Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Pakistan માં HIV નો વિનાશક પ્રકોપ,કરાચીની એક હોસ્પિટલમાં છ બાળકોના મોત, ૯૪ ચેપગ્રસ્ત

    July 23, 2026

    ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ફૂટબોલ દિગ્ગજ ખેલાડી Kevin Keegan નું કેન્સરથી પીડાતા અવસાન

    July 23, 2026

    Team India પાસે નંબર વન સ્થાન મેળવવાની તક છે, ફરી એકવાર આઇસીસી ટી ૨૦ રેન્કિંગમાં પ્રભુત્વ મેળવશે

    July 23, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Pakistan માં HIV નો વિનાશક પ્રકોપ,કરાચીની એક હોસ્પિટલમાં છ બાળકોના મોત, ૯૪ ચેપગ્રસ્ત
    • ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ફૂટબોલ દિગ્ગજ ખેલાડી Kevin Keegan નું કેન્સરથી પીડાતા અવસાન
    • Team India પાસે નંબર વન સ્થાન મેળવવાની તક છે, ફરી એકવાર આઇસીસી ટી ૨૦ રેન્કિંગમાં પ્રભુત્વ મેળવશે
    • Vaibhav Suryavanshi પાસે ટી ૨૦ ક્રિકેટમાં ઇતિહાસ રચવાની તક
    • રિયાલિટી શોના રાજા ‘Bigg Boss 20’ ની જાહેરાત, સલમાન ખાન ફરી એકવાર હોસ્ટિંગની જવાબદારી સંભાળશે
    • સગર્ભા Karishma Tanna ને નીતા અંબાણી તરફથી જામનગરના કેસર કેરી માટે ખાસ ભેટ મળી
    • Jitendra એ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહેલા ભારત ભૂષણ પાસેથી ૪.૨૫ લાખ રૂપિયામાં બંગલો ખરીદ્યો હતો
    • Nitesh Tiwari ની ’રામાયણ’માં ભગવાન શિવની ભૂમિકા ભજવી રહેલા Mohit Raina ’મહાદેવ’ તરીકે પરત ફર્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, July 23
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»‘સમયપાલન માટે બોલિવૂડે સાઉથ પાસેથી શીખવું જોઈએ’ : Kajal Aggarwal
    મનોરંજન

    ‘સમયપાલન માટે બોલિવૂડે સાઉથ પાસેથી શીખવું જોઈએ’ : Kajal Aggarwal

    Vikram RavalBy Vikram RavalJuly 23, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    બોલિવૂડે સાઉથ પાસેથી શું શીખવું જોઈએ તે પ્રશ્નના જવાબમાં કાજલે સ્પષ્ટ કહ્યું કે સમયપાલન સૌથી મોટો પાઠ છે

    Mumbai, તા.૨૩

    લગભગ બે દાયકાથી સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સફળ કારકિર્દી બનાવનાર અભિનેત્રી કાજલ અગ્રવાલે તાજેતરમાં બંને ઇન્ડસ્ટ્રી વચ્ચેનાં તફાવત અંગે વાત કરી છે. તેણે જણાવ્યું કે બોલિવૂડે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી પાસેથી સૌથી મહત્વની બાબત એટલે કે સમયપાલન શીખવાની જરૂર છે. સાથે જ તેણે ખુલાસો કર્યો કે શૂટિંગ દરમિયાન સૌથી વધુ સમય માટે તેને સલમાન ખાન માટે રાહ જોવી પડી હતી.ઇન્ટરવ્યુ દરમિયાન કાજલે જણાવ્યું કે તેણે બોલિવૂડ કરતાં સાઉથ સિનેમાને વધુ પ્રાથમિકતા આપી કારણ કે ત્યાં તેને વધુ મજબૂત અને અર્થપૂર્ણ પાત્રો મળતાં હતાં. તેણે કહ્યું કે, “હિન્દી ફિલ્મોમાં મને જે પ્રકારના રોલ મળતા હતા, તેની સરખામણીમાં સાઉથમાં ઘણી સારી ઓફર્સ આવતી હતી. હું જે પ્રકારના પાત્રો કરવા માંગતી હતી તે ત્યાં પૂરતા પ્રમાણમાં મળતાં હતાં, તેથી માત્ર કરવા ખાતર સામાન્ય ભૂમિકાઓ કરવા માટે બોલિવૂડમાં કામ કરવાનું મને યોગ્ય લાગતું નહોતું.”બોલિવૂડે સાઉથ પાસેથી શું શીખવું જોઈએ તે પ્રશ્નના જવાબમાં કાજલે સ્પષ્ટ કહ્યું કે સમયપાલન સૌથી મોટો પાઠ છે. તેણે જણા, “બોલિવૂડે સાઉથ પાસેથી સમયપાલન શીખવું જોઈએ. હિન્દી ફિલ્મોમાં કંઈપણ સમયસર થતું નથી, જ્યારે સાઉથમાં બધું ઘડિયાળના કાંટે ચાલે છે. હું સમયસર પહોંચવાની આદત ધરાવું છું અને મને એ જ ગમે છે. હિન્દી ફિલ્મોમાં સમયનું આયોજન ઘણીવાર ખોરવાયેલું હોય છે.”કાજલે ‘સિકંદર’ ફિલ્મમાં સલમાન ખાન સાથે કામ કરવાનો અનુભવ પણ શેર કર્યો. તેણે જણાવ્યું કે બાળપણથી જ સલમાન તેનો ક્રશ રહ્યો છે, તેથી તેની સાથે કામ કરવાની ખૂબ ઉત્સુકતા હતી.પરંતુ તેણે હસતાં કહ્યું, “મારે સૌથી વધુ લાંબી રાહ સલમાન ખાન માટે જોવી પડી હતી અને મને એવી આદત નહોતી. હું વિચારતી હતી કે આખરે શું થઈ રહ્યું છે. તેઓ બપોરે અથવા સાંજના સમયે સેટ પર આવતા. ત્યાં સુધી હું સેટ પર આવેલા જિમમાં જઈને કસરત કરતી હતી. મને તો સાઉથ ઇન્ડસ્ટ્રીનાં સમયપાલન અને શિસ્તની આદત છે.” કાજલે જણાવ્યું કે દક્ષિણ ભારતીય ફિલ્મો હવે ઝડપથી બદલાઈ રહી છે. હવે મહિલા કેન્દ્રિત અને આધુનિક વિચારસરણી ધરાવતી વાર્તાઓ વધુ બની રહી છે. તેણે કહ્યું કે હવે સાઉથ સિનેમા માત્ર અભિનેત્રીઓના ગ્લેમર પર આધારિત નથી અને મહિલા પાત્રોને વધુ મજબુત રીતે રજૂ કરવામાં આવી રહ્યાં છે.તે હવે ચેત્તન ડીકે દિગ્દર્શિત ‘ધ ઇન્ડિયા સ્ટોરી’માં શ્રેયસ તળપદે સાથે જોવા મળશે. ઝી સ્ટુડિયો પર આવનારી આ ફિલ્મ ૨૪ જુલાઈએ રિલીઝ થવાની છે. આ ઉપરાંત કાજલ નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’માં પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

    Kajal Aggarwal
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Article‘યહાં ફિલ્મે મારી જિંદગીની દિશા બદલી’ : Minisha Lamba
    Next Article Nitesh Tiwari ની ’રામાયણ’માં ભગવાન શિવની ભૂમિકા ભજવી રહેલા Mohit Raina ’મહાદેવ’ તરીકે પરત ફર્યા
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    રિયાલિટી શોના રાજા ‘Bigg Boss 20’ ની જાહેરાત, સલમાન ખાન ફરી એકવાર હોસ્ટિંગની જવાબદારી સંભાળશે

    July 23, 2026
    મનોરંજન

    સગર્ભા Karishma Tanna ને નીતા અંબાણી તરફથી જામનગરના કેસર કેરી માટે ખાસ ભેટ મળી

    July 23, 2026
    મનોરંજન

    Jitendra એ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહેલા ભારત ભૂષણ પાસેથી ૪.૨૫ લાખ રૂપિયામાં બંગલો ખરીદ્યો હતો

    July 23, 2026
    મનોરંજન

    Nitesh Tiwari ની ’રામાયણ’માં ભગવાન શિવની ભૂમિકા ભજવી રહેલા Mohit Raina ’મહાદેવ’ તરીકે પરત ફર્યા

    July 23, 2026
    મનોરંજન

    ‘યહાં ફિલ્મે મારી જિંદગીની દિશા બદલી’ : Minisha Lamba

    July 23, 2026
    મનોરંજન

    છાત્રો પર લાઠીચાર્જ મુદ્દે બોલીવુડ સિંગરનો ગુસ્સો ફાટયો: Arijit Singh

    July 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹125,845
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹115,274
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹179,867
    લાઈવ રેટ્સ • અપડેટ: 23-07-2026 19:19
    Categories
    Latest News

    Pakistan માં HIV નો વિનાશક પ્રકોપ,કરાચીની એક હોસ્પિટલમાં છ બાળકોના મોત, ૯૪ ચેપગ્રસ્ત

    July 23, 2026

    ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ફૂટબોલ દિગ્ગજ ખેલાડી Kevin Keegan નું કેન્સરથી પીડાતા અવસાન

    July 23, 2026

    Team India પાસે નંબર વન સ્થાન મેળવવાની તક છે, ફરી એકવાર આઇસીસી ટી ૨૦ રેન્કિંગમાં પ્રભુત્વ મેળવશે

    July 23, 2026

    Vaibhav Suryavanshi પાસે ટી ૨૦ ક્રિકેટમાં ઇતિહાસ રચવાની તક

    July 23, 2026

    રિયાલિટી શોના રાજા ‘Bigg Boss 20’ ની જાહેરાત, સલમાન ખાન ફરી એકવાર હોસ્ટિંગની જવાબદારી સંભાળશે

    July 23, 2026

    સગર્ભા Karishma Tanna ને નીતા અંબાણી તરફથી જામનગરના કેસર કેરી માટે ખાસ ભેટ મળી

    July 23, 2026
    Search
    Main News

    Pakistan માં HIV નો વિનાશક પ્રકોપ,કરાચીની એક હોસ્પિટલમાં છ બાળકોના મોત, ૯૪ ચેપગ્રસ્ત

    July 23, 2026

    ભારતથી South Korea સુધી વાદળોની 10-હજાર કી.મી.લાંબી દિવાલ નજરે પડી

    July 23, 2026

    તમોએ જ આપણા યુવાઓના ભવિષ્યને સૌથી વધુ નુકશાન પહોંચાડયું છે : Rahul Gandhi

    July 23, 2026

    પેપરલીકના કેસ ચલાવવા ફાસ્ટટ્રેક કોર્ટ : PM Modi

    July 23, 2026

    વિરોધ વચ્ચે PM મોદીને મળ્યા Sharad Pawar and Supriya Sule

    July 22, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Pakistan માં HIV નો વિનાશક પ્રકોપ,કરાચીની એક હોસ્પિટલમાં છ બાળકોના મોત, ૯૪ ચેપગ્રસ્ત

    July 23, 2026

    ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ફૂટબોલ દિગ્ગજ ખેલાડી Kevin Keegan નું કેન્સરથી પીડાતા અવસાન

    July 23, 2026

    Team India પાસે નંબર વન સ્થાન મેળવવાની તક છે, ફરી એકવાર આઇસીસી ટી ૨૦ રેન્કિંગમાં પ્રભુત્વ મેળવશે

    July 23, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.