Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ahmedabad મુખ્ય બે આરોપીઓના ૨૭ જુલાઈ સુધી રિમાન્ડ મંજૂર

    July 20, 2026

    Ahmedabad ના ઘુમા વિસ્તારમાં મોડી રાત્રે દીપડો દેખાયો

    July 20, 2026

    Rajkot જમીનના વિવાદમાં ભત્રીજાએ બે કાકાની કરી હત્યા

    July 20, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ahmedabad મુખ્ય બે આરોપીઓના ૨૭ જુલાઈ સુધી રિમાન્ડ મંજૂર
    • Ahmedabad ના ઘુમા વિસ્તારમાં મોડી રાત્રે દીપડો દેખાયો
    • Rajkot જમીનના વિવાદમાં ભત્રીજાએ બે કાકાની કરી હત્યા
    • હવે ડેન્ગ્યુથી મળશે હંમેશા માટે છુટકારો, સરકારે Japanese vaccine ને આપી મંજૂરી
    • Ahmedabad ના રામોલ ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં એસઆઇટીની રચના કરવામાં આવી
    • Sonam Wangchuk ના સમર્થનમાં ગુજરાતમાં વિરોધ પ્રદર્શનઃ અમદાવાદ, સુરત-જૂનાગઢ-ભાવનગરમાં ઉગ્ર દેખાવ
    • Ahmedabad વસ્ત્રાલ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટમાં વધુ એકનું મોત, મૃત્યુઆંક ૧૦ ઉપર પહોંચ્યો
    • નાસીરનગર ડિમોલિશન કેસમાં હાઈકોર્ટ રાજ્ય સરકાર પર લાલઘૂમઃ કોર્ટે કહ્યું, ‘કોર્ટની આંખમાં ધૂળ ન નાખો’
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, July 20
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»નાસીરનગર ડિમોલિશન કેસમાં હાઈકોર્ટ રાજ્ય સરકાર પર લાલઘૂમઃ કોર્ટે કહ્યું, ‘કોર્ટની આંખમાં ધૂળ ન નાખો’
    સુરત

    નાસીરનગર ડિમોલિશન કેસમાં હાઈકોર્ટ રાજ્ય સરકાર પર લાલઘૂમઃ કોર્ટે કહ્યું, ‘કોર્ટની આંખમાં ધૂળ ન નાખો’

    Vikram RavalBy Vikram RavalJuly 20, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surat,તા.૨૦

    સુરતના નાસીરનગર વિસ્તારમાં થયેલા ગેરકાયદે ડિમોલિશન મામલે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકા સામે કોર્ટ લાલાધુમ. કોર્ટે જણાવ્યું કે, રાજ્ય સરકાર તલસ્પર્શી અભ્યાસ અને હાઈલેવલ કમિટીના નામે કોર્ટની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ ન કરે.

    ડિમોલિશન કેસમાં સરકાર સામે હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું હતું. કોર્ટે કહ્યું કે રાજ્ય સરકાર તપાસના નામે કોર્ટની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ કરી રહી છે. કોર્ટે નોંધ્યું કે કમિટી તો બનાવી છે, પરંતુ તપાસનો વિષય, સીમા અને જવાબદારી અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. વધુમાં એસએમસી કમિશનર સામે ગંભીર આક્ષેપો હોવા છતાં તેમની પાસેથી કોઈ ખુલાસો કેમ માંગવામાં આવ્યો નથી તે અંગે પણ કોર્ટે પ્રશ્ન ઉઠાવ્યો. કોર્ટે કહ્યું કે જો આક્ષેપિત અધિકારી પોતે જ હોદ્દા પર રહેશે તો તપાસ કેવી રીતે નિષ્પક્ષ બની શકે? આવી સ્થિતિમાં લોકોમાં ન્યાય પ્રત્યે વિશ્વાસ કેવી રીતે જળવાઈ રહેશે?

    સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર તરફથી એડવોકેટ જનરલે કોર્ટને જણાવ્યું કે નાસીરનગરમાં અસરગ્રસ્ત અને પુનર્વસન માટે પાત્ર પરિવારો માટે ૧૨૦ ફ્લેટ ઉપલબ્ધ રાખવામાં આવ્યા છે. ઉપરાંત સમગ્ર ઘટનાની તપાસ માટે બે વરિષ્ઠ અધિકારીઓની હાઈલેવલ કમિટીની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું પણ કોર્ટને જણાવાયું. સરકારે દલીલ કરી કે હાલનું મુખ્ય ધ્યાન અસરગ્રસ્ત પરિવારોના પુનર્વસન પર કેન્દ્રિત કરવામાં આવ્યું છે અને તપાસની પ્રક્રિયા પણ આગળ વધશે.

    સરકારની રજૂઆત બાદ હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું હતું. કોર્ટે કહ્યું કે રાજ્ય સરકાર તપાસના નામે કોર્ટની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ કરી રહી છે. કોર્ટે નોંધ્યું કે કમિટી તો બનાવી છે, પરંતુ તપાસનો વિષય, સીમા અને જવાબદારી અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. વધુમાં જીસ્ઝ્ર કમિશનર સામે ગંભીર આક્ષેપો હોવા છતાં તેમની પાસેથી કોઈ ખુલાસો કેમ માંગવામાં આવ્યો નથી તે અંગે પણ કોર્ટે પ્રશ્ન ઉઠાવ્યો. કોર્ટે કહ્યું કે જો આક્ષેપિત અધિકારી પોતે જ હોદ્દા પર રહેશે તો તપાસ કેવી રીતે નિષ્પક્ષ બની શકે? આવી સ્થિતિમાં લોકોમાં ન્યાય પ્રત્યે વિશ્વાસ કેવી રીતે જળવાઈ રહેશે?

    નાસીરનગર ડિમોલિશન કેસ હવે માત્ર ગેરકાયદે તોડફોડનો મુદ્દો રહ્યો નથી, પરંતુ વહીવટી જવાબદારી, કાનૂની પ્રક્રિયા અને નાગરિકોના અધિકારો સાથે જોડાયેલ મહત્વપૂર્ણ કેસ બની ગયો છે. હાઈકોર્ટની કડક ટિપ્પણીઓ બાદ હવે રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકા આગામી સુનાવણીમાં શું જવાબ આપે છે અને તપાસ કઈ દિશામાં આગળ વધે છે તેના પર સૌની નજર રહેશે. આ કેસમાં આવનારા દિવસોમાં વધુ મહત્વપૂર્ણ કાનૂની અને વહીવટી નિર્ણયો સામે આવવાની શક્યતા છે.

    surat Surat News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સુરત

    Surat: સુમુલ ડેરીની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી, કોંગ્રેસ ખાતું ખોલાવામાં પણ નિષ્ફળ

    July 18, 2026
    સુરત

    Suratમાં સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યાના આરોપમાં એકની ધરપકડ

    July 18, 2026
    મુખ્ય સમાચાર

    રાજ્ય સરકારે Surat પૂર પીડિતો માટે કુલ ૧,૦૫૦ કરોડ રૂપિયાના રાહત પેકેજની મંજૂરી આપી

    July 15, 2026
    સુરત

    Surat: નાસિરનગર ડિમોલિશન કેસમાં સસ્પેન્ડેડ એન્જિનિયરે હાઈકોર્ટમાં વોટ્‌સએપ ચેટ અને કોલ રેકોર્ડ રજૂ કર્યા

    July 15, 2026
    સુરત

    Surat સુમુલ ડેરી ચૂંટણી ૨૦૨૬ઃ ૯ બેઠકો પર મતદાન ૧૫ જુલાઈએ, ૧૭ જુલાઈએ પરિણામ; ભાજપે પ્રતિષ્ઠાનો જંગ બનાવ્યો

    July 14, 2026
    સુરત

    Suratમાં ખાડી પૂરની સમસ્યાનો આવશે કાયમી ઉકેલઃ સોમવારથી ચાલશે ગેરકાયદે બાંધકામો પર ’દાદા’નું બુલડોઝર

    July 11, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Ahmedabad મુખ્ય બે આરોપીઓના ૨૭ જુલાઈ સુધી રિમાન્ડ મંજૂર

    July 20, 2026

    Ahmedabad ના ઘુમા વિસ્તારમાં મોડી રાત્રે દીપડો દેખાયો

    July 20, 2026

    Rajkot જમીનના વિવાદમાં ભત્રીજાએ બે કાકાની કરી હત્યા

    July 20, 2026

    હવે ડેન્ગ્યુથી મળશે હંમેશા માટે છુટકારો, સરકારે Japanese vaccine ને આપી મંજૂરી

    July 20, 2026

    Ahmedabad ના રામોલ ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં એસઆઇટીની રચના કરવામાં આવી

    July 20, 2026

    Sonam Wangchuk ના સમર્થનમાં ગુજરાતમાં વિરોધ પ્રદર્શનઃ અમદાવાદ, સુરત-જૂનાગઢ-ભાવનગરમાં ઉગ્ર દેખાવ

    July 20, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahmedabad મુખ્ય બે આરોપીઓના ૨૭ જુલાઈ સુધી રિમાન્ડ મંજૂર

    July 20, 2026

    Ahmedabad ના ઘુમા વિસ્તારમાં મોડી રાત્રે દીપડો દેખાયો

    July 20, 2026

    Rajkot જમીનના વિવાદમાં ભત્રીજાએ બે કાકાની કરી હત્યા

    July 20, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.