Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ભારતથી South Korea સુધી વાદળોની 10-હજાર કી.મી.લાંબી દિવાલ નજરે પડી

    July 23, 2026

    Ahmedabad: બે બોગસ પેઢીના મ્યૂલ બેંક એકાઉન્ટ કેસમાં ત્રણની ધરપકડ

    July 23, 2026

    Ahmedabad: અનરાધાર વરસાદ: આવતીકાલે શાળા-કોલેજોમાં રજા જાહેર

    July 23, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ભારતથી South Korea સુધી વાદળોની 10-હજાર કી.મી.લાંબી દિવાલ નજરે પડી
    • Ahmedabad: બે બોગસ પેઢીના મ્યૂલ બેંક એકાઉન્ટ કેસમાં ત્રણની ધરપકડ
    • Ahmedabad: અનરાધાર વરસાદ: આવતીકાલે શાળા-કોલેજોમાં રજા જાહેર
    • Jamnagar: ભાડાનું મકાન ખાલી કરાવવાના મુદ્દે મારામારી,પોલીસ ફરિયાદ
    • Jamnagar: આઇસ્ક્રીમના રેંકડીધારકને હડફેટે લઇ અજાણ્યો વાહનચાલક ફરાર
    • Junagadh: ભવનાથ વિસ્તારનાં રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર દરોડો
    • Junagadh: ઓડીસાથી ભવનાથ પોસ્ટ મારફતે ગાંજો મંગાવતા એસોજી પોલીસે જથ્થો જપ્ત કર્યો
    • Junagadh: પાદરીયા ગામે રહેણાક મકાનમાં જુગટુ ખેલતી મહિલા સહિત 7 ખેલંદાઓ ઝડપાયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, July 23
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad: અનરાધાર વરસાદ: આવતીકાલે શાળા-કોલેજોમાં રજા જાહેર
    અમદાવાદ

    Ahmedabad: અનરાધાર વરસાદ: આવતીકાલે શાળા-કોલેજોમાં રજા જાહેર

    Vikram RavalBy Vikram RavalJuly 23, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.23

    અમદાવાદ શહેરમાં ગુરુવારે સવારથી જ મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં આખા શહેરમાં જળબંબાકારની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. સવારે 6 થી બપોરે 12 વાગ્યા સુધીના માત્ર 6 કલાકના સમયગાળામાં પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ અમદાવાદના વિસ્તારોમાં 5 થી 6 ઇંચ જેટલો મુશળધાર વરસાદ ખાબક્યો છે. આ આકાશી આફતને કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, પ્રહલાદનગરમાં વાહનો તરતા જોવા મળ્યા છે અને વિઝિબિલિટી લગભગ શૂન્ય થઈ જતાં જનજીવન ભારે પ્રભાવિત થયું છે.અમદાવાદ શહેરમાં ગુરુવાર સવારથી વરસી રહેલા અતિભારે વરસાદ અને સમગ્ર શહેરમાં સર્જાયેલી જળબંબાકારની સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદના જિલ્લા કલેક્ટરની ખાસ સૂચના બાદ જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) દ્વારા અમદાવાદ શહેર અને જિલ્લાની તમામ પ્રાથમિક, માધ્યમિક શાળાઓ તેમજ કોલેજોમાં આવતીકાલે (શુક્રવારે) રજા જાહેર કરવામાં આવી છે.

    ભારે વરસાદ વચ્ચે શહેરના સૌથી વ્યસ્ત ગણાતા S.G. હાઈવે પર થલતેજથી ઇસ્કોન તરફના માર્ગે કિલોમીટરો લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. અતિભારે ટ્રાફિકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કાફલો પણ પેલેડિયમ મોલ ચાર રસ્તા પાસે લાંબો સમય સુધી ફસાઈ ગયો હતો. ટ્રાફિક હળવો કરવા માટે પેલેડિયમ મોલ પાસેનો રોડ કટ પણ ખોલવો પડ્યો હતો.પાણી ભરાવાના કારણે તંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂપે અખબાર નગર, પરિમલ, જલારામ, ઉસ્માનપુરા અને શાહીબાગ અંડરપાસ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત, ઉપરવાસમાંથી પાણીની ભારે આવક થતાં વાસણા બેરેજના 3 ગેટ ખોલી દેવાયા છે અને સાબરમતી નદી કિનારે ન જવાની નાગરિકોને કડક અપીલ કરવામાં આવી છે.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJamnagar: ભાડાનું મકાન ખાલી કરાવવાના મુદ્દે મારામારી,પોલીસ ફરિયાદ
    Next Article Ahmedabad: બે બોગસ પેઢીના મ્યૂલ બેંક એકાઉન્ટ કેસમાં ત્રણની ધરપકડ
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad: બે બોગસ પેઢીના મ્યૂલ બેંક એકાઉન્ટ કેસમાં ત્રણની ધરપકડ

    July 23, 2026
    અમદાવાદ

    Ahmedabad: કરંટ લાગતા યુવકના મોત કેસમાં દુકાનદારને ૧ વર્ષની કેદ

    July 22, 2026
    વ્યાપાર

    Adani Energy Solutionsનું ચાલુ નાણા વર્ષ-૨૭ના પ્રથમ ત્રિમાસીમાં સંગીન પ્રદર્શન

    July 22, 2026
    અમદાવાદ

    CM Bhupendra Patelએ નેશનલ એવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ `મારણ’ની રિલીઝ તારીખ જાહેર કરી

    July 22, 2026
    અમદાવાદ

    Ahmedabad: સરદારનગરમાં Fire safety, લાઈસન્સ વિના ફટાકડા વેચતી દુકાન પર દરોડો

    July 21, 2026
    અમદાવાદ

    Ahmedabadમાં દીપડાની દહેશત યથાવત, ઘુમા બાદ ઝુંડાલ-ચાંદખેડામાં દીપડાની એન્ટ્રી

    July 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹127,196
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹116,512
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹183,166
    લાઈવ રેટ્સ • અપડેટ: 23-07-2026 16:23
    Categories
    Latest News

    ભારતથી South Korea સુધી વાદળોની 10-હજાર કી.મી.લાંબી દિવાલ નજરે પડી

    July 23, 2026

    Ahmedabad: બે બોગસ પેઢીના મ્યૂલ બેંક એકાઉન્ટ કેસમાં ત્રણની ધરપકડ

    July 23, 2026

    Jamnagar: ભાડાનું મકાન ખાલી કરાવવાના મુદ્દે મારામારી,પોલીસ ફરિયાદ

    July 23, 2026

    Jamnagar: આઇસ્ક્રીમના રેંકડીધારકને હડફેટે લઇ અજાણ્યો વાહનચાલક ફરાર

    July 23, 2026

    Junagadh: ભવનાથ વિસ્તારનાં રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર દરોડો

    July 23, 2026

    Junagadh: ઓડીસાથી ભવનાથ પોસ્ટ મારફતે ગાંજો મંગાવતા એસોજી પોલીસે જથ્થો જપ્ત કર્યો

    July 23, 2026
    Search
    Main News

    ભારતથી South Korea સુધી વાદળોની 10-હજાર કી.મી.લાંબી દિવાલ નજરે પડી

    July 23, 2026

    તમોએ જ આપણા યુવાઓના ભવિષ્યને સૌથી વધુ નુકશાન પહોંચાડયું છે : Rahul Gandhi

    July 23, 2026

    પેપરલીકના કેસ ચલાવવા ફાસ્ટટ્રેક કોર્ટ : PM Modi

    July 23, 2026

    વિરોધ વચ્ચે PM મોદીને મળ્યા Sharad Pawar and Supriya Sule

    July 22, 2026

    TMC સાંસદ કલ્યાણ બેનર્જીને મોનસૂન સત્રમાંથી સસ્પેન્ડ કરાયા

    July 22, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ભારતથી South Korea સુધી વાદળોની 10-હજાર કી.મી.લાંબી દિવાલ નજરે પડી

    July 23, 2026

    Ahmedabad: બે બોગસ પેઢીના મ્યૂલ બેંક એકાઉન્ટ કેસમાં ત્રણની ધરપકડ

    July 23, 2026

    Jamnagar: ભાડાનું મકાન ખાલી કરાવવાના મુદ્દે મારામારી,પોલીસ ફરિયાદ

    July 23, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.