Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Patna High Court: પત્નીને વાંધાજનક સ્થિતિમાં જોવી એ વ્યભિચારનો પુરાવો નથી, પતિની અરજી ફગાવી

    September 7, 2026

    Amrita Fadnavis ના કાર્યક્રમ માટે ટ્રાફિક બંધ, મહિલાએ હાથ જોડીને વિનંતી કરી

    September 7, 2026

    Har Har Ganga! ઋષિકેશમાં જાપાની રાજદૂત ગંગા નદીમાં ડૂબકી લગાવી

    September 7, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Patna High Court: પત્નીને વાંધાજનક સ્થિતિમાં જોવી એ વ્યભિચારનો પુરાવો નથી, પતિની અરજી ફગાવી
    • Amrita Fadnavis ના કાર્યક્રમ માટે ટ્રાફિક બંધ, મહિલાએ હાથ જોડીને વિનંતી કરી
    • Har Har Ganga! ઋષિકેશમાં જાપાની રાજદૂત ગંગા નદીમાં ડૂબકી લગાવી
    • Jammu and Kashmir: કાશ્મીરી પંડિતો ઓક્ટોબરમાં દિલ્હી તરફ કૂચ કરશે, જંતર મંતર પર ઉપવાસ કરશે
    • Chief Minister Vijay ૯ સપ્ટેમ્બરે સરકારને ટેકો આપતી પાર્ટીઓની બેઠક બોલાવી
    • Vadodara: ગુજરાતને વડાપ્રધાન મોદી મોટી ભેટ આપશે,૩૫,૨૦૦ કરોડના રોડ, રેલવે અને સોલાર પ્રોજેક્ટ્‌સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે
    • Bangladesh માં સંત ચિન્મય કૃષ્ણદાસને મોટી રાહત, વધુ બે કેસમાં જામીન મળ્યા
    • શું તેઓ ’New Mexico’નું નામ બદલીને ’ન્યૂ અમેરિકા રાખશે,ટ્રમ્પનો નવો વિચાર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, September 7
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagar: બાળકોને વાંચતા કરવા નયારા એનર્જીનો નવતર અભિગમ
    જામનગર

    Jamnagar: બાળકોને વાંચતા કરવા નયારા એનર્જીનો નવતર અભિગમ

    Vikram RavalBy Vikram RavalJuly 20, 2026Updated:July 21, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (નયના દવે દ્વારા) Jamnagar તા.૨૦

    આંતરરાષ્ટ્રીય કક્ષાની એકીકૃત ડાઉનસ્ટ્રીમ એનર્જી અને પેટ્રોકેમિકલ્સ કંપની નયારા એનર્જીએ કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબિલિટીમાં એક નવતર અભિગમ અપનાવ્યો છે જેમાં બાળકોમાં વાંચન પ્રત્યે પ્રેરણા સ્ફુરે અને રીડિંગ ફોર જોય માટે ‘‘જામનગર ઇઝ રીડિંગ‘‘ની પહેલ શરુ કરી છે.  નયારા એનર્જીએ આ પહેલને જામનગર જિલ્લાની  ૩૬૯ શાળાઓ અને ૬૮૫ આંગણવાડી કેન્દ્રોના આશરે ૬૧૦૦૦ બાળકો સુધી પહોંચાડવા દેશની શ્રેષ્ઠ બિન લાભકારી સંસ્થાઓને કાર્ય સોંપ્યું છે. બાળકોને વાંચનમાં આનંદદાયક પળોનો અનુભવ થાય એ માટે સમૃદ્ધ ચિત્રો, સરળ શબ્દ ભંડોળ, કેળવણીદાયક સમજણવાળા પુસ્તકો માટે શાળાઓ અને આંગણવાડીમાં ‘‘એક ખૂણો પુસ્તકાલય માટે‘‘  વિશેષરીતે નિર્મિત કરાશે. આ નવતર પહેલનો પ્રારંભ જામનગર જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને નયારા એનર્જીની વાડીનાર રિફાઇનરીના હેડશ્રી અમર કુમારની ઉપસ્થિતિમાં કરાયો હતો. વાંચન પ્રવૃત્તિ થકી નવું શીખવાની જીજ્ઞાશાને વૃદ્ધિ મળે એ માટે નયારા એનર્જીના સીએસઆર વિભાગ દ્વારા આ અભિગમને ખુબજ આયોજનબદ્ધ રીતે અમલીકરણ કરવા અલગ અલગ સંસ્થાઓને જવાબદારી સુપ્રત કરાઈ છે.  આંગણવાડીના બાળકો માટે ચિત્ર પુસ્તક, શિક્ષણ સહાયક સાધનો, આંગણવાડીના કાર્યકરો માટે વર્કશોપ, શાળાના બાળકો માટે ગુજરાતી-અંગ્રેજીમાં ૧૦૦ થી વધુ પુસ્તકોનો ક્યુરેટેડ સેટ, શિક્ષકો માટે મોટેથી વાંચન અને વાર્તા આધારિત પ્રવૃત્તિઓ પર તાલીમ આપવાનું પણ આયોજન કરાયું છે. પ્રથમ તબક્કામાં જામનગરની ૫૦ શાળાઓ માટે ડિજિટલ વાંચન કાર્યક્રમમાં પુસ્તકોના ક્યુરેટેડ સંગ્રહની ઍક્સેસ પણ સામેલ કરાઈ છે.  ‘‘દરેક બાળકના હાથમાં એક પુસ્તક‘‘ ના ધ્યેય સાથે આ વિશેષ પહેલને આગળ વધારાશે.

    Jamnagar Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleMorbi: ‘‘ગૌ સેવા એ જ માનવ ધર્મ, ટ્રસ્ટ’ની અનોખી ગૌસેવા, મૃત્યુ પામેલી ગૌમાતાને આપે છે સમાધિ !
    Next Article Jamnagar: પડાણામાંથી મળેલો શંકાસ્પદ પદાર્થ હેરોઈન નીકળ્યો, ચાર મહિના બાદ ત્રણ પંજાબી શખ્સો સામે ગુનો
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar: શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાએ સૈનિક સ્કૂલ બાલાચડીની મુલાકાત લીધી

    August 31, 2026
    જામનગર

    Jamnagar જિલ્લામાં શ્રાવણી જુગારની જમાવટઃ ૩૧થી વધુ જુગારીઓ ઝડપાયા, રૂ. ૯૭,૧૫૦નો મુદ્દામાલ કબજે

    August 31, 2026
    જામનગર

    Jamnagarના બલ્ડર મેરામણ પરમારના મૃત્યુ પ્રકરણમાં ગાંધીનગર પોલીસ ટુકડીના જામનગરમાં ધામાં

    August 31, 2026
    જામનગર

    Jamnagar નજીક બે વાહન અકસ્માતમાં બે ના મોત

    August 31, 2026
    જામનગર

    Jamnagar જિલ્લામાં જુગારના ચાર દરોડામાં ૧૭ શખ્સો ઝડપાયાઃ રૂ. ૨૪,૮૦૦નો મુદ્દામાલ કબજે

    August 31, 2026
    જામનગર

    Jamnagar: કાર, રિક્ષા અને ડબલસવારી બાઇક વચ્ચે અકસ્માત, રિક્ષાચાલક સહિત ત્રણના ઘટનાસ્થળે મોત

    August 31, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,350
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,490
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹232,230
    લાઈવ રેટ્સ • અપડેટ: 07-09-2026 20:55
    Categories
    Latest News

    Patna High Court: પત્નીને વાંધાજનક સ્થિતિમાં જોવી એ વ્યભિચારનો પુરાવો નથી, પતિની અરજી ફગાવી

    September 7, 2026

    Amrita Fadnavis ના કાર્યક્રમ માટે ટ્રાફિક બંધ, મહિલાએ હાથ જોડીને વિનંતી કરી

    September 7, 2026

    Har Har Ganga! ઋષિકેશમાં જાપાની રાજદૂત ગંગા નદીમાં ડૂબકી લગાવી

    September 7, 2026

    Jammu and Kashmir: કાશ્મીરી પંડિતો ઓક્ટોબરમાં દિલ્હી તરફ કૂચ કરશે, જંતર મંતર પર ઉપવાસ કરશે

    September 7, 2026

    Chief Minister Vijay ૯ સપ્ટેમ્બરે સરકારને ટેકો આપતી પાર્ટીઓની બેઠક બોલાવી

    September 7, 2026

    Vadodara: ગુજરાતને વડાપ્રધાન મોદી મોટી ભેટ આપશે,૩૫,૨૦૦ કરોડના રોડ, રેલવે અને સોલાર પ્રોજેક્ટ્‌સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે

    September 7, 2026
    Search
    Main News

    Patna High Court: પત્નીને વાંધાજનક સ્થિતિમાં જોવી એ વ્યભિચારનો પુરાવો નથી, પતિની અરજી ફગાવી

    September 7, 2026

    Amrita Fadnavis ના કાર્યક્રમ માટે ટ્રાફિક બંધ, મહિલાએ હાથ જોડીને વિનંતી કરી

    September 7, 2026

    Har Har Ganga! ઋષિકેશમાં જાપાની રાજદૂત ગંગા નદીમાં ડૂબકી લગાવી

    September 7, 2026

    Jammu and Kashmir: કાશ્મીરી પંડિતો ઓક્ટોબરમાં દિલ્હી તરફ કૂચ કરશે, જંતર મંતર પર ઉપવાસ કરશે

    September 7, 2026

    Chief Minister Vijay ૯ સપ્ટેમ્બરે સરકારને ટેકો આપતી પાર્ટીઓની બેઠક બોલાવી

    September 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Patna High Court: પત્નીને વાંધાજનક સ્થિતિમાં જોવી એ વ્યભિચારનો પુરાવો નથી, પતિની અરજી ફગાવી

    September 7, 2026

    Amrita Fadnavis ના કાર્યક્રમ માટે ટ્રાફિક બંધ, મહિલાએ હાથ જોડીને વિનંતી કરી

    September 7, 2026

    Har Har Ganga! ઋષિકેશમાં જાપાની રાજદૂત ગંગા નદીમાં ડૂબકી લગાવી

    September 7, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.