Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    શ્રીરામના રોલમાં રણબીર, યશ બન્યો રાવણ… ‘Ramayana’ નું ટીઝર રિલીઝ

    July 3, 2025

    એજબેસ્ટનમાં 87 રન ફટકારી Yashasvi Jaiswal 51 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

    July 3, 2025

    Supreme Court ની વકીલ પણ સાઈબર ક્રિમિનલ્સના જાળમાં ફસાઈ, 3 કરોડ ગુમાવ્યા

    July 3, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • શ્રીરામના રોલમાં રણબીર, યશ બન્યો રાવણ… ‘Ramayana’ નું ટીઝર રિલીઝ
    • એજબેસ્ટનમાં 87 રન ફટકારી Yashasvi Jaiswal 51 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
    • Supreme Court ની વકીલ પણ સાઈબર ક્રિમિનલ્સના જાળમાં ફસાઈ, 3 કરોડ ગુમાવ્યા
    • Bihar માં 2 કરોડ મતદારોને વોટર લિસ્ટમાંથી કાઢી નાખવાની તૈયારી? 11 વિપક્ષી દળો ભડક્યાં
    • Akshay, Sunil and Paresh Rawal વચ્ચે મતભેદો હતા’, હેરાફેરી-3ના ફિલ્મ નિર્માતાનો ખુલાસો
    • Surendranagar:ટ્રાવેલ્સના ચોર ખાનામાંથી જામનગરના બુટલેગરનો14.33 લાખનો દારૃ ઝડપાયા
    • Surendranagar: ધૃ્રમઠ ગામમાં જુગારની બાજી માંડી બેઠલાં 6 શકુની ઝડપાયા
    • Surendranagar: કાર ચાલકે નશાની હાલતમાં બાઈક સહિત 3 વાહનને અડફેટે લીધા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, July 3
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»Jamnagar: પાટીયા પાસે જામનગરના બે યુવાનોને ચગદી નાખનાર મિલર ટ્રક ચાલક સામે ગુન્હો નોંધાયો
    જામનગર

    Jamnagar: પાટીયા પાસે જામનગરના બે યુવાનોને ચગદી નાખનાર મિલર ટ્રક ચાલક સામે ગુન્હો નોંધાયો

    Vikram RavalBy Vikram RavalJuly 2, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    Jamnagar તા ૨
    જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર લાખાબાવળ ગામના પાટીયા પાસે ડબલ સવારી બાઇકને ઠોકરે ચડાવી જામનગરના બે યુવાનોને કચડી નાખનાર મિલર ટ્રક ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
     આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરમાં એરફોર્સ રોડ પર રહેતો પિયુષ બાબુભાઈ ધવડ નામનો ૧૯ વર્ષનો યુવાન પોતાના મિત્ર ભરત ભુપતભાઇ ડોડીયા (૨૦વર્ષ)ને બાઈકમાં બેસાડીને ગત રવિવારે જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો, દરમિયાન બપોરે ૨.૦૦ વાગ્યાના અરસામાં લાખાબાવળ ગામના પાટીયા પાસે પુર ઝડપે આવી રહેલા જી.જે. ૧૦ ટી.એક્સ. ૭૫૧૨ નંબરના મિલર ટ્રકના ચાલકે બાઈકને હડફેટમાં લઈ લેતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, અને એક પછી એક બંને મિત્રોના મૃત્યુ નીપજ્યા હતા.જે ગોઝારા અકસ્માતના બનાવ અંગે જગદીશભાઈ બાબુભાઈ ધવડ ની ફરિયાદ ના આધારે સિક્કા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. સી.ટી. પરમાર અને તેમની ટીમેં મિલર ટ્રક નંબર જી.જે. ૧૦- ટી.એક્સ. ૭૫૧૨ ના ચાલક સામે ગુન્હો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.
    Jamnagar Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar: રૂા.૬૦ હજાર ના ચેક પરત ફરવા ના કેસ માં એક આસામી ને એક વર્ષ ની સજા

    July 2, 2025
    જામનગર

    Jamnagar: જિલ્લા જેલ માંથી પેરોલ જમ્પ કરીને નાસી છૂટેલા હત્યા કેસના આરોપીને એલસીબી એ ઝડપી લીધો

    July 2, 2025
    જામનગર

    Jamnagar: ખાનગી કંપનીના કન્ટેનર ની ઓફિસમાં થયેલી ચોરી નો ભેદ ઉકેલાયો: બે તસ્કરો પકડાયા

    July 2, 2025
    જામનગર

    Jamnagar: એરપોર્ટ ખાતે મુસાફરો ભરેલા પ્લેનમાં આગ લાગતા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી; સમગ્ર ઘટના મોકડ્રીલ જાહેર

    July 2, 2025
    જામનગર

    Jamnagar:સરકારી જી.જી. હોસ્પિટલમાંથી ૫૦ વર્ષની વયના આજ્ઞાત પ્રૌઢ મહિલાનો મૃતદેહ મળી આવ્યો

    July 2, 2025
    જામનગર

    Jamnagar:લાલપુરના એક ગેસ્ટ હાઉસમાં પહેલા માળેથી નીચે પટકાઈ પડેલા પરપ્રાંતિય શ્રમિક યુવાનનું અપમૃત્યુ

    July 2, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    શ્રીરામના રોલમાં રણબીર, યશ બન્યો રાવણ… ‘Ramayana’ નું ટીઝર રિલીઝ

    July 3, 2025

    એજબેસ્ટનમાં 87 રન ફટકારી Yashasvi Jaiswal 51 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

    July 3, 2025

    Supreme Court ની વકીલ પણ સાઈબર ક્રિમિનલ્સના જાળમાં ફસાઈ, 3 કરોડ ગુમાવ્યા

    July 3, 2025

    Bihar માં 2 કરોડ મતદારોને વોટર લિસ્ટમાંથી કાઢી નાખવાની તૈયારી? 11 વિપક્ષી દળો ભડક્યાં

    July 3, 2025

    Akshay, Sunil and Paresh Rawal વચ્ચે મતભેદો હતા’, હેરાફેરી-3ના ફિલ્મ નિર્માતાનો ખુલાસો

    July 3, 2025

    Surendranagar:ટ્રાવેલ્સના ચોર ખાનામાંથી જામનગરના બુટલેગરનો14.33 લાખનો દારૃ ઝડપાયા

    July 3, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    શ્રીરામના રોલમાં રણબીર, યશ બન્યો રાવણ… ‘Ramayana’ નું ટીઝર રિલીઝ

    July 3, 2025

    એજબેસ્ટનમાં 87 રન ફટકારી Yashasvi Jaiswal 51 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

    July 3, 2025

    Supreme Court ની વકીલ પણ સાઈબર ક્રિમિનલ્સના જાળમાં ફસાઈ, 3 કરોડ ગુમાવ્યા

    July 3, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.