની ઘરાકી સમયે ભાવવધારો

    September 1, 2026

    દીકરીઓનાં ભણતર માટે Maharashtra ની મહિલાએ ખુલ્લા પગે દોડીને મેરેથોન જીતી

    September 1, 2026

    Stock Market માં ઓગસ્ટમાં બ્લોક અને બલ્ક ડીલ રૂા.80,000 કરોડનાં 14 મહિનાનાં રેકોર્ડ સ્તરે

    September 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.