Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    સરકારે GST કલેક્શનમાં પાંચ વર્ષ જૂનો રૅકોર્ડ તોડ્યો

    June 30, 2025

    01જુલાઈનું રાશિફળ

    June 30, 2025

    01જુલાઈનું પંચાંગ

    June 30, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • સરકારે GST કલેક્શનમાં પાંચ વર્ષ જૂનો રૅકોર્ડ તોડ્યો
    • 01જુલાઈનું રાશિફળ
    • 01જુલાઈનું પંચાંગ
    • Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 6
    • રાજકારણમાં ચાતુર્યવાદીઓના જૂથમાં રહેવાના દિવસો પૂરા થઈ ગયા છે
    • ભગવદભક્ત દેવી કરમાબાઇનું જીવનચરીત્ર
    • સિગાચી ફાર્મા કંપનીમાં વિસ્ફોટ, ૧૨ લોકોના મોત, ૩૪ ઘાયલ; પીએમ મોદીએ આર્થિક મદદની જાહેરાત કરી
    • સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ૨૭% ઓબીસી અનામતના નિર્ણયને પડકારતી અરજીનો કર્યો નિકાલ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot: અકસ્માતમા મહિલાનું મૃત્યુ નીપજાવનાર મુંજકાના પૂર્વ સરપંચ વિરુદ્ધ ગુનો
    રાજકોટ

    Rajkot: અકસ્માતમા મહિલાનું મૃત્યુ નીપજાવનાર મુંજકાના પૂર્વ સરપંચ વિરુદ્ધ ગુનો

    Vikram RavalBy Vikram RavalJune 27, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    Rajkot,તા.27
    મુંજકા નજીક અકસ્માત સર્જી બાઈક પર પતિ અને બાળક સાથે જઈ રહેલી પરણીતાને મોતને ઘાટ ઉતારી દેનાર મુંજકા ગામના પૂર્વ સરપંચ જયેશ જાદવ વિરુદ્ધ યુનિવર્સિટી પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
    મામલામાં મુંજકા ગામ નજીક વેજાગામ રોડ પર રહેતા સતિષભાઈ બીજલભાઈ પરમાર નામના 32 વર્ષીય યુવાને યુનિવર્સીટી પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે,   ગત તા.21-06-2025 ની રાત્રે 10:30 વાગ્યાના અરસામાં હું વેજાગામ વાડી વિસ્તારમાં ટ્રેક્ટર ચલાવતો હતો. ત્યારે મારા મોટાભાઈ ભરતભાઈનો મને ફોન આવેલ કે, હું તથા મારી પત્ની મનુબેન અને દીકરો યુવરાજ મારું મોટર સાયકલ સ્પ્લેન્ડર લઈને અમારા ઘરેથી તમારી વાડીએ આવવા નીકળેલ હતા. દરમિયાન આર્ષ વિદ્યામંદિર નજીક પહોંચતા ફોર વ્હીલ કાર ટાટા હેરિયર જેના નંબર જીજે-03- એનપી-9651 ના ચાલકે પાછળથી અમને ટક્કર મારી મારી હતી તેના લીધે અમે ત્યાં રોડ ઉપર જ પડી ગયા હતા અને આ અકસ્માતમાં અમને ત્રણેયને ઇજા થયેલ છે, તેમજ આ અકસ્માત સર્જનાર આપણા ગામના જયેશભાઈ દેવરાજભાઈ જાદવ છે તેવી વાત કરી હતી
    જેથી હું મારી પત્ની જોસનાબેન સાથે તાત્કાલિક આર્ષ વિદ્યામંદિર ખાતે પહોંચ્યો હતો. જ્યા આર્ષ વિદ્યામંદિરથી થોડે આગળ નાલા પાસે કાળા રંગની ફોર વ્હીલ કાર હેરિયર જેના નંબર જીજે-03-એનપી-9651 પડેલ જોવા મળી હતી અને ફોરવ્હીલની આગળના ભાગે સ્પલેન્ડર મોટરસાયકલ જેના નંબર જીજે-03-બીજે-3232 પણ પડેલ હતું.  અને તેમને આઈસીમાં દાખલ કરેલ હતા.  બાદમાં મનુબેનને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જે બાદ તા.24-06-2025 ના રોજ રાત્રિના અગિયાર વાગ્યે રાજકોટ સિવિલ હોસ્પિટલથી વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મનુબેન ભરતભાઈ પરમાર (ઉ.વ.37)ને તબીબે મૃત જાહેર કર્યા હતા. જેથી અકસ્માત સર્જનાર  હેરિયર કારના ચાલક જયેશ દેવરાજભાઈ જાદવ વિરુદ્ધ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.યુનિવર્સિટી પોલીસે મુંજકા ગામના પૂર્વ સરપંચ એવા કારચાલક જયેશ દેવરાજભાઈ જાદવ વિરુદ્ધ બીએનએસની કલમ 281,106(1), 125(એ),125(બી) તેમજ એમવી એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: આઠેક ગુનામાં સંડોવાયેલ શખ્સને માલવિયાનગર પોલીસે અમદાવાદ જેલમાં ધકેલ્યો

    June 27, 2025
    રાજકોટ

    Rajkot: મેટોડામાં શ્રમજીવી યુવાનનો ગળે ફાંસો ખાય આપઘાત

    June 27, 2025
    રાજકોટ

    Rajkot: મેટોડા તાવની બીમારીમાં માસુમ બાળકનું મોત

    June 27, 2025
    રાજકોટ

    Rajkot: પરણીતાએ ઘરઘંકાસ થી કંટાળી ઉદર મારવાની દવા ગટગટાવી

    June 27, 2025
    રાજકોટ

    Rajkot: પત્ની સામે નજર બગાડનાર યુવકને ઠપકો આપતા બેક કર્મચારી પર પરિવારનો હુમલો

    June 27, 2025
    રાજકોટ

    Rajkot: કેટરર્સના ધંધાર્થીએ દારૂ સાથે ઝડપાયો

    June 27, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    સરકારે GST કલેક્શનમાં પાંચ વર્ષ જૂનો રૅકોર્ડ તોડ્યો

    June 30, 2025

    01જુલાઈનું રાશિફળ

    June 30, 2025

    01જુલાઈનું પંચાંગ

    June 30, 2025

    Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 6

    June 30, 2025

    રાજકારણમાં ચાતુર્યવાદીઓના જૂથમાં રહેવાના દિવસો પૂરા થઈ ગયા છે

    June 30, 2025

    ભગવદભક્ત દેવી કરમાબાઇનું જીવનચરીત્ર

    June 30, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    સરકારે GST કલેક્શનમાં પાંચ વર્ષ જૂનો રૅકોર્ડ તોડ્યો

    June 30, 2025

    01જુલાઈનું રાશિફળ

    June 30, 2025

    01જુલાઈનું પંચાંગ

    June 30, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.