Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    પેપર લીકની ઘટનાઓથી લાખો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને ભારે માનસિક પીડા થાય છે : Pm Modi

    July 24, 2026

    Rajkot: શાપર(વે.)માં કારએ બાઈકને ટક્કર મારતા મામાની નજર સામે ભાણેજનું મોત

    July 24, 2026

    Rajkotના મઘરવાડા ગામે યુવાનને મોતને ઘાટ ઉતારી દેનાર નવ હત્યારાની ધરપકડ

    July 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • પેપર લીકની ઘટનાઓથી લાખો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને ભારે માનસિક પીડા થાય છે : Pm Modi
    • Rajkot: શાપર(વે.)માં કારએ બાઈકને ટક્કર મારતા મામાની નજર સામે ભાણેજનું મોત
    • Rajkotના મઘરવાડા ગામે યુવાનને મોતને ઘાટ ઉતારી દેનાર નવ હત્યારાની ધરપકડ
    • Rajkot કુખ્યાત બેલડી ત્રણ હથિયારો અને આઠ કારતુસ સાથે ઝબ્બે
    • Jetpurના જનતાનગરમાં બાવળની કાંટ અને બંધ મકાનમાંથી રૂ. ૧.૩૦ લાખનો શરાબ કબ્જે
    • Morbi: ઉમા ટાઉનશીપના ફ્લેટમાં જુગાર રમતા છ ઝડપાયા, રૂ ૧.૧૮ લાખની રોકડ જપ્ત
    • Morbiમાં પોણા ચાર અને વાંકાનેરમાં સવા ચાર ઇંચ વરસાદ વરસ્યો, નેતાઓ-અધિકારીઓ ગાયબ !
    • Jamnagarમાં લગ્નના પાંચ મહિનામાં જ પતિએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી પરિણીતાને મોતને ઘાટ ઉતારી!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 24
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagar: પડાણામાંથી મળેલો શંકાસ્પદ પદાર્થ હેરોઈન નીકળ્યો, ચાર મહિના બાદ ત્રણ પંજાબી શખ્સો સામે ગુનો
    જામનગર

    Jamnagar: પડાણામાંથી મળેલો શંકાસ્પદ પદાર્થ હેરોઈન નીકળ્યો, ચાર મહિના બાદ ત્રણ પંજાબી શખ્સો સામે ગુનો

    Vikram RavalBy Vikram RavalJuly 20, 2026Updated:July 21, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ૬.૨૩ ગ્રામ હેરોઈન, ચાર મોબાઇલ અને વજનકાંટા સહિત રૂ. ૧.૪૨ લાખનો મુદ્દામાલ કબજે; પંજાબનો સપ્લાયર ફરાર

    (નયના દવે દ્વારા) Jamnagar તા.૨૦

    જામનગર, તા. ૨૦ લાલપુર તાલુકાના પડાણા ગામમાં આશરે ચાર મહિના પહેલાં પોલીસે પાડેલા દરોડામાં ત્રણ પંજાબી શખ્સો પાસેથી મળી આવેલો શંકાસ્પદ પદાર્થ હેરોઈન હોવાનું ગાંધીનગર એફએસએલના રિપોર્ટમાં બહાર આવ્યું છે. એફએસએલ રિપોર્ટ મળ્યા બાદ મેઘપર (પડાણા) પોલીસે ત્રણ શખ્સો અને પંજાબના એક કથિત સપ્લાયર સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.

    પોલીસ ફરિયાદની વિગતો મુજબ, મેઘપર (પડાણા) પોલીસ મથકના એએસઆઈ વિરેન્દ્રસિંહ ચંદુભા જાડેજાને પોલીસ હેડ કોન્સ્ટેબલ મારફતે બાતમી મળી હતી કે પડાણા ગામમાં પાણીના ટાંકા નજીક આવેલી દિનેશભાઈ મઢવીની ઓરડીમાં ભાડેથી રહેતા કેટલાક પંજાબી શખ્સો પાસે કેફી માદક પદાર્થનો જથ્થો છે.આ બાતમીના આધારે પોલીસે તા. ૮-૩-૨૦૨૬ના રોજ પંચોને સાથે રાખીને ઓરડીમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ત્યાં હાજર ત્રણ શખ્સોની અંગજડતી તેમજ ઓરડીની તપાસ કરતાં નાની-નાની પડીકીઓમાં પેક કરેલો આછા બદામી રંગનો શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો હતો.

    પોલીસે એફએસએલ અધિકારીઓને સ્થળ પર બોલાવી પદાર્થની પ્રાથમિક તપાસ કરાવી હતી. ત્યારબાદ કબજે કરાયેલા પદાર્થના નમૂનાઓ વિશેષ તપાસ માટે ગાંધીનગર એફએસએલ કચેરીમાં મોકલવામાં આવ્યા હતા. એફએસએલના રિપોર્ટમાં આ પદાર્થ હેરોઈન એટલે કે ઓપિયમ ડેરિવેટિવ્ઝ હોવાનું પુષ્ટિ થયું હતું.

    એફએસએલનો રિપોર્ટ મળ્યા બાદ મેઘપર (પડાણા) પોલીસે તા. ૧૯-૭-૨૦૨૬ના રોજ એનડીપીએસ એક્ટની કલમ ૮(સી), ૨૧(બી) અને ૨૯ હેઠળ ગુનો નોંધ્યો છે.

    ત્રણ પંજાબી શખ્સો સામે કાર્યવાહીઃપોલીસે આ કેસમાં પ્રભશેરસીંગ સવેદરસીંગ, ઉંમર ૩૫, મૂળ રહે. સૈદોકે ગામ, જિલ્લો અમૃતસર; શેરસીંગ ઉર્ફે શેરા ગુરદેવસીંગ, ઉંમર ૪૦, મૂળ રહે. ભોમાન ગામ, જિલ્લો ગુરદાસપુર અને દીલબાગસીંગ બચ્ચનસીંગ, ઉંમર ૪૪, મૂળ રહે. ચીમાબાઠ ગામ, જિલ્લો અમૃતસર, પંજાબ સામે કાર્યવાહી હાથ ધરી છે.

    પોલીસની પ્રાથમિક તપાસમાં ત્રણેય શખ્સો પંજાબના બોપારાઈ ગામના મનાસીંગ મુખાસીંગ પાસેથી હેરોઈનનો જથ્થો મેળવી લાવ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે મનાસીંગને ફરાર આરોપી દર્શાવી તેની શોધખોળ હાથ ધરી છે.

    તા. ૮ માર્ચે પાડવામાં આવેલા દરોડા દરમિયાન પોલીસે ૬.૨૩ ગ્રામ હેરોઈન કબજે કર્યું હતું, જેની અંદાજિત કિંમત રૂ. ૧,૨૪,૬૦૦ ગણવામાં આવી છે.આ ઉપરાંત ઓપ્પો, રિયલમી, મોટોરોલા અને રેડમી કંપનીના ચાર મોબાઇલ ફોન, ઇલેક્ટ્રોનિક વજનકાંટો અને રૂ. ૧,૫૧૦ની રોકડ રકમ મળી કુલ રૂ. ૧,૪૨,૧૧૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

    પોલીસ તપાસ મુજબ આરોપીઓ પંજાબથી હેરોઈનનો જથ્થો લાવી પડાણા અને આસપાસના વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય મજૂરોને નાની-નાની પડીકીઓ બનાવી છૂટકમાં વેચતા હોવાની આશંકા છે.આ કેસની વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર ધવલ ભગુભાઈ પટેલ ચલાવી રહ્યા છે.

    Jamnagar Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJamnagar: બાળકોને વાંચતા કરવા નયારા એનર્જીનો નવતર અભિગમ
    Next Article Jamnagar: ગોકુલનગરમાં વેપારીએ ૭મા માળેથી મોતની છલાંગ લગાવી, પોલીસ તપાસ શરૂ
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagarમાં લગ્નના પાંચ મહિનામાં જ પતિએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી પરિણીતાને મોતને ઘાટ ઉતારી!

    July 24, 2026
    જામનગર

    Jamnagarમાં મધરાતે ટુ-વ્હીલર ચોરીનો પ્રયાસ, મકાનમાલિક પર ઈંટોથી હુમલો

    July 24, 2026
    જામનગર

    Jamnagar: ચેક રિટર્ન કેસમાં પૂર્વ કર્મચારીને એક વર્ષની જેલ સજા

    July 24, 2026
    જામનગર

    Jamnagar -રાજકોટ રોડ પર ’હિટ એન્ડ રન’ની દુર્ઘટના: બાઇકચાલકનું મૃત્યુ, કારચાલક સામે ફરિયાદ

    July 24, 2026
    રાજકોટ

    Jamnagarમાં ચાંદીપુરા વાયરસનો ભયઃવધુ બે શંકાસ્પદ બાળ દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ

    July 24, 2026
    જામનગર

    Jamnagar: જામજોધપુર ત્રણ લોકોને પીઆઈની કારે ઠોકરે લેતા બેના મોત

    July 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹145,350
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹133,240
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹209,670
    લાઈવ રેટ્સ • અપડેટ: 24-07-2026 20:30
    Categories
    Latest News

    પેપર લીકની ઘટનાઓથી લાખો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને ભારે માનસિક પીડા થાય છે : Pm Modi

    July 24, 2026

    Rajkot: શાપર(વે.)માં કારએ બાઈકને ટક્કર મારતા મામાની નજર સામે ભાણેજનું મોત

    July 24, 2026

    Rajkotના મઘરવાડા ગામે યુવાનને મોતને ઘાટ ઉતારી દેનાર નવ હત્યારાની ધરપકડ

    July 24, 2026

    Rajkot કુખ્યાત બેલડી ત્રણ હથિયારો અને આઠ કારતુસ સાથે ઝબ્બે

    July 24, 2026

    Jetpurના જનતાનગરમાં બાવળની કાંટ અને બંધ મકાનમાંથી રૂ. ૧.૩૦ લાખનો શરાબ કબ્જે

    July 24, 2026

    Morbi: ઉમા ટાઉનશીપના ફ્લેટમાં જુગાર રમતા છ ઝડપાયા, રૂ ૧.૧૮ લાખની રોકડ જપ્ત

    July 24, 2026
    Search
    Main News

    આગામી ૩ ઓગસ્ટથી શેરબજારની Closing System બદલાઈ જશે

    July 24, 2026

    France માં ગરમીને કારણે ૨૦ દિવસમાં ૨૧૬૭૪ લોકોનાં મોત નિપજ્યાં

    July 24, 2026

    AI ની અસર : એમેઝોન અને ઉબરમાં મોટાપાયે છટણીની તૈયારી

    July 24, 2026

    Saudi ના બે જહાજ પર હુમલો કરતાં ટ્રમ્પ હુથીઓ પર લાલઘૂમ

    July 24, 2026

    NEET વિવાદ અને વિરોધ પ્રદર્શન વચ્ચે દિલ્હીમાં મોટો ફેરબદલ

    July 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    પેપર લીકની ઘટનાઓથી લાખો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને ભારે માનસિક પીડા થાય છે : Pm Modi

    July 24, 2026

    Rajkot: શાપર(વે.)માં કારએ બાઈકને ટક્કર મારતા મામાની નજર સામે ભાણેજનું મોત

    July 24, 2026

    Rajkotના મઘરવાડા ગામે યુવાનને મોતને ઘાટ ઉતારી દેનાર નવ હત્યારાની ધરપકડ

    July 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.