Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Arijit Singhની નિવૃત્તિનો અંત, આજે નવું ગીત રજૂ થશે

    July 21, 2026

    John Abraham મુંબઈમાં 84 કરોડનો બંગલો લીધો

    July 21, 2026

    ટ્રેલર રિલીઝ પહેલાં જ Ramayana Part 1 નું પ્રિવ્યુ ફૂટેજ લીક

    July 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Arijit Singhની નિવૃત્તિનો અંત, આજે નવું ગીત રજૂ થશે
    • John Abraham મુંબઈમાં 84 કરોડનો બંગલો લીધો
    • ટ્રેલર રિલીઝ પહેલાં જ Ramayana Part 1 નું પ્રિવ્યુ ફૂટેજ લીક
    • સાહિબાએ Arjun Kapoor સાથે ડેટિંગની અફવા નકારી કાઢી
    • FIFA World Cup final મેચમાં રૂ।.38.51 કરોડમાં અલ્ટ્રા-લકઝરી પેકેજ પ્રાઈવેટ જેટ-ફાઈવ સ્ટાર હોટલ
    • FIFA World Cup 2026 માં ગોલનો વરસાદ : એમ્બાપ્પે કર્યા સૌથી વધુ ગોલ
    • Messi and Ronaldo અંગે બોલતા શોએબ અખ્તર ટ્રોલ થયા
    • FIFA ની બમ્પર કમાણી : વિશ્વ કપથી થઈ આશરે રૂા.86 હજાર કરોડની આવક
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 21
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»John Abraham મુંબઈમાં 84 કરોડનો બંગલો લીધો
    મનોરંજન

    John Abraham મુંબઈમાં 84 કરોડનો બંગલો લીધો

    Vikram RavalBy Vikram RavalJuly 21, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.21

    બાન્દ્રા પશ્ચિમમાં બોલિવૂડના એક્ટર જ્હોન અબ્રાહમે ૮૪ કરોડ રૂપિયાનો બંગલો ખરીદ્યો હોવાના સમાચાર જાણવા મળ્યા છે. સેંટ માર્ટિન રોડ પર આવેલો આ બંગલાની ખરીદીના દસ્તાવેજોની નોંધણી ૧૪ જુલાઇના રોજ કરવામાં આવી હતી. આ સોદા માટે તેણે પાંચ કરોડ રુપિયાની તો ફક્ત સ્ટેમ્પ ડયૂટી ભરી છે. હાલ બાન્દ્રામાં બોલીવૂડની મોટી હસ્તીઓ રહેતી હોઇ જ્હોન અબ્રાહમની આ ખરીદી તેની સફળતાની સૂચક છે. તાજેતરમાં જ સલમાન ખાને બાન્દ્રામા પોતાનો એક ફલેટ વેચ્યો હતો. બોલિવુડના નવી પેઢીના કલાકારો મોટાભાગે બહુમાળી ફલેટ્સમાં રહેવાનું પસંદ કરે છે. કેટલાય કલાકારો તેમની જરુરિયાત મુજબ ડુપ્લેક્સ ફલેટ ખરીદતા હોય છે. શાહરુખ ખાન જેવા જુજ કલાકારો બંગલામાં રહે છે. બોલિવુડના જૂની પેઢીના તમામ કલાકારો એ સમય પ્રમાણે આલીશાન બંગલાઓમાં જ રહેતા હતા.
    દસ્તાવેજોની વિગતો અનુસાર આ જુનો બંગલો ૧૦૧૭.૬૦ ચોરસ મીટરના પ્લોટમાં ૧૯૩.૧૨ ચોરસ મીટરનો બિલ્ટ અપ એરિયા ધરાવે છે.
    રસપ્રદ બાબત એ છે કે આ બંગલાની સાથે ૩૧.૫૦ ચોરસ મીટરનો એરિયા ધરાવતું આઉટહાઉસ પણ આવેલું છે.

    John Abraham
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Arijit Singhની નિવૃત્તિનો અંત, આજે નવું ગીત રજૂ થશે

    July 21, 2026
    મનોરંજન

    ટ્રેલર રિલીઝ પહેલાં જ Ramayana Part 1 નું પ્રિવ્યુ ફૂટેજ લીક

    July 21, 2026
    મનોરંજન

    સાહિબાએ Arjun Kapoor સાથે ડેટિંગની અફવા નકારી કાઢી

    July 21, 2026
    મનોરંજન

    Katrina Kaif દીકરા વિઆન પર પ્રેમ વરસાવ્યો, જન્મદિવસની ઉજવણીની સુંદર ક્ષણો વાયરલ થઈ

    July 20, 2026
    મનોરંજન

    Arjun Kapoor and Sahiba Bali લંડનના લોર્ડ્‌સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર સાથે જોવા મળ્યા

    July 20, 2026
    મનોરંજન

    Lockup 2 માંથી યોગેશ રાવતની સફરનો અંત, આકાંક્ષા ચૌધરી ભાવુક થઈ ગઈ

    July 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Arijit Singhની નિવૃત્તિનો અંત, આજે નવું ગીત રજૂ થશે

    July 21, 2026

    ટ્રેલર રિલીઝ પહેલાં જ Ramayana Part 1 નું પ્રિવ્યુ ફૂટેજ લીક

    July 21, 2026

    સાહિબાએ Arjun Kapoor સાથે ડેટિંગની અફવા નકારી કાઢી

    July 21, 2026

    FIFA World Cup final મેચમાં રૂ।.38.51 કરોડમાં અલ્ટ્રા-લકઝરી પેકેજ પ્રાઈવેટ જેટ-ફાઈવ સ્ટાર હોટલ

    July 21, 2026

    FIFA World Cup 2026 માં ગોલનો વરસાદ : એમ્બાપ્પે કર્યા સૌથી વધુ ગોલ

    July 21, 2026

    Messi and Ronaldo અંગે બોલતા શોએબ અખ્તર ટ્રોલ થયા

    July 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Arijit Singhની નિવૃત્તિનો અંત, આજે નવું ગીત રજૂ થશે

    July 21, 2026

    ટ્રેલર રિલીઝ પહેલાં જ Ramayana Part 1 નું પ્રિવ્યુ ફૂટેજ લીક

    July 21, 2026

    સાહિબાએ Arjun Kapoor સાથે ડેટિંગની અફવા નકારી કાઢી

    July 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.