Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    રોકાણકારોમાં સાવચેતી વધી, ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!!

    July 21, 2026

    Tamil Nadu CM Vijay વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ ધારાસભ્યની ધરપકડ

    July 21, 2026

    Delhi ના લોધી કોલોની વિસ્તારમાં એક ઘરમાં ભીષણ આગ લાગી, જેમાં બે પુત્રીઓ અને તેમની માતાના મોત

    July 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • રોકાણકારોમાં સાવચેતી વધી, ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!!
    • Tamil Nadu CM Vijay વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ ધારાસભ્યની ધરપકડ
    • Delhi ના લોધી કોલોની વિસ્તારમાં એક ઘરમાં ભીષણ આગ લાગી, જેમાં બે પુત્રીઓ અને તેમની માતાના મોત
    • 22 જુલાઈનું રાશિફળ
    • Bihar માં મોડેલ સ્કૂલોના કેસરી રંગ,માતા સરસ્વતીનો રંગ પણ કેસરી છે,શિક્ષણ મંત્રી
    • Dilip Ghosh Mamata Banerjee પર શહીદો અને તેમના પરિવારો સાથે દગો કરવાનો આરોપ લગાવ્યો
    • Kisan Mahapanchayat માટે ખેડૂતો દિલ્હી તરફ કૂચ,શંભુ સરહદ પર સિમેન્ટની દિવાલોથી ખેડૂતોને રોકવામાં આવ્યા
    • હવે ગૃહમંત્રી પર વિપક્ષનો હુમલો, ડાબેરીઓ સંસદમાં અમિત શાહના નિવેદનની માંગ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 21
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Arijit Singhની નિવૃત્તિનો અંત, આજે નવું ગીત રજૂ થશે
    મનોરંજન

    Arijit Singhની નિવૃત્તિનો અંત, આજે નવું ગીત રજૂ થશે

    Vikram RavalBy Vikram RavalJuly 21, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.21

    એક સમયે હું હવે નહીં ગાઉ એમ કહી નિવૃત્તિ જાહેર કરનાર લોકપ્રિય ગાયક અરિજિતસિંહનું નવું ગીત આવતીકાલે સ્ટ્રિમિંગ પ્લેટફોર્મ્સ પર સ્ટ્રિમ થશે. ‘આવારાપન ટુ’ ફિલ્મનું ગીત યેહ આવારાપન ૨૧ જુલાઇએ રજૂ કરવામાં આવશે. ‘આવારાપન ટ’ુ ફિલ્મ બનાવનાર બેનર વિશેષ ફિલ્મ્સ સાથે ગાયક અરિજિતસિંહના સંબંધો પંદર વર્ષથી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વિશેષ ભટ્ટે જણાવ્યા મુજબ રશ્મિ વિરાગ લિખિત અને અમાલ મલિક દ્વારા સંગીતબદ્ધ કરવામાં આવેલું આ ગીત અરિજિતસિંહે ગાયું છે.
    ઇમરાન હાશમી, દિશા પટણી અને શબાના આઝમી અભિનિત આ ફિલ્મ ‘આવારાપન ટુ ‘૧૪ ઓગસ્ટે સિનેમાઘરોમાં રજૂ થવાની છે. ફિલ્મનું નિર્દેશન નિતિન કક્કરે કર્યું છે. વિશેષ ફિલ્મ્સની ‘મર્ડર ટુ’ ફિલ્મમાં ફિર મોહબ્બત ગીત ગાઇને અરિજિતસિંહે પોતાની કારકિર્દી શરૂ કરી હતી.

    Arijit Singh
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    લંડનમાં Saif Ali Khan and Taimur સાથે ચાલતી વખતે Akshay Kumar પોતાનું સંતુલન ગુમાવી બેસે છે

    July 21, 2026
    મનોરંજન

    Amitabh Bachchan તેમના બ્લોગમાં હોસ્પિટલમાં દાખલ થવા અને સર્જરીનો ઉલ્લેખ કર્યો

    July 21, 2026
    મનોરંજન

    સોનમ વાંગચુક વિવાદ વચ્ચે Aamir Khanની film ‘3 Idiots’ ફરીથી થિયેટરોમાં આવશે

    July 21, 2026
    મનોરંજન

    મહિનાઓના સસ્પેન્સ પછી, ’Jana Nayakkan’નો એક શક્તિશાળી પ્રોમો રિલીઝ થયો

    July 21, 2026
    મનોરંજન

    ખરાબ તબિયત છતાં પોલીસ બેરિકેડ પર ચડ્યા,ટ્રકમાં બેસી જંતર-મંતર પહોંચ્યા Shabana Azmi

    July 21, 2026
    મનોરંજન

    વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ Diljit Dosanjh સરકાર સામે બાંયો ચડાવી

    July 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Categories
    Latest News

    રોકાણકારોમાં સાવચેતી વધી, ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!!

    July 21, 2026

    Tamil Nadu CM Vijay વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ ધારાસભ્યની ધરપકડ

    July 21, 2026

    Delhi ના લોધી કોલોની વિસ્તારમાં એક ઘરમાં ભીષણ આગ લાગી, જેમાં બે પુત્રીઓ અને તેમની માતાના મોત

    July 21, 2026

    22 જુલાઈનું રાશિફળ

    July 21, 2026

    Bihar માં મોડેલ સ્કૂલોના કેસરી રંગ,માતા સરસ્વતીનો રંગ પણ કેસરી છે,શિક્ષણ મંત્રી

    July 21, 2026

    Dilip Ghosh Mamata Banerjee પર શહીદો અને તેમના પરિવારો સાથે દગો કરવાનો આરોપ લગાવ્યો

    July 21, 2026
    Search
    Main News

    Bihar માં મોડેલ સ્કૂલોના કેસરી રંગ,માતા સરસ્વતીનો રંગ પણ કેસરી છે,શિક્ષણ મંત્રી

    July 21, 2026

    Dilip Ghosh Mamata Banerjee પર શહીદો અને તેમના પરિવારો સાથે દગો કરવાનો આરોપ લગાવ્યો

    July 21, 2026

    Kisan Mahapanchayat માટે ખેડૂતો દિલ્હી તરફ કૂચ,શંભુ સરહદ પર સિમેન્ટની દિવાલોથી ખેડૂતોને રોકવામાં આવ્યા

    July 21, 2026

    હવે ગૃહમંત્રી પર વિપક્ષનો હુમલો, ડાબેરીઓ સંસદમાં અમિત શાહના નિવેદનની માંગ

    July 21, 2026

    Pakistan માં ’પૂર’થી ભારે તબાહી, ૧૨ લોકોના મોત, ૧૮ ઘાયલ; અનેક ઘરો ધરાશાયી

    July 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    રોકાણકારોમાં સાવચેતી વધી, ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!!

    July 21, 2026

    Tamil Nadu CM Vijay વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ ધારાસભ્યની ધરપકડ

    July 21, 2026

    Delhi ના લોધી કોલોની વિસ્તારમાં એક ઘરમાં ભીષણ આગ લાગી, જેમાં બે પુત્રીઓ અને તેમની માતાના મોત

    July 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.