Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Geniben જિલ્લો તો સંભાળી શક્તા નથી અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ થવા નીકળ્યા છે

    July 4, 2025

    Pakistanની સુરક્ષા દળોએ ઘુસણખોરીનો પ્રયાસ કરી રહેલા ઓછામાં ઓછા ૩૦ આતંકવાદીઓને માર્યા

    July 4, 2025

    Russiaએ યુક્રેનની રાજધાની કિવમાં અત્યાર સુધીનો સૌથી મોટો હવાઈ હુમલો કર્યો

    July 4, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Geniben જિલ્લો તો સંભાળી શક્તા નથી અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ થવા નીકળ્યા છે
    • Pakistanની સુરક્ષા દળોએ ઘુસણખોરીનો પ્રયાસ કરી રહેલા ઓછામાં ઓછા ૩૦ આતંકવાદીઓને માર્યા
    • Russiaએ યુક્રેનની રાજધાની કિવમાં અત્યાર સુધીનો સૌથી મોટો હવાઈ હુમલો કર્યો
    • હિન્દુ પક્ષકારોને ઝટકો,ઇદગાહ સંબંધિત મિલકતને વિવાદિત જાહેર કરવાનો કોર્ટે ઇનકાર કર્યો
    • Ahmedabad માં પ્રાચીન ખજાનાની ચોરી,સરખેજના રોજાના ગુંબજ પરથી કળશ ગાયબ થયું
    • China ભારતની તૈયારીઓનો લાઈવ ડેટા પાકિસ્તાનને લીક કરી રહ્યું હતું ; ડેપ્યુટી આર્મી ચીફ
    • Donald Trump છઠ્ઠી વખત વ્લાદિમીર પુતિન સાથે વાત કરી, યુક્રેન સાથેનું યુદ્ધ હજુ સમાપ્ત ન થઈ શકે
    • Shefali ના મૃત્યુ પછી, પતિ પરાગ ત્યાગી વૃદ્ધ પિતાનો સહારો બન્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»વડોદરા»Vadodara માં એક જ દિવસમાં બે સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી
    વડોદરા

    Vadodara માં એક જ દિવસમાં બે સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી

    Vikram RavalBy Vikram RavalJuly 4, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Vadodara,તા.04

    વડોદરામાં એક જ દિવસમાં બીજી એક સ્કૂલને પણ બોમ્બની ધમકી મળતા દોડધામ મચી હતી. પોલીસ અને બોમ્બ સ્કવોડની ટીમ બનાવના સ્થળે તપાસ કરી રહ્યા છે. વડોદરામાં એક પછી એક સ્કૂલને બોમ્બની ધમકી મળી રહી છે પરંતુ પોલીસ હજી ધમકીભર્યા  ઇ-મેલ કરનાર સુધી પહોંચી શકી નથી. સમા વિસ્તારની નવરચના તેમજ ગુજરાત રિફાઈનરી સ્કૂલને ધમકી મળ્યા બાદ આજે સવારે હરણી મોટનાથ રોડ પર આવેલી સિગ્નસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આરડીએક્સ મૂક્યો છે અને ગમે ત્યારે બ્લાસ્ટ થશે તેવી ધમકી મળી હતી. જેથી સ્કૂલ છોડી દેવામાં આવી હતી અને તપાસ કરતાં કશું જ હાથ લાગ્યું ન હતું.

    આ દરમિયાનમાં દિવાળીપુરા વિસ્તારની ડી.આર.અમીન સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો મેલ મળતા તાત્કાલિક શિક્ષણકાર્ય બંધ કરવામાં આવ્યું હતું. વાલીઓ પણ મોટી સંખ્યામાં સ્કૂલે આવી જતા ભયનો માહોલ સર્જાયો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓ કાફલા સાથે સ્કૂલમાં દોડી ગયા હતા અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડની મદદ લઈ તપાસ શરૂ કરી છે.

    ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે ચેન્નઇની આઇટી એન્જિનિયર જોશીલ્ડાની ધમકીભર્યા ઇમેલ મોકલવાને લઇને ધરપકડ કરાઇ હતી. તેમછતાં ધમકીભર્યા ઇમેલ સિલસિલો યથાવત જોવા મળી રહ્યો હતો.

    આજે સવારે વડોદરાની સિગ્નસ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બ્લાસ્ટની ધમકી મળતાં વાલીઓ ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. હાલમાં સ્કૂલમાં સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું હતું, પરંતુ જો કશું હાથ લાગ્યું ન હતું.

    વડોદરાની વધુ એક સ્કૂલને બોમ્બની ધમકી મળતા સ્કૂલ તેમજ વાલીઓમાં અફરાતફરી નો માહોલ સર્જાયો હતો. વડોદરામાં સમા વિસ્તારની નવરચના સ્કૂલને એક પછી એક બે વખત તેમજ રિફાઇનરી ઈંગ્લિશ મીડીયમ સ્કૂલ બોમ્બની ધમકી મળ્યા બાદ હવે હરણી મોટનાથ રોડ પર આવેલી સિગ્નસ ઇન્ટરનેશનલ સ્કૂલને બોમ્બની ધમકી મળી છે.

    આજે વહેલી સવારે ધમકીનો મેસેજ જોતા સ્કૂલના વહીવટકર્તાઓએ વાલીઓને ગ્રૂપ મેસેજ કરી તાત્કાલિક બાળકોને લઈ જવા અથવા તો વાન ચાલકોને સ્કૂલે મોકલી આપવા જાણ કરી હતી. બીજી તરફ ડીસીપી પન્ના મોમાયા ની ટીમ સ્કૂલમાં આવી ગઈ હતી અને બોમ્બ સ્ક્વોડની મદદ લઇ સ્કૂલમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જોકે મોટા ભાગની તપાસ દરમિયાન કશું જ હાથ લાગ્યું ન હતું.

    single day Threat to blow two schools vadodara
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Russiaએ યુક્રેનની રાજધાની કિવમાં અત્યાર સુધીનો સૌથી મોટો હવાઈ હુમલો કર્યો

    July 4, 2025
    અન્ય રાજ્યો

    હિન્દુ પક્ષકારોને ઝટકો,ઇદગાહ સંબંધિત મિલકતને વિવાદિત જાહેર કરવાનો કોર્ટે ઇનકાર કર્યો

    July 4, 2025
    રાષ્ટ્રીય

    China ભારતની તૈયારીઓનો લાઈવ ડેટા પાકિસ્તાનને લીક કરી રહ્યું હતું ; ડેપ્યુટી આર્મી ચીફ

    July 4, 2025
    આંતરરાષ્ટ્રીય

    Donald Trump છઠ્ઠી વખત વ્લાદિમીર પુતિન સાથે વાત કરી, યુક્રેન સાથેનું યુદ્ધ હજુ સમાપ્ત ન થઈ શકે

    July 4, 2025
    મુખ્ય સમાચાર

    Kheda ની રાઇસ મીલમાં વિકરાળ આગ,ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા

    July 4, 2025
    રાષ્ટ્રીય

    Aastha Punia બન્યા ભારતીય નૌસેનાના પ્રથમ મહિલા ફાઈટર પાયલટ

    July 4, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Geniben જિલ્લો તો સંભાળી શક્તા નથી અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ થવા નીકળ્યા છે

    July 4, 2025

    Pakistanની સુરક્ષા દળોએ ઘુસણખોરીનો પ્રયાસ કરી રહેલા ઓછામાં ઓછા ૩૦ આતંકવાદીઓને માર્યા

    July 4, 2025

    Russiaએ યુક્રેનની રાજધાની કિવમાં અત્યાર સુધીનો સૌથી મોટો હવાઈ હુમલો કર્યો

    July 4, 2025

    હિન્દુ પક્ષકારોને ઝટકો,ઇદગાહ સંબંધિત મિલકતને વિવાદિત જાહેર કરવાનો કોર્ટે ઇનકાર કર્યો

    July 4, 2025

    Ahmedabad માં પ્રાચીન ખજાનાની ચોરી,સરખેજના રોજાના ગુંબજ પરથી કળશ ગાયબ થયું

    July 4, 2025

    China ભારતની તૈયારીઓનો લાઈવ ડેટા પાકિસ્તાનને લીક કરી રહ્યું હતું ; ડેપ્યુટી આર્મી ચીફ

    July 4, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Geniben જિલ્લો તો સંભાળી શક્તા નથી અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ થવા નીકળ્યા છે

    July 4, 2025

    Pakistanની સુરક્ષા દળોએ ઘુસણખોરીનો પ્રયાસ કરી રહેલા ઓછામાં ઓછા ૩૦ આતંકવાદીઓને માર્યા

    July 4, 2025

    Russiaએ યુક્રેનની રાજધાની કિવમાં અત્યાર સુધીનો સૌથી મોટો હવાઈ હુમલો કર્યો

    July 4, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.