Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    તમોએ જ આપણા યુવાઓના ભવિષ્યને સૌથી વધુ નુકશાન પહોંચાડયું છે : Rahul Gandhi

    July 23, 2026

    પેપરલીકના કેસ ચલાવવા ફાસ્ટટ્રેક કોર્ટ : PM Modi

    July 23, 2026

    છાત્રો પર લાઠીચાર્જ મુદ્દે બોલીવુડ સિંગરનો ગુસ્સો ફાટયો: Arijit Singh

    July 23, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • તમોએ જ આપણા યુવાઓના ભવિષ્યને સૌથી વધુ નુકશાન પહોંચાડયું છે : Rahul Gandhi
    • પેપરલીકના કેસ ચલાવવા ફાસ્ટટ્રેક કોર્ટ : PM Modi
    • છાત્રો પર લાઠીચાર્જ મુદ્દે બોલીવુડ સિંગરનો ગુસ્સો ફાટયો: Arijit Singh
    • Kuldeep Yadav કાઉન્ટી ક્લબ યોર્કશાયર સાથે કરાર કર્યો
    • Glasgow કોમનવેલ્થ ગેમમાં કાપકૂપથી નારી શક્તિની ભાગીદારી ઘટી
    • Commonwealth Game માં નીરજ, મીરા, લવલીના પર બધો આધાર
    • Captain Shreyas Iyer ને છ હાર પછી પહેલી જીતની આશા
    • Australian નાં ભૂતપૂર્વ બેટ્સમેન ડેવિડ વોર્નરે દારૂ પી ગાડી ચલાવ્યાનો કોર્ટમાં ગુનો કબુલ્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, July 23
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»Captain Shreyas Iyer ને છ હાર પછી પહેલી જીતની આશા
    ખેલ જગત

    Captain Shreyas Iyer ને છ હાર પછી પહેલી જીતની આશા

    Vikram RavalBy Vikram RavalJuly 23, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Harare, તા. 23
    ભારતીય ક્રિકેટ ટીમનાં કપ્તાન શ્રેયસ અય્યર પોતાની આગેવાનીમાં પહેલી જીત નોંધાવવા માટે બેતાબ હશે. તેમની ટીમ આજે ત્રણ મેચોની ટી-20 સીરીઝના પહેલાં મેચમાં ઝિમ્બાબ્વેનો સામનો કરશે. કપ્તાન તરીકે પહેલી સાત ટી-20 મેચોમાંથી આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામે છ મેચ ગુમાવી ચૂકેલાં અય્યર પાસે ટીમને જીતના રસ્તે લાવવાની આ સોનેરી તક છે.

    ઝિમ્બાબ્વે સામે જીત અપેક્ષિત છે પરંતુ જો હારી ગયા તો તે ડ્રેસિંગ રૂમની સ્થિતિનો અંદાજ સરળતાથી લગાવી શકાય છે જેમાં 15 વર્ષનાં વૈભવ સૂર્યવંશી પણ છે. ભારતે વીવીએસ લક્ષ્મણને કોચ તરીકે મોકલ્યાં છે જેમની શૈલી આક્રમક કોચ ગૌતમ ગંભીરથી સાવ અલગ છે. એવું નથી કે ગંભીર જીતવા નથી ઈચ્છતાં પરંતુ અંતિમ અગિયાર સાથે પ્રયોગ કરવાની તેમની આદત ગંભીરની સરખામણીમાં ઓછી છે.

    વૈભવ – અભિષેક શરૂ કરશે ઈનિંગ 
    નજર એક વાર ફરી `વંડર બોય’ સૂર્યવંશી પર હશે જે અભિષેક શર્મા સાથે ઈનિંગનો પ્રારંભ કરશે કારણ કે સંજુ સેમસનને ટીમમાં સ્થાન મળ્યું નથી. હરારે સ્પોર્ટ્સ ક્લબ સાથે અભિષેક અને સૂર્યવંશીની જૂની યાદો જોડાયેલી છે.

    અભિષેકે આ જ મેદાન પર પદાર્પણ કર્યું હતું અને બીજી મેચમાં પહેલી ટી-20 સદી પણ અહીં જ ફટકારી હતી. સૂર્યવંશીએ આ વર્ષે 6 ફેબ્રુઆરીએ આ જ મેદાન પર ઈંગ્લેન્ડની અંડર-19 ટીમ સામે જુનિયર વિશ્વકપ ફાઇનલમાં સદી ફટકારી હતી.

    પરેશાન કરી શકે છે પીચ 
    પીચમાં ભેજ અને ઉછાળ રહે છે જેનાથી ભારતીય બેટ્સમેનોને મુશ્કેલીઓ આવી શકે છે. બ્લેસિંગ મુઝારાબાની અને રિચાર્ડ એનગારાવાના ઝડપી આક્રમણનો સામનો કરવો ભારત માટે આસાન નહીં હોય. ઉપકપ્તાન તિલક વર્મા પાંચમા નંબરે સહજ દેખાઈ નથી રહ્યા જે ટી-20માં ત્રીજા નંબરના સારા બેટ્સમેન છે, પરંતુ ઈશાન કિશનને આ ક્રમ પર ઉતારવામાં આવી રહ્યાં છે.

    પસંદગીકારો સામે પસંદગીની મુંઝવણ 
    પાંચમાં નંબર પર રિંકુ સિંહ બહેતર વિકલ્પ છે પરંતુ ઉપકપ્તાનને બહાર કરવા આસાન નહીં હોય. ભારત સામે વાસ્તવિક પડકાર હર્ષ દુબે, શિવમ દુબે અને સૂર્યાંશ શેડગેમાંથી એકની પસંદગી કરવાનો છે. ત્રણેયમાંથી કોઈ શુદ્ધ ઓલરાઉન્ડર નથી.

    એવામાં ત્રણેયને પણ ઉતારી શકાય છે. શિવમને સીમ અને સ્વિંગ બોલિંગ સામે બેટ્સમેન તરીકે પરેશાની આવી છે, પરંતુ તેમની પાસે બે ટી-20 વિશ્વકપ જીતવાનો અનુભવ છે. તો બીજી તરફ, શેડગેની બોલિંગ અપેક્ષા મુજબની નથી તો હર્ષ સારી બેટિંગ નથી કરી શકતાં.

     

    Captain Shreyas Iyer Harare
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAustralian નાં ભૂતપૂર્વ બેટ્સમેન ડેવિડ વોર્નરે દારૂ પી ગાડી ચલાવ્યાનો કોર્ટમાં ગુનો કબુલ્યો
    Next Article Commonwealth Game માં નીરજ, મીરા, લવલીના પર બધો આધાર
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    Kuldeep Yadav કાઉન્ટી ક્લબ યોર્કશાયર સાથે કરાર કર્યો

    July 23, 2026
    ખેલ જગત

    Glasgow કોમનવેલ્થ ગેમમાં કાપકૂપથી નારી શક્તિની ભાગીદારી ઘટી

    July 23, 2026
    ખેલ જગત

    Commonwealth Game માં નીરજ, મીરા, લવલીના પર બધો આધાર

    July 23, 2026
    ખેલ જગત

    Australian નાં ભૂતપૂર્વ બેટ્સમેન ડેવિડ વોર્નરે દારૂ પી ગાડી ચલાવ્યાનો કોર્ટમાં ગુનો કબુલ્યો

    July 23, 2026
    ખેલ જગત

    Krishnamachari Srikkanth ના આકરા પ્રહારો : “કેએલ રાહુલ સાથે અન્યાય થઈ રહ્યો છે

    July 23, 2026
    ખેલ જગત

    Amitabh નું વાઘ આવ્યો રે વાઘ આવ્યો, હું તો મેસ્સીની વાત કરતો હતો

    July 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹127,550
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹116,836
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹183,433
    લાઈવ રેટ્સ • અપડેટ: 23-07-2026 12:43
    Categories
    Latest News

    તમોએ જ આપણા યુવાઓના ભવિષ્યને સૌથી વધુ નુકશાન પહોંચાડયું છે : Rahul Gandhi

    July 23, 2026

    પેપરલીકના કેસ ચલાવવા ફાસ્ટટ્રેક કોર્ટ : PM Modi

    July 23, 2026

    છાત્રો પર લાઠીચાર્જ મુદ્દે બોલીવુડ સિંગરનો ગુસ્સો ફાટયો: Arijit Singh

    July 23, 2026

    Kuldeep Yadav કાઉન્ટી ક્લબ યોર્કશાયર સાથે કરાર કર્યો

    July 23, 2026

    Glasgow કોમનવેલ્થ ગેમમાં કાપકૂપથી નારી શક્તિની ભાગીદારી ઘટી

    July 23, 2026

    Commonwealth Game માં નીરજ, મીરા, લવલીના પર બધો આધાર

    July 23, 2026
    Search
    Main News

    તમોએ જ આપણા યુવાઓના ભવિષ્યને સૌથી વધુ નુકશાન પહોંચાડયું છે : Rahul Gandhi

    July 23, 2026

    પેપરલીકના કેસ ચલાવવા ફાસ્ટટ્રેક કોર્ટ : PM Modi

    July 23, 2026

    વિરોધ વચ્ચે PM મોદીને મળ્યા Sharad Pawar and Supriya Sule

    July 22, 2026

    TMC સાંસદ કલ્યાણ બેનર્જીને મોનસૂન સત્રમાંથી સસ્પેન્ડ કરાયા

    July 22, 2026

    તમે વિદેશમાં ભણો છો કારણ કે, દેશની એજ્યુકેશન સિસ્ટમ ફેઇલ છે: Naimisha Pradhan

    July 22, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    તમોએ જ આપણા યુવાઓના ભવિષ્યને સૌથી વધુ નુકશાન પહોંચાડયું છે : Rahul Gandhi

    July 23, 2026

    પેપરલીકના કેસ ચલાવવા ફાસ્ટટ્રેક કોર્ટ : PM Modi

    July 23, 2026

    છાત્રો પર લાઠીચાર્જ મુદ્દે બોલીવુડ સિંગરનો ગુસ્સો ફાટયો: Arijit Singh

    July 23, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.