Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jamnagar: સૈનિક સ્કૂલ બાલાચડી ખાતે ઇન્ટર હાઉસ વોલીબોલ ચેમ્પિયનશિપ ૨૦૨૬૨૭નું સમાપન

    July 18, 2026

    Jamnagarમાં પરિણીતાએ સાસરિયાઓની દહેજની માંગણી અને ત્રાસથી કંટાળી ફરિયાદ નોંધાવી

    July 18, 2026

    Paresh Rawal રાજકારણ કેમ છોડ્યું તે વિશે ખુલાસો કર્યો

    July 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jamnagar: સૈનિક સ્કૂલ બાલાચડી ખાતે ઇન્ટર હાઉસ વોલીબોલ ચેમ્પિયનશિપ ૨૦૨૬૨૭નું સમાપન
    • Jamnagarમાં પરિણીતાએ સાસરિયાઓની દહેજની માંગણી અને ત્રાસથી કંટાળી ફરિયાદ નોંધાવી
    • Paresh Rawal રાજકારણ કેમ છોડ્યું તે વિશે ખુલાસો કર્યો
    • Canada ના જંગલોમાં લાગેલી આગથી અમેરિકાની હવાની ગુણવત્તા વધુ ખરાબ થઈ ગઈ છે
    • ૫૨ વર્ષીય Malaika Arora એ ગ્રીસમાં એક અજાણ્યા પુરુષ સાથે દરિયામાં જોવા મળી
    • Rakul Preet Singh તેલુગુ અને બોલિવૂડની તુલના કરે છે; હિન્દી ફિલ્મ ઉદ્યોગના લોકો મને ટેકો આપતા નથી
    • ૨૦૨૨ના બેંગલુરુ રેવ પાર્ટી ડ્રગ કેસમાં Actor Siddhant Kapoor સામે દાખલ એફઆઇઆર રદ
    • Jamnagarમાં અપશબ્દો બોલવાની શંકામાં ક્ષત્રિય યુવકની છરીના ઘા ઝીંકી હત્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 18
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»Jamnagar: સૈનિક સ્કૂલ બાલાચડી ખાતે ઇન્ટર હાઉસ વોલીબોલ ચેમ્પિયનશિપ ૨૦૨૬૨૭નું સમાપન
    જામનગર

    Jamnagar: સૈનિક સ્કૂલ બાલાચડી ખાતે ઇન્ટર હાઉસ વોલીબોલ ચેમ્પિયનશિપ ૨૦૨૬૨૭નું સમાપન

    Vikram RavalBy Vikram RavalJuly 18, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૧૮

    Jamnagar સ્થિત સૈનિક સ્કૂલ બાલાચડી ખાતે હાલમાં ઇન્ટર હાઉસ વોલીબોલ ચેમ્પિયનશિપ ૨૦૨૬૨૭નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. ચેમ્પિયનશિપમાં શાળાના તમામ છ સિનિયર હાઉસના કેડેટ્‌સે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર ટુર્નામેન્ટ લીગ-કમ-નોકઆઉટ પદ્ધતિ મુજબ યોજાઈ હતી.

    ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ શિવાજી હાઉસ અને સરદાર પટેલ હાઉસ વચ્ચે રમાઈ હતી, જે ખૂબ જ રોમાંચક અને સ્પર્ધાત્મક રહી હતી. બંને ટીમોએ ઉત્તમ ટીમવર્ક, કૌશલ્ય અને રમતિયાળ ભાવનાનું પ્રદર્શન કર્યું હતું. અંતે શિવાજી હાઉસે ૨૧ થી વિજય મેળવી શિવાજી હાઉસે ચેમ્પિયનશિપનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. સમગ્ર મેચ દરમિયાન બંને ટીમોના ઉત્કૃષ્ટ પ્રદર્શનને દર્શકોએ તાળીઓના ગડગડાટથી વધાવ્યો.

    સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન અજેય પ્રદર્શન કરતાં શિવાજી હાઉસે સતત ત્રીજા વર્ષે ઓવરઓલ ઇન્ટર હાઉસ વોલીબોલ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો હતો. શિવાજી હાઉસના કેડેટ જયરાજ પંવારે ચેમ્પિયનશિપના ’શ્રેષ્ઠ ખેલાડી’નો એવોર્ડ મેળવ્યો હતો, જ્યારે કેડેટ ઓમ ફલદુને તેના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ ’શ્રેષ્ઠ ઉભરતા ખેલાડી’ તરીકે સન્માનિત કરવામાં આવ્યો.

    ચેમ્પિયનશિપના સમાપન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે સૈનિક સ્કૂલ બાલાચડીના કાર્યકારી આચાર્ય કમાન્ડર હરિ રામ પુનિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે વિજેતા ટીમને ચેમ્પિયનશિપ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. પોતાના સંબોધનમાં તેમણે વિજેતાઓ તેમજ તમામ સહભાગી કેડેટ્‌સને તેમના સમર્પણ, શિસ્ત અને ઉત્તમ રમતિયાળ ભાવના બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે સતત પ્રયત્ન, અનુશાસન અને ટીમવર્ક જ સફળતાની સાચી ચાવી છે તથા ચેમ્પિયનશિપના વિજયમાં દરેક હાઉસના દરેક કેડેટનું યોગદાન સમાન રીતે મહત્વપૂર્ણ છે. તેમણે કેડેટ્‌સને રમતગમતની સાથે જીવનના દરેક ક્ષેત્રમાં શ્રેષ્ઠતા હાંસલ કરવા સતત પ્રયત્નશીલ રહેવા પ્રેરણા આપી હતી.

    Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagarમાં પરિણીતાએ સાસરિયાઓની દહેજની માંગણી અને ત્રાસથી કંટાળી ફરિયાદ નોંધાવી

    July 18, 2026
    જામનગર

    Jamnagarમાં અપશબ્દો બોલવાની શંકામાં ક્ષત્રિય યુવકની છરીના ઘા ઝીંકી હત્યા

    July 18, 2026
    જામનગર

    Jamnagar: વતનથી દૂર રહી કામમાં મન ન લાગતાં યુવાને ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુુંં

    July 18, 2026
    જામનગર

    Jamnagarના અલીયા ગામના ઉપસરપંચ પર બેઝબોલના ધોકાથી હુમલો,સારવારમાં ખસેડાયા

    July 18, 2026
    જામનગર

    Jamnagarના બહુ ચર્ચિત ૧૨ વર્ષની બાળકીના અપહરણના આરોપીને ૧૦ દિવસની રઝળપાટ બાદ શોધી લેવાયો

    July 18, 2026
    જામનગર

    Jamnagar: લાલપુર ચેક રિટર્નનો કેસ પાછો ખેંચવા દબાણ કરી, આરોગ્ય કર્મચારી પર હુમલો; જાનથી મારી નાખવાની ધમકી

    July 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Jamnagarમાં પરિણીતાએ સાસરિયાઓની દહેજની માંગણી અને ત્રાસથી કંટાળી ફરિયાદ નોંધાવી

    July 18, 2026

    Paresh Rawal રાજકારણ કેમ છોડ્યું તે વિશે ખુલાસો કર્યો

    July 18, 2026

    Canada ના જંગલોમાં લાગેલી આગથી અમેરિકાની હવાની ગુણવત્તા વધુ ખરાબ થઈ ગઈ છે

    July 18, 2026

    ૫૨ વર્ષીય Malaika Arora એ ગ્રીસમાં એક અજાણ્યા પુરુષ સાથે દરિયામાં જોવા મળી

    July 18, 2026

    Rakul Preet Singh તેલુગુ અને બોલિવૂડની તુલના કરે છે; હિન્દી ફિલ્મ ઉદ્યોગના લોકો મને ટેકો આપતા નથી

    July 18, 2026

    ૨૦૨૨ના બેંગલુરુ રેવ પાર્ટી ડ્રગ કેસમાં Actor Siddhant Kapoor સામે દાખલ એફઆઇઆર રદ

    July 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jamnagarમાં પરિણીતાએ સાસરિયાઓની દહેજની માંગણી અને ત્રાસથી કંટાળી ફરિયાદ નોંધાવી

    July 18, 2026

    Paresh Rawal રાજકારણ કેમ છોડ્યું તે વિશે ખુલાસો કર્યો

    July 18, 2026

    Canada ના જંગલોમાં લાગેલી આગથી અમેરિકાની હવાની ગુણવત્તા વધુ ખરાબ થઈ ગઈ છે

    July 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.