Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    સમસ્યાઓનું નિરાકરણ યુદ્ધના મેદાનમાંથી આવી શકતું નથી. ,PM Narendra Modi

    June 19, 2025

    Akshay Kumar’s ‘Kesari 2’ ના નિર્માતાઓ સામે એફઆઇઆર નોંધાઈ

    June 19, 2025

    ગર્ભવતી Kiara માટે યશે મોટું પગલું ભર્યું, ટોક્સિકના શૂટિંગમાં મોટા ફેરફારો કર્યા

    June 19, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • સમસ્યાઓનું નિરાકરણ યુદ્ધના મેદાનમાંથી આવી શકતું નથી. ,PM Narendra Modi
    • Akshay Kumar’s ‘Kesari 2’ ના નિર્માતાઓ સામે એફઆઇઆર નોંધાઈ
    • ગર્ભવતી Kiara માટે યશે મોટું પગલું ભર્યું, ટોક્સિકના શૂટિંગમાં મોટા ફેરફારો કર્યા
    • હૈદરાબાદમાં કાશી, દિગ્દર્શકે Mahesh Babuની ફિલ્મ માટે નવું બનારસ બનાવ્યું
    • અભિષેક બચ્ચનની વિચિત્ર પોસ્ટ, મેં મારા પ્રિયજનોને બધું આપ્યું
    • ગાવસ્કર પછી હવે કપિલ દેવે Pataudi Trophy નું નામ બદલવા પર સવાલ ઉઠાવ્યા
    • Tilak Verma ઇંગ્લેન્ડમાં ચમકવા માટે તૈયાર, ચાર મેચ રમવા માટે હેમ્પશાયરની ટીમમાં જોડાયો
    • મે સ્વિંગનો સામનો કરવા માટે મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે,Rishabh Pant
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 19
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Switzerland માં 3D ટેક્નોલોજીથી ટાવર બન્યું, જરૂર પડતાં લોકેશન બદલી શકે
    આંતરરાષ્ટ્રીય

    Switzerland માં 3D ટેક્નોલોજીથી ટાવર બન્યું, જરૂર પડતાં લોકેશન બદલી શકે

    Vikram RavalBy Vikram RavalJune 19, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Switzerland,તા.19

    દુનિયામાં પર્યટન સ્થળોની કોઈ કમી નથી. વિદેશની વાત કરીએ તો લોકોના મનમાં ફરવા માટે સૌથી પહેલો વિચાર સ્વિટ્ઝર્લેન્ડનો જ આવે છે. સ્વિટ્ઝર્લેન્ડ ખરેખર એક સુંદર ટૂરિસ્ટ ડેસ્ટિનેશન છે. બોલિવૂડની અનેક ફિલ્મોનું શૂટિંગ અહીં કરવામાં આવ્યું છે. જે પણ લોકો સ્વિટ્ઝર્લેન્ડ ફરવા જાય છે તો સોશિયલ મીડિયા પર તેના ફોટોઝ અને વીડિયો છવાઈ જાય છે.

    જો કોઈ વસ્તુ કોમન છે તો તે ‘દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે’નું ગીત છે. આમ તો સ્વિટ્ઝર્લેન્ડમાં ફરવા માટે ઘણું બધુ છે, પરંતુ તાજેતરમાં જ વધુ એક કલાકારી જોવા મળી છે. વાસ્તવમાં સ્વિટ્ઝર્લેન્ડના Mulegns ગામમાં વિશ્વનો સૌથી ઊંચો 3D પ્રિન્ટેડ ટાવર Tor Alva બન્યો છે. હવે આ ટાવર ટૂરિસ્ટો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે. તમને જાણીને હેરાની થશે કે, આ ગામની વસતી કુલ 12 લોકોની જ છે.

    આ ટાવરની બનાવટ જ તેને ખાસ બનાવે છે. આ ટાવરને જોતા તે કોઈ કેક લાગે છે. આજે અમે તમને સ્વિટ્ઝર્લૅન્ડના Mulegns ગામમાં બનેલા આ 3D પ્રિન્ટેડ ટાવરની ખાસિયત જણાવવા જઈ રહ્યા છીએ. ચાલો તો તેના વિશે વિગતવાર જાણીએ…

    તમને જણાવી દઈએ કે ગાઢ પર્વતો અને હરિયાળી વચ્ચે બનેલો આ વ્હાઈટ ટાવર સુંદર તો છે જ, પણ આ સાથે તેને બનાવવાની રીત પણ અદ્ભુત છે. લગભગ 30 મીટર ઊંચા આ ટાવરમાં, સ્પાઈરલ સીડીઓ ચઢતા તમને આર્કિટેક્ચર અને ડિઝાઈનને નજીકથી જોવાની તક મળશે. જો તમે સ્વિટ્ઝર્લૅન્ડના ફેમસ ટૂરિસ્ટ ડેસ્ટિનેશનથી હટકર કંઈક એક્સપ્લોર કરવા માગો છો તો Tor Alva ટાવરને પોતાની ટ્રાવેલ લિસ્ટમાં ચોક્કસ સામેલ કરો.

    – Tor Alvaની કુલ ઊંચાઈ લગભગ 30 મીટર (લગભગ 98 ફૂટ) છે.

    – આ દુનિયાનો સૌથી ઊંચો 3D પ્રિન્ટેડ ટાવર છે.

    – ટાવરમાં એક સ્પાઈરલ સીડી બનાવવામાં આવી છે, જે સૌથી ઉપર એક ગુંબજવાળા થિયેટર સુધી જાય છે.

    – થિયેટરમાં 32થી 45 લોકોના બેવાની ક્ષમતા છે.

    – આ ટાવર સંપૂર્ણપણે લોડ-બેરિંગ 3D પ્રિન્ટેડ સ્ટ્રક્ચર છે, જેનો અર્થ એ થાય કે તે કોઈપણ સપોર્ટ બીમ કે ગ્રીડ વિના પોતાનો બધો ભાર પોતાના પર જ વહન કરે છે.

    – તેનું જરૂર પડતાં લોકેશન બદલી શકાય છે.

    – ઊંચાઈ પર બેસીને પહાડોની સુંદરતા પણ જોઈ શકાય છે.

    આ ટાવરને બનાવવા માટે ETH Zurichના એન્જિનિયરો અને આર્કિટેક્ટ્સે ખાસ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો. આ ટાવર લગભગ 2500 સ્તરોમાં રોબોટિક 3D પ્રિન્ટીંગનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે. આ ટેકનોલોજીમાં સ્ટીલના રિંગ્સ અને વર્ટિકલ રોડનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

    તમને જણાવી દઈએ કે, આખા ટાવરને પ્રિન્ટ કરવા અને એસેમ્બલ કરવામાં કુલ 900 કલાક લાગ્યા હતા. એટલે કે તેનું કામ 5 મહિનામાં પૂર્ણ થયું. તેને પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. 23 મેથી અહીં ગાઈડેડ ટૂર પણ શરૂ થઈ ગયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જુલાઈથી થિયેટર પરફોર્મન્સ પણ શરૂ થઈ જશે. તમને જણાવી દઈએ કે આ સ્થળ Zurichથી લગભગ 80 કિલોમીટર દૂર છે.

    3D technology Switzerland tower was built
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    સમસ્યાઓનું નિરાકરણ યુદ્ધના મેદાનમાંથી આવી શકતું નથી. ,PM Narendra Modi

    June 19, 2025
    ગુજરાત

    Narendra Modi ની વતનભૂમિ વડનગરમાં ઉજવાશે રાજ્યકક્ષાનો ૧૧મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

    June 19, 2025
    રાષ્ટ્રીય

    ‘બધા માટે ફ્લાઈટ અમારા માટે બસ,ઈરાનથી પાછા આવેલા કાશ્મીરી વિદ્યાર્થીઓ ભડક્યાં

    June 19, 2025
    ગુજરાત

    Narmada Damમાં પાણીની આવક વધી,સરદાર સરોવરની જળ સપાટી 119.55 મીટર પહોંચી

    June 19, 2025
    આંતરરાષ્ટ્રીય

    Israel and America ની સંયુક્ત તાકાત સામે ઈરાન કેટલું ટકી શકશે?

    June 19, 2025
    સૌરાષ્ટ્ર

    આગામી 24 કલાક South Gujarat-Saurashtra ના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

    June 19, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    સમસ્યાઓનું નિરાકરણ યુદ્ધના મેદાનમાંથી આવી શકતું નથી. ,PM Narendra Modi

    June 19, 2025

    Akshay Kumar’s ‘Kesari 2’ ના નિર્માતાઓ સામે એફઆઇઆર નોંધાઈ

    June 19, 2025

    ગર્ભવતી Kiara માટે યશે મોટું પગલું ભર્યું, ટોક્સિકના શૂટિંગમાં મોટા ફેરફારો કર્યા

    June 19, 2025

    હૈદરાબાદમાં કાશી, દિગ્દર્શકે Mahesh Babuની ફિલ્મ માટે નવું બનારસ બનાવ્યું

    June 19, 2025

    અભિષેક બચ્ચનની વિચિત્ર પોસ્ટ, મેં મારા પ્રિયજનોને બધું આપ્યું

    June 19, 2025

    ગાવસ્કર પછી હવે કપિલ દેવે Pataudi Trophy નું નામ બદલવા પર સવાલ ઉઠાવ્યા

    June 19, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    સમસ્યાઓનું નિરાકરણ યુદ્ધના મેદાનમાંથી આવી શકતું નથી. ,PM Narendra Modi

    June 19, 2025

    Akshay Kumar’s ‘Kesari 2’ ના નિર્માતાઓ સામે એફઆઇઆર નોંધાઈ

    June 19, 2025

    ગર્ભવતી Kiara માટે યશે મોટું પગલું ભર્યું, ટોક્સિકના શૂટિંગમાં મોટા ફેરફારો કર્યા

    June 19, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.