Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ભારતથી South Korea સુધી વાદળોની 10-હજાર કી.મી.લાંબી દિવાલ નજરે પડી

    July 23, 2026

    Ahmedabad: બે બોગસ પેઢીના મ્યૂલ બેંક એકાઉન્ટ કેસમાં ત્રણની ધરપકડ

    July 23, 2026

    Ahmedabad: અનરાધાર વરસાદ: આવતીકાલે શાળા-કોલેજોમાં રજા જાહેર

    July 23, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ભારતથી South Korea સુધી વાદળોની 10-હજાર કી.મી.લાંબી દિવાલ નજરે પડી
    • Ahmedabad: બે બોગસ પેઢીના મ્યૂલ બેંક એકાઉન્ટ કેસમાં ત્રણની ધરપકડ
    • Ahmedabad: અનરાધાર વરસાદ: આવતીકાલે શાળા-કોલેજોમાં રજા જાહેર
    • Jamnagar: ભાડાનું મકાન ખાલી કરાવવાના મુદ્દે મારામારી,પોલીસ ફરિયાદ
    • Jamnagar: આઇસ્ક્રીમના રેંકડીધારકને હડફેટે લઇ અજાણ્યો વાહનચાલક ફરાર
    • Junagadh: ભવનાથ વિસ્તારનાં રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર દરોડો
    • Junagadh: ઓડીસાથી ભવનાથ પોસ્ટ મારફતે ગાંજો મંગાવતા એસોજી પોલીસે જથ્થો જપ્ત કર્યો
    • Junagadh: પાદરીયા ગામે રહેણાક મકાનમાં જુગટુ ખેલતી મહિલા સહિત 7 ખેલંદાઓ ઝડપાયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, July 23
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»ભારતથી South Korea સુધી વાદળોની 10-હજાર કી.મી.લાંબી દિવાલ નજરે પડી
    રાષ્ટ્રીય

    ભારતથી South Korea સુધી વાદળોની 10-હજાર કી.મી.લાંબી દિવાલ નજરે પડી

    Vikram RavalBy Vikram RavalJuly 23, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.23
    હાલમાં જ અંતરિક્ષમાંથી લેવાયેલી સેટેલાઇટ ઇમેજરીમાં પૃથ્વી પર એક એવુ દ્રશ્ય કેપ્ચર થયો છે, જેણે આખા એશિયા ખંડના હવામાનશાસ્ત્રીઓને આશ્ચર્યચકિત કરી દીધા છે. ઉત્તર ભારતથી શરૂ કરીને હિમાલય, ચીન અને સીધા સાઉથ કોરિયા સુધી ફેલાયેલી 7,000 થી 10,000 કિલોમીટર લાંબી વાદળોની વિશાળ પટ્ટી જોવા મળી છે.

    આ ઘટના વર્ષ 2026ના દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના સૌથી સક્રિય તબક્કાની સાક્ષી પૂરે છે. એક તરફ જ્યાં આ વાદળો બમ્પર વરસાદ લાવીને દેશના જળાશયો ભરી રહ્યા છે, તો બીજી તરફ હિમાચલ અને ઉત્તરાખંડ જેવા પહાડી રાજ્યોમાં પૂર અને લેન્ડસ્લાઇડનો ભય પણ ઊભો થયો છે.

    હવામાન નિષ્ણાતો આ અદભુત ઘટનાને Monsoon Convergence Zone તરીકે ઓળખાવી રહ્યા છે. હિંદ મહાસાગર પરથી આવતા ભેજયુક્ત પવનો જ્યારે સમગ્ર એશિયામાં સક્રિય હવામાન પ્રણાલીઓ સાથે ભળે છે, ત્યારે આવી ઘટના આકાર લે છે.

    સેટેલાઇટ તસવીરો દર્શાવે છે કે ઘટ્ટ વાદળોએ મધ્ય, ઉત્તર અને પૂર્વ ભારતને સંપૂર્ણપણે ઘેરી લીધું છે. ત્યાંથી આગળ વધીને આ વાદળો હિમાલયન બેલ્ટ, ચીન, જાપાન અને સાઉથ કોરિયા સુધી પહોંચી ગયા છે.

    છેલ્લા કેટલાક અઠવાડિયાથી ભારતના અનેક રાજ્યોમાં ચોમાસું ધીમું પડ્યું હતું અને વરસાદની મોટી ખોટ અનુભવાઈ રહી હતી. પરંતુ આ નવી સિસ્ટમે સમગ્ર ચિત્ર બદલી નાખ્યું છે.

    છેલ્લા 2 દિવસમાં ભારતમાં તેના દૈનિક સરેરાશ ચોમાસાના વરસાદ કરતાં 170% થી 180% જેટલો વધુ વરસાદ નોંધાયો છે. વરસાદની જે ખાધ હતી તે આ સ્પેલથી ખૂબ જ ઝડપથી પૂરી થઈ રહી છે. હાલમાં ચાલી રહેલી ખરીફ પાકની વાવણી માટે આ વરસાદ સંજીવની સમાન સાબિત થશે અને દેશના તમામ નાના-મોટા જળાશયોમાં પાણીનું સ્તર ઝડપથી વધશે.

    clouds South Korea
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAhmedabad: બે બોગસ પેઢીના મ્યૂલ બેંક એકાઉન્ટ કેસમાં ત્રણની ધરપકડ
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    તમોએ જ આપણા યુવાઓના ભવિષ્યને સૌથી વધુ નુકશાન પહોંચાડયું છે : Rahul Gandhi

    July 23, 2026
    રાષ્ટ્રીય

    પેપરલીકના કેસ ચલાવવા ફાસ્ટટ્રેક કોર્ટ : PM Modi

    July 23, 2026
    રાષ્ટ્રીય

    વિરોધ વચ્ચે PM મોદીને મળ્યા Sharad Pawar and Supriya Sule

    July 22, 2026
    રાષ્ટ્રીય

    IPL અને FEMA કેસમાં રાહત મળ્યા બાદ Lalit Modi ૧૬ વર્ષ પછી ભારત પરત ફરશે

    July 22, 2026
    રાષ્ટ્રીય

    TMC સાંસદ કલ્યાણ બેનર્જીને મોનસૂન સત્રમાંથી સસ્પેન્ડ કરાયા

    July 22, 2026
    રાષ્ટ્રીય

    તમે વિદેશમાં ભણો છો કારણ કે, દેશની એજ્યુકેશન સિસ્ટમ ફેઇલ છે: Naimisha Pradhan

    July 22, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹127,196
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹116,512
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹183,166
    લાઈવ રેટ્સ • અપડેટ: 23-07-2026 16:23
    Categories
    Latest News

    Ahmedabad: બે બોગસ પેઢીના મ્યૂલ બેંક એકાઉન્ટ કેસમાં ત્રણની ધરપકડ

    July 23, 2026

    Ahmedabad: અનરાધાર વરસાદ: આવતીકાલે શાળા-કોલેજોમાં રજા જાહેર

    July 23, 2026

    Jamnagar: ભાડાનું મકાન ખાલી કરાવવાના મુદ્દે મારામારી,પોલીસ ફરિયાદ

    July 23, 2026

    Jamnagar: આઇસ્ક્રીમના રેંકડીધારકને હડફેટે લઇ અજાણ્યો વાહનચાલક ફરાર

    July 23, 2026

    Junagadh: ભવનાથ વિસ્તારનાં રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર દરોડો

    July 23, 2026

    Junagadh: ઓડીસાથી ભવનાથ પોસ્ટ મારફતે ગાંજો મંગાવતા એસોજી પોલીસે જથ્થો જપ્ત કર્યો

    July 23, 2026
    Search
    Main News

    ભારતથી South Korea સુધી વાદળોની 10-હજાર કી.મી.લાંબી દિવાલ નજરે પડી

    July 23, 2026

    તમોએ જ આપણા યુવાઓના ભવિષ્યને સૌથી વધુ નુકશાન પહોંચાડયું છે : Rahul Gandhi

    July 23, 2026

    પેપરલીકના કેસ ચલાવવા ફાસ્ટટ્રેક કોર્ટ : PM Modi

    July 23, 2026

    વિરોધ વચ્ચે PM મોદીને મળ્યા Sharad Pawar and Supriya Sule

    July 22, 2026

    TMC સાંસદ કલ્યાણ બેનર્જીને મોનસૂન સત્રમાંથી સસ્પેન્ડ કરાયા

    July 22, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahmedabad: બે બોગસ પેઢીના મ્યૂલ બેંક એકાઉન્ટ કેસમાં ત્રણની ધરપકડ

    July 23, 2026

    Ahmedabad: અનરાધાર વરસાદ: આવતીકાલે શાળા-કોલેજોમાં રજા જાહેર

    July 23, 2026

    Jamnagar: ભાડાનું મકાન ખાલી કરાવવાના મુદ્દે મારામારી,પોલીસ ફરિયાદ

    July 23, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.