Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    કાઉન્ટી ચેમ્પિયનશિપમાં સરેની ટીમે પહેલા બેટિંગ કરતા ૮૨૦ રન બનાવ્યા

    July 1, 2025

    ’Ramayana’ના સેટ પર રણબીર ભાવુક થયો, વીડિયો વાયરલ થયો; કહે છે- ’અંતે ભાષણ આપવું મુશ્કેલ છે’

    July 1, 2025

    Diljit ને ટેકો આપવા બદલ અશોક પંડિતે નસીરુદ્દીન શાહને ઘેરી લીધા

    July 1, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • કાઉન્ટી ચેમ્પિયનશિપમાં સરેની ટીમે પહેલા બેટિંગ કરતા ૮૨૦ રન બનાવ્યા
    • ’Ramayana’ના સેટ પર રણબીર ભાવુક થયો, વીડિયો વાયરલ થયો; કહે છે- ’અંતે ભાષણ આપવું મુશ્કેલ છે’
    • Diljit ને ટેકો આપવા બદલ અશોક પંડિતે નસીરુદ્દીન શાહને ઘેરી લીધા
    • Famous TV actress Hina Khan એ તેના સાસરિયાઓની પ્રશંસા કરી છે જે તેને નિઃસ્વાર્થપણે ટેકો આપે છે
    • Amjad Khan નો પુત્ર શાદાબ ખાન રાની મુખર્જી સાથે જોવા મળશે
    • Shefali Jariwala ના મૃત્યુ પછી, અભિનેતાએ પાપારાઝીઓના અસંવેદનશીલ વલણને જોઈને નારાજગી વ્યક્ત કરી
    • 2 જુલાઈનું રાશિફળ
    • 2 જુલાઈનું પંચાંગ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 2
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Moti Maradna ના મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલવા એએસપીની અધ્યક્ષતામાં સીટની રચના
    સૌરાષ્ટ્ર

    Moti Maradna ના મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલવા એએસપીની અધ્યક્ષતામાં સીટની રચના

    Vikram RavalBy Vikram RavalJune 23, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    Dhoraji,તા.23
    ધોરાજીના મોટી મારડ ગામે ચાર માસ પૂર્વે 40 વર્ષીય યુવાનને છરીના ઘા ઝીંકી, ગળાટુંપો આપી ક્રૂરતાપૂર્વક મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. જે મામલાનો ભેદ હજુ નહિ ઉકેલાતા અનડિટેક્ટ મર્ડર મિસ્ટ્રીને ડિટેક્ટ કરી હત્યારા સુધી પહોંચવા રાજકોટ જિલ્લા પોલીસ વડાએ એસઆઈટીની રચના કરી છે. ચકચારી હત્યા મામલે પાટણવાવ પોલીસ મથકમાં હત્યાની કલમ હેઠળ ગુનો નોંધાયા બાદ ચાર માસ બાદ પણ પોલીસ આરોપી સુધી પહોંચી શકી નથી ત્યારે હવે ખુદ જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ મેદાને આવ્યાં છે અને એએસપીની અધ્યક્ષતામાં સીટની રચના કરી તપાસનો ધમધમાટ આદર્યો છે.બનાવમાં મૃતક સેક્સ મેનિયાક હોવાનું ખુલ્યા હતું, જે બાદ ગુનો ઉકેલવો વધું પેચીદો બન્યો છે, ત્યારે ‘ગે’ સબંધ પણ હોવાની શંકાએ તપાસનો ધમધમાટ આદર્યો હતો અને ભેદ ઉકેલાઈ જવાની શક્યતા સેવાઈ રહી છે.
    બનાવ પર એક નજર કરવામાં આવે તો ધોરાજીના મોટીમારડ ગામે રહેતાં ભાવનાબેન ઉર્ફે હુરીબેન સામતભાઈ ડેર (ઉ.વ.૩૬) એ નોંધાવેલ ફરીયાદમાં  જણાવ્યું હતું કે, તેણી તેમની માતા રાણીબેન, ભાઈ પ્રવીણભાઇ ઉર્ફે ભગો સાથે રહે છે ઘર કામ કરે છે.  તે બે ભાઇ-બહેન છે, તેમાં મોટા પ્રવીણભાઇ હતા. પ્રવીણભાઇના લગ્ન તેણીના નણંદ શીલ્પાબેન સાથે થયેલ હતા અને તેને પણ છૂટાછેડા થઇ ગયેલ છે. તેણીનો ભાઈ વાહન ડ્રાઇવિંગ કામ કરતો હતો.
    ગઇ તા.૦૮ ના રાત્રીના આઠેક વાગ્યે તેણી તેના માતા તથા ભાઈ પ્રવીણ સાથે ઘરે હતા ત્યારે ભાઈ તેનું બાઈક લઇ બહાર ગયેલ હતો. ત્યારબાદ  સાડા આઠેક વાગ્યે તેને ફોન કરેલ તો, તેને કહેલ હું બહાર છું મારી રીતે ઘરે આવી જઈશ. મોડી રાત્રી સુધી ભાઈ ઘરે આવેલ નહિ જેથી તેને ફોન કરતા તેનો ફોન બંધ આવેલ, બાદમાં તેણીએ તેના મોટા બાપાના દિકરા જનક ડેર, રમેશ ડેરને ફોન કરી ભાઇ બાબતે પુછતા કાંઇ જાણવા મળેલ નહિ.
    ઉપરાંત ગળામાં દોરી અથવા અન્ય કોઇ ચીજ વડે ગળાટુપો આપેલ હોય તેવું નિશાન હતું. બનાવ અંગે પાટણવાવ પોલીસે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. જે બાદ એલસીબી, એસઓજી સહિતની ટીમો તપાસમાં જોતરાઈ હતી પરંતુ હજું સુધી આરોપી સુધી પોલીસ પહોંચી શકી નથી.ત્યારે એસપી હિમકરસિંહ દ્વારા આરોપી સુધી પહોંચવા એએસપી સીમરન ભારદ્વાજની અધ્યક્ષતામાં સીટની રચના કરી છે અને ગુનાનો ભેદ ઉકેલવા તપાસ તેજ કરવામાં આવી છે.
    Dhoraji Dhoraji NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Junagadh: ચેક રિટર્ન કેસમાં કૈલાશ ટ્રેડિંગના સંચાલક ને એક વર્ષની સજા

    July 1, 2025
    સૌરાષ્ટ્ર

    Jetpur નામચીન બે મહિલાના ગેરકાયદે મકાનો તોડી પાડતું તંત્ર

    July 1, 2025
    સૌરાષ્ટ્ર

    Jetpur ના આરબ ટીબડી ગામે મકાનમાંથી દેશી અને વિદેશી દારૂ ઝડપાયો

    July 1, 2025
    સૌરાષ્ટ્ર

    Surendranagar: લખતરમાં તલાટી સહિત વચેટિયા 3 હજારની લાંચ લેતા ઝડપાયા

    July 1, 2025
    સૌરાષ્ટ્ર

    Bhavnagar: મનપાના કાર્યપાલક ઈજનેર હરિયાણીને અંતે બરતરફ કરવા સ્ટેન્ડિંગનો નિર્ણય

    July 1, 2025
    સૌરાષ્ટ્ર

    Bhavnagar: એસટી બસ અડફેટે બરવાળાના યુવકનું મોત, મિત્ર ઈજાગ્રસ્ત

    July 1, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    કાઉન્ટી ચેમ્પિયનશિપમાં સરેની ટીમે પહેલા બેટિંગ કરતા ૮૨૦ રન બનાવ્યા

    July 1, 2025

    ’Ramayana’ના સેટ પર રણબીર ભાવુક થયો, વીડિયો વાયરલ થયો; કહે છે- ’અંતે ભાષણ આપવું મુશ્કેલ છે’

    July 1, 2025

    Diljit ને ટેકો આપવા બદલ અશોક પંડિતે નસીરુદ્દીન શાહને ઘેરી લીધા

    July 1, 2025

    Famous TV actress Hina Khan એ તેના સાસરિયાઓની પ્રશંસા કરી છે જે તેને નિઃસ્વાર્થપણે ટેકો આપે છે

    July 1, 2025

    Amjad Khan નો પુત્ર શાદાબ ખાન રાની મુખર્જી સાથે જોવા મળશે

    July 1, 2025

    Shefali Jariwala ના મૃત્યુ પછી, અભિનેતાએ પાપારાઝીઓના અસંવેદનશીલ વલણને જોઈને નારાજગી વ્યક્ત કરી

    July 1, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    કાઉન્ટી ચેમ્પિયનશિપમાં સરેની ટીમે પહેલા બેટિંગ કરતા ૮૨૦ રન બનાવ્યા

    July 1, 2025

    ’Ramayana’ના સેટ પર રણબીર ભાવુક થયો, વીડિયો વાયરલ થયો; કહે છે- ’અંતે ભાષણ આપવું મુશ્કેલ છે’

    July 1, 2025

    Diljit ને ટેકો આપવા બદલ અશોક પંડિતે નસીરુદ્દીન શાહને ઘેરી લીધા

    July 1, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.