Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot BRTS રૂટની સર્વાંગી સમીક્ષા અને ઇકોનોમિક ઓડિટ કરવા ડો.વલ્લભ કથીરિયાની મેયર અને સ્ટેન્ડીંગ કમિટી ચેરમેનને રજૂઆત

    July 20, 2026

    Rajkot ગુંજન પાર્કમાં યોજાશે કેન્સર અવેરનેસ કાર્યક્રમ

    July 20, 2026

    શ્રી ચૈતન્ય ટેકને સ્કૂલ, રાજકોટ ખાતે ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાની ઉપસ્થિતિમાં ઇન્વેસ્ટિચર સેરેમની અને મિશન હરિતોદય યોજાયો

    July 20, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot BRTS રૂટની સર્વાંગી સમીક્ષા અને ઇકોનોમિક ઓડિટ કરવા ડો.વલ્લભ કથીરિયાની મેયર અને સ્ટેન્ડીંગ કમિટી ચેરમેનને રજૂઆત
    • Rajkot ગુંજન પાર્કમાં યોજાશે કેન્સર અવેરનેસ કાર્યક્રમ
    • શ્રી ચૈતન્ય ટેકને સ્કૂલ, રાજકોટ ખાતે ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાની ઉપસ્થિતિમાં ઇન્વેસ્ટિચર સેરેમની અને મિશન હરિતોદય યોજાયો
    • Rajkot ડિવિઝનની નવીન પહેલ AI આધારિત સ્માર્ટ આરએસ વાલ્વ સિમ્યુલેટર વિકસાવવામાં આવ્યું
    • શ્રાવણ ૨૦૨૬ Somnath આવનાર કોઈપણ ભક્ત પૂજાના લાભથી વંચિત નહીં રહે
    • કેન્યાનાં કેરીચો શહેરમાં મોરારિબાપુના હસ્તે જગદીશ ત્રિવેદી દ્રારા નિર્મિત પુસ્તકાલયનું લોકાર્પણ
    • Morbi: શ્રદ્ધા સોસાયટીના મકાનમાંથી ૨૯ ગ્રામ મેફેડ્રોનના જથ્થા સાથે એક ઝડપાયો
    • Morbi: સાસરિયાઓએ શારીરિક-માનસિક ત્રાસ આપ્યો, ધક્કો મારી કાઢી મુકતા સગર્ભાએ ફિનાઈલ પી લીધું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, July 20
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»મોરબી»Morbi: સાસરિયાઓએ શારીરિક-માનસિક ત્રાસ આપ્યો, ધક્કો મારી કાઢી મુકતા સગર્ભાએ ફિનાઈલ પી લીધું
    મોરબી

    Morbi: સાસરિયાઓએ શારીરિક-માનસિક ત્રાસ આપ્યો, ધક્કો મારી કાઢી મુકતા સગર્ભાએ ફિનાઈલ પી લીધું

    Vikram RavalBy Vikram RavalJuly 20, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (રવિ નિમાવત દ્વારા) Morbiતા.૨૦

    લીંબડી તાલુકાના વતની અને પરણીને મોરબીના પીપળી ગામે આવેલી ૨૬ વર્ષની પરિણીતાને પતિ, સાસુ-સસરા સહિતના સાસરીયાઓએ શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હતો તેમજ પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાથી ફરિયાદીને તું જોઈતી નથી, તને રાખવી નથી કહીને માનસિક ત્રાસ આપી પતિએ ઝાપટ મારી ધક્કો મારી કાઢી મુક્ત પરિણીતા ફિનાઈલ પી ગઈ હતી

    મૂળ લીંબડીના નદીકાંઠા નાનાવાસના વતની અને પરણીને મોરબીના પીપળી ગામે આવેલી હીનાબેન પ્રદીપભાઈ ડાભી (ઉ.વ.૨૬) નામની પરિણીતાએ પતિ પ્રદીપભાઈ ગાંડાભાઈ ડાભી, સાસુ દેવુબેન ગાંડાભાઈ ડાભી, સસરા ગાંડાભાઈ ડાભી, જેઠાણી હેમુબેન અને નણંદ મીનાબેન સંદીપભાઈ રહે બધા માનસધામ સોસાયટી ૦૨, પીપળી ગામ તા. મોરબી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી હીનાબેનને પતિ, સાસુ-સસરા તેમજ જેથાનીઅને નણંદ દ્વારા અવારનવાર કામ બાબતે તેમજ કરિયાવર બાબતે મેણા ટોણા મારી માનસિક ત્રાસ આપ્યો હતો

    આરોપી પતિ પ્રદીપભાઈને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાથી હીનાબેનને તું અમને જોઈતી નથી, તને રાખવી નથી કહીને માનસિક ત્રાસ આપતા હતા અને તા. ૧૯ ના રોજ એક ઝાપટ મારી ધક્કો મારી કાઢી મુક્ત લાગી આવતા સગર્ભા હીનાબેન ફિનાઈલ પી લીધું હતું મોરબી મહિલા પોલીસ મથકે પરિણીતાની ફરિયાદને આધારે આરોપી સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

    morbi morbi news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મોરબી

    Morbi: શ્રદ્ધા સોસાયટીના મકાનમાંથી ૨૯ ગ્રામ મેફેડ્રોનના જથ્થા સાથે એક ઝડપાયો

    July 20, 2026
    મોરબી

    Morbi: મોરબી-વાંકાનેર હાઈવે પર બે રાહદારીને ઠોકર મારી અજાણ્યો વાહનચાલક ફરાર

    July 20, 2026
    મોરબી

    Morbi: ટંકારાના નેકનામ ગામે ગળેફાંસો ખાઈ પરિણીતાનો આપઘાત

    July 20, 2026
    મોરબી

    Morbi: હરીપર કેરાળા નજીક કેનાલમાં ડૂબી જતા મહિલાનું મોત

    July 20, 2026
    મોરબી

    Morbi: જમીનના સોદાના બહાને હત્યાના ગુનામાં રમેશ અઘારાના જામીન નામંજૂર

    July 18, 2026
    મોરબી

    Morbi તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ ઇસમ સ્ટેશન રોડ પરથી ઝડપાયો

    July 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot BRTS રૂટની સર્વાંગી સમીક્ષા અને ઇકોનોમિક ઓડિટ કરવા ડો.વલ્લભ કથીરિયાની મેયર અને સ્ટેન્ડીંગ કમિટી ચેરમેનને રજૂઆત

    July 20, 2026

    Rajkot ગુંજન પાર્કમાં યોજાશે કેન્સર અવેરનેસ કાર્યક્રમ

    July 20, 2026

    શ્રી ચૈતન્ય ટેકને સ્કૂલ, રાજકોટ ખાતે ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાની ઉપસ્થિતિમાં ઇન્વેસ્ટિચર સેરેમની અને મિશન હરિતોદય યોજાયો

    July 20, 2026

    Rajkot ડિવિઝનની નવીન પહેલ AI આધારિત સ્માર્ટ આરએસ વાલ્વ સિમ્યુલેટર વિકસાવવામાં આવ્યું

    July 20, 2026

    શ્રાવણ ૨૦૨૬ Somnath આવનાર કોઈપણ ભક્ત પૂજાના લાભથી વંચિત નહીં રહે

    July 20, 2026

    કેન્યાનાં કેરીચો શહેરમાં મોરારિબાપુના હસ્તે જગદીશ ત્રિવેદી દ્રારા નિર્મિત પુસ્તકાલયનું લોકાર્પણ

    July 20, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot BRTS રૂટની સર્વાંગી સમીક્ષા અને ઇકોનોમિક ઓડિટ કરવા ડો.વલ્લભ કથીરિયાની મેયર અને સ્ટેન્ડીંગ કમિટી ચેરમેનને રજૂઆત

    July 20, 2026

    Rajkot ગુંજન પાર્કમાં યોજાશે કેન્સર અવેરનેસ કાર્યક્રમ

    July 20, 2026

    શ્રી ચૈતન્ય ટેકને સ્કૂલ, રાજકોટ ખાતે ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાની ઉપસ્થિતિમાં ઇન્વેસ્ટિચર સેરેમની અને મિશન હરિતોદય યોજાયો

    July 20, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.