Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    5 જુલાઈનું રાશિફળ

    July 4, 2025

    5 જુલાઈનું પંચાંગ

    July 4, 2025

    Nifty Futures ૨૫૬૦૬ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    July 4, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 5 જુલાઈનું રાશિફળ
    • 5 જુલાઈનું પંચાંગ
    • Nifty Futures ૨૫૬૦૬ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • ૧૦૩મો આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ ૫ જુલાઈ ૨૦૨૫
    • હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં વર્ણવેલ મુખ્ય શ્રાપની કથાઓ-ભાગ-4
    • Geniben જિલ્લો તો સંભાળી શક્તા નથી અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ થવા નીકળ્યા છે
    • Pakistanની સુરક્ષા દળોએ ઘુસણખોરીનો પ્રયાસ કરી રહેલા ઓછામાં ઓછા ૩૦ આતંકવાદીઓને માર્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»Jamnagar: લાલપુરના સેવક ધૂણિયા ગામે વીજળી ત્રાટકતાં 2 શ્રમિકોનાં મોત
    જામનગર

    Jamnagar: લાલપુરના સેવક ધૂણિયા ગામે વીજળી ત્રાટકતાં 2 શ્રમિકોનાં મોત

    Vikram RavalBy Vikram RavalJuly 4, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Jamnagar,તા.04

    લાલપુર તાલુકાના સેવક ધુણિયા ગામમાં વરસાદી વીજળીએ બે માનવ જિંદગીનો ભીગ લીધો છે. નદી કાંઠે કપડાં ધોઇ રહેલા ચાર પરપ્રાંતીય શ્રમિકો પર એકાએક પ્રચંડ કડાકા સાથે આકાશી વીજળી ત્રાટકી હતી. જેમાં બે શ્રમિકોના ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યા હતા. અન્ય બે મજુરોને બેશુધ્ધ હાલતમાં સારવાર માટે જામનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતાં લાલપુર મામલતદારની ટીમ તથા પોલીસ ટુકડી બનાવના સ્થળે દોડી ગઈ હતી અને જરૂરી પંચનામા સહિતની તપાસ-કાર્યવાહી કરી હતી.આ અરેરાટીજનક બનાવની વિગત એવી છે કે, લાલપુર તાલુકાના સેવક ધૂણીયા ગામમાં રહીને ખેતમજૂરી કામ કરતા મધ્યપ્રદેશના વતની એવા ચાર શ્રમિકો પૈકી કરણ જ્ઞાાનસિંગ ડાવર (30 વર્ષ)  તેમજ ભુરસિંગ વાસકેલા (35 વર્ષ) કે જેઓ સેવક ધુણિયા ગામની નદીના કાંઠે ચાલુ વરસાદે કપડા ધોઇ રહ્યા હતા, તે દરમિયાન બપોરે 2.૦૦ વાગ્યાના અરસામાં તેઓ ઉપર એકાએક વરસાદી વીજળી પડવાના કારણે ઘટનાસ્થળે જ ઢળી પડયા હતા અને બન્નેના કરૂણ મૃત્યુ નીપજ્યા હતા. આ ઉપરાંત તેમની સાથે જ કપડા ધોઈ રહેલા અન્ય બે શ્રમિકો ગોપાલ ડાવર  (ઉ.વ. 30) તેમજ મહેતાબ ડાવર (ઉ.વ. 36) પણ આકાશી વીજળીની ઝપટે આવીને દાઝી ગયા હોવાથી બંનેને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં બંનેની હાલત સ્થિર હોવાનું તબીબી સુત્રોએ જણાવ્યું હતું. આ ઉપરાંત બે પરપ્રાંતીય શ્રમિકો કે જેઓના મૃત્યુ થયા હતા, જે મૃતદેહોને લાલપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા બાદ પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જયાં પોલીસ દ્વારા પંચનામુ સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી.

    Jamnagar Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar: મોહરમનો ફાળો ઉઘરાવવા બાબતે ફરી ઉગ્ર માથાકૂટ

    July 4, 2025
    રાજકોટ

    Rajkot, Jamnagar, Junagadh, જિલ્લામાં મહેર વરસી: નદી,નાળા, ખેતરોમાં પૂર

    July 4, 2025
    જામનગર

    Jamnagar:સોલર ફીટ કરવાના મામલે વેપારી અને ગ્રાહક વચ્ચે તકરાર: બંને પક્ષે સામ સામે હુમલાની ફરિયાદ

    July 3, 2025
    જામનગર

    Jamnagar:નકલી ઘી ના કારોબાર સંબંધે રતનબાઇ મસ્જિદ વિસ્તારમાં એક વિક્રેતાને ત્યાં એસ.ઓ.જી. દ્વારા ચેકિંગ

    July 3, 2025
    જામનગર

    Jamnagar:કચરો ફેંકવાના પ્રશ્ન બે પાડોશીઓ વચ્ચે તકરાર : એક દંપત્તિ પર ચાર પાડોશીઓ નો હુમલો

    July 3, 2025
    જામનગર

    Jamnagar:એક દંપતિ અને તેના પુત્ર ઉપર હુમલો કરી ઘરમાં હંગામો મચાવવા અંગે છ સામે ફરિયાદ

    July 3, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    5 જુલાઈનું રાશિફળ

    July 4, 2025

    5 જુલાઈનું પંચાંગ

    July 4, 2025

    Nifty Futures ૨૫૬૦૬ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    July 4, 2025

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    July 4, 2025

    ૧૦૩મો આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ ૫ જુલાઈ ૨૦૨૫

    July 4, 2025

    હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં વર્ણવેલ મુખ્ય શ્રાપની કથાઓ-ભાગ-4

    July 4, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    5 જુલાઈનું રાશિફળ

    July 4, 2025

    5 જુલાઈનું પંચાંગ

    July 4, 2025

    Nifty Futures ૨૫૬૦૬ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    July 4, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.