Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    25 બોલમાં 9 વિકેટ પાડી છતાં Indian womenઓ શ્રેણી જીતવાથી ચૂકી ગઈ

    July 5, 2025

    અમેરિકાના ટેકસાસમાં 10 ઈંચ વરસાદ ખાબકયો; 13 ના મોત

    July 5, 2025

    Uttar Pradesh: ભોજનમાં નમક ઓછું પડતાં પતિએ પત્નીને છત પરથી ફેંકી દીધી : મોત

    July 5, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 25 બોલમાં 9 વિકેટ પાડી છતાં Indian womenઓ શ્રેણી જીતવાથી ચૂકી ગઈ
    • અમેરિકાના ટેકસાસમાં 10 ઈંચ વરસાદ ખાબકયો; 13 ના મોત
    • Uttar Pradesh: ભોજનમાં નમક ઓછું પડતાં પતિએ પત્નીને છત પરથી ફેંકી દીધી : મોત
    • હારનો ભય : Ben Stokes DRS અંગે અમ્પાયર પર ગુસ્સો કાઢ્યો!
    • Englandના 6 ખેલાડીઓ શૂન્યમાં આઉટ, બેની દોઢ સદી : ભારતની કુલ 244 રનની લીડ
    • 5 જુલાઈનું રાશિફળ
    • 5 જુલાઈનું પંચાંગ
    • Nifty Futures ૨૫૬૦૬ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 5
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»Jamnagar:એક રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર એલસીબી નો દરોડો
    જામનગર

    Jamnagar:એક રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર એલસીબી નો દરોડો

    Vikram RavalBy Vikram RavalJune 27, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    Jamnagar તા ૨૭,
    જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સેવક ધૂણીયા ગામમાં  એક રહેણાક મકાન માં જુગાર ધામ ચાલી રહ્યું છે, તેવી બાતમી ના આધારે એલસીબીની ટુકડીએ દરોડો પાડી ગંજીપાના વડે જુગાર રમી રહેલા મકાન માલિક અને ત્રણ મહિલાઓ સહિત ૬ આરોપીઓની પોલીસે અટકાયત કરી છે, જ્યારે એક આરોપી ભાગી છૂટ્યો હોવાથી તેને ફરારી જાહેર કર્યો છે.
     લાલપુર તાલુકાના સેવક ધુણિયા ગામમાં રહેતા ધર્મેન્દ્ર ગીરી મુળુગીરી ગોસ્વામી નામના બાવાજી શખ્સ ના રહેણાંક મકાનમાં બહાર થી સ્ત્રી પુરુષો એકત્ર થઈને જુગાર રમવા માટે આવ્યા છે, તેવી ચોક્કસ બાતમી ના આધારે ગઈકાલે એલસીબી ની ટુકડીએ દરોડો પાડયો હતો.
     જે દરોડા દરમિયાન છ સ્ત્રી-પુરુષો જુગાર રમતાં મળી આવ્યા હતા, જયારે દિલીપ ગોગનભાઈ આહીર નામનો ખંભાળિયા પંથકનો શખ્સ પોલીસને જોઈને ભાગી છૂટ્યો હતો.
    આથી પોલીસે મકાન માલિક ધર્મેન્દ્રગીરી મુળુગિરી ગોસ્વામી  અને કૃષ્ણસિંહ ભીખુભા ચુડાસમા તથા અમિતસિંહ ચંદુભા વાઘેલા ઉપરાંત ત્રણ મહિલાઓ જામનગરમાં રહેતી નયનાબેન રાજેશભાઈ બુધ્ધ (કંસારા), મંજુબેન હસમુખભાઈ ટાંક, અને રીધ્ધીબેન વિપુલભાઈ ચૌહાણ વગેરે ની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા ૫૫,૭૦૦ ની રોકડ રકમ, ત્રણ નંગ મોબાઈલ ફોન, અને એક બાઈક સહિત ૧,૧૦,૭૦૦ ની માલ મતા કબજે કરી છે.
    Jamnagar Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar: લાલપુરના સેવક ધૂણિયા ગામે વીજળી ત્રાટકતાં 2 શ્રમિકોનાં મોત

    July 4, 2025
    જામનગર

    Jamnagar: મોહરમનો ફાળો ઉઘરાવવા બાબતે ફરી ઉગ્ર માથાકૂટ

    July 4, 2025
    રાજકોટ

    Rajkot, Jamnagar, Junagadh, જિલ્લામાં મહેર વરસી: નદી,નાળા, ખેતરોમાં પૂર

    July 4, 2025
    જામનગર

    Jamnagar:સોલર ફીટ કરવાના મામલે વેપારી અને ગ્રાહક વચ્ચે તકરાર: બંને પક્ષે સામ સામે હુમલાની ફરિયાદ

    July 3, 2025
    જામનગર

    Jamnagar:નકલી ઘી ના કારોબાર સંબંધે રતનબાઇ મસ્જિદ વિસ્તારમાં એક વિક્રેતાને ત્યાં એસ.ઓ.જી. દ્વારા ચેકિંગ

    July 3, 2025
    જામનગર

    Jamnagar:કચરો ફેંકવાના પ્રશ્ન બે પાડોશીઓ વચ્ચે તકરાર : એક દંપત્તિ પર ચાર પાડોશીઓ નો હુમલો

    July 3, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    25 બોલમાં 9 વિકેટ પાડી છતાં Indian womenઓ શ્રેણી જીતવાથી ચૂકી ગઈ

    July 5, 2025

    અમેરિકાના ટેકસાસમાં 10 ઈંચ વરસાદ ખાબકયો; 13 ના મોત

    July 5, 2025

    Uttar Pradesh: ભોજનમાં નમક ઓછું પડતાં પતિએ પત્નીને છત પરથી ફેંકી દીધી : મોત

    July 5, 2025

    હારનો ભય : Ben Stokes DRS અંગે અમ્પાયર પર ગુસ્સો કાઢ્યો!

    July 5, 2025

    Englandના 6 ખેલાડીઓ શૂન્યમાં આઉટ, બેની દોઢ સદી : ભારતની કુલ 244 રનની લીડ

    July 5, 2025

    5 જુલાઈનું રાશિફળ

    July 4, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    25 બોલમાં 9 વિકેટ પાડી છતાં Indian womenઓ શ્રેણી જીતવાથી ચૂકી ગઈ

    July 5, 2025

    અમેરિકાના ટેકસાસમાં 10 ઈંચ વરસાદ ખાબકયો; 13 ના મોત

    July 5, 2025

    Uttar Pradesh: ભોજનમાં નમક ઓછું પડતાં પતિએ પત્નીને છત પરથી ફેંકી દીધી : મોત

    July 5, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.