Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આગામી ૩ ઓગસ્ટથી શેરબજારની Closing System બદલાઈ જશે

    July 24, 2026

    ગુજરાતમાં પ્રથમવાર GCTOC હેઠળ ઐતિહાસિક કાર્યવાહી

    July 24, 2026

    Ahmedabad: નારણપુરા, સરખેજથી સાણંદ, થલતેજથી મણીપુર સુધી કરોડોનો વિકાસ ડૂબ્યો

    July 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આગામી ૩ ઓગસ્ટથી શેરબજારની Closing System બદલાઈ જશે
    • ગુજરાતમાં પ્રથમવાર GCTOC હેઠળ ઐતિહાસિક કાર્યવાહી
    • Ahmedabad: નારણપુરા, સરખેજથી સાણંદ, થલતેજથી મણીપુર સુધી કરોડોનો વિકાસ ડૂબ્યો
    • Ahmedabad:સરખેજથી ચાંગોદર, સનાથલ, બાવળા, સાણંદની સેંકડો ફેક્ટરી, પ્લાન્ટ્‌સ પાણીમાં
    • France માં ગરમીને કારણે ૨૦ દિવસમાં ૨૧૬૭૪ લોકોનાં મોત નિપજ્યાં
    • AI ની અસર : એમેઝોન અને ઉબરમાં મોટાપાયે છટણીની તૈયારી
    • Saudi ના બે જહાજ પર હુમલો કરતાં ટ્રમ્પ હુથીઓ પર લાલઘૂમ
    • Ahmedabad ઝીપ ફાઇલથી કંપનીનું કમ્પ્યૂટર હેક કરી ૧.૪૭ કરોડની સાયબર ઠગાઇ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 24
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»NEET વિવાદ અને વિરોધ પ્રદર્શન વચ્ચે દિલ્હીમાં મોટો ફેરબદલ
    રાષ્ટ્રીય

    NEET વિવાદ અને વિરોધ પ્રદર્શન વચ્ચે દિલ્હીમાં મોટો ફેરબદલ

    Vikram RavalBy Vikram RavalJuly 24, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ઉચ્ચ શિક્ષણ વિભાગમાં આવ્યા પહેલા ગંગવાર પશુપાલન અને ડેરી વિભાગમાં સચિવ તરીકે સેવા આપી રહ્યા હતા

    New Delhi, તા.૨૪

    કેબિનેટની નિમણૂક સમિતિ દ્વારા કેન્દ્રીય વહીવટીતંત્રમાં ઉચ્ચ સ્તરે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ૧૯૯૪ની બેચના રાજસ્થાન કેડરના IAS  અધિકારી નરેશપાલ ગંગવારની શિક્ષણ મંત્રાલય હેઠળના ઉચ્ચ શિક્ષણ વિભાગના સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ વિનીત જોશીનું સ્થાન લેશે, જેમની બદલી પંચાયતી રાજ વિભાગના સચિવ તરીકે કરવામાં આવી છે.ઉચ્ચ શિક્ષણ વિભાગમાં આવ્યા પહેલા ગંગવાર પશુપાલન અને ડેરી વિભાગમાં સચિવ તરીકે સેવા આપી રહ્યા હતા. આ ઉપરાંત, તેઓ પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયમાં એડિશનલ સેક્રેટરી તરીકે પણ કામ કરી ચૂક્યા છે, જ્યાં તેમણે પ્રદૂષણ નિયંત્રણ અને જોખમી પદાર્થોના વ્યવસ્થાપનની જવાબદારી સફળતાપૂર્વક નિભાવી હતી.નરેશપાલ ગંગવાર શૈક્ષણિક રીતે ટેકનિકલ અને આર્થિક ક્ષેત્રનું બહોળું જ્ઞાન ધરાવે છે. તેમણે યુનિવર્સિટી ઓફ રૂરકીમાંથી ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનમાં B.Tech, IITદિલ્હીમાંથી કોમ્યુનિકેશન અને રડાર એન્જિનિયરિંગમાં M.Tech તથા રાજસ્થાન યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સમાં સ્.છ. કર્યું છે. પોતાના લાંબા વહીવટી કરિયરમાં તેમણે રાજસ્થાન સરકારમાં શાળા શિક્ષણ, ઊર્જા, કૃષિ, ઉદ્યોગ અને માહિતી ટેકનોલોજી જેવા અનેક મહત્ત્વના વિભાગોમાં પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આ સિવાય, તેમણે જયપુર ડિસ્કોમના ચેરમેન અને રાજસ્થાન સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના CMDતરીકે પણ સેવાઓ આપી છે. નોંધનીય છે કે, ૨૦૧૦થી ૨૦૧૪ દરમિયાન નેશનલ સોલર મિશનના પ્રારંભિક તબક્કામાં રાજસ્થાનની સોલર એનર્જી પોલિસી ઘડવામાં તેમણે ખૂબ જ મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

    NEET
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleSonam Wangchuk ના પારણાં બાદ અભિજિત દીપકેની મોટી જાહેરાત
    Next Article Mehsana ગંજબજારના વેપારી સાથે રૂ.૯.૬૩ લાખની ઠગાઈ
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    આગામી ૩ ઓગસ્ટથી શેરબજારની Closing System બદલાઈ જશે

    July 24, 2026
    આંતરરાષ્ટ્રીય

    France માં ગરમીને કારણે ૨૦ દિવસમાં ૨૧૬૭૪ લોકોનાં મોત નિપજ્યાં

    July 24, 2026
    આંતરરાષ્ટ્રીય

    AI ની અસર : એમેઝોન અને ઉબરમાં મોટાપાયે છટણીની તૈયારી

    July 24, 2026
    આંતરરાષ્ટ્રીય

    Saudi ના બે જહાજ પર હુમલો કરતાં ટ્રમ્પ હુથીઓ પર લાલઘૂમ

    July 24, 2026
    રાષ્ટ્રીય

    Sonam Wangchuk ના પારણાં બાદ અભિજિત દીપકેની મોટી જાહેરાત

    July 24, 2026
    સુરત

    આર્મીના ૭૦ જવાનો સહિત દિલ્હીથી NDRFની ૨ ટીમ ગુજરાત આવશે

    July 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹145,260
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹133,160
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹209,670
    લાઈવ રેટ્સ • અપડેટ: 24-07-2026 15:54
    Categories
    Latest News

    આગામી ૩ ઓગસ્ટથી શેરબજારની Closing System બદલાઈ જશે

    July 24, 2026

    ગુજરાતમાં પ્રથમવાર GCTOC હેઠળ ઐતિહાસિક કાર્યવાહી

    July 24, 2026

    Ahmedabad: નારણપુરા, સરખેજથી સાણંદ, થલતેજથી મણીપુર સુધી કરોડોનો વિકાસ ડૂબ્યો

    July 24, 2026

    Ahmedabad:સરખેજથી ચાંગોદર, સનાથલ, બાવળા, સાણંદની સેંકડો ફેક્ટરી, પ્લાન્ટ્‌સ પાણીમાં

    July 24, 2026

    France માં ગરમીને કારણે ૨૦ દિવસમાં ૨૧૬૭૪ લોકોનાં મોત નિપજ્યાં

    July 24, 2026

    AI ની અસર : એમેઝોન અને ઉબરમાં મોટાપાયે છટણીની તૈયારી

    July 24, 2026
    Search
    Main News

    આગામી ૩ ઓગસ્ટથી શેરબજારની Closing System બદલાઈ જશે

    July 24, 2026

    France માં ગરમીને કારણે ૨૦ દિવસમાં ૨૧૬૭૪ લોકોનાં મોત નિપજ્યાં

    July 24, 2026

    AI ની અસર : એમેઝોન અને ઉબરમાં મોટાપાયે છટણીની તૈયારી

    July 24, 2026

    Saudi ના બે જહાજ પર હુમલો કરતાં ટ્રમ્પ હુથીઓ પર લાલઘૂમ

    July 24, 2026

    NEET વિવાદ અને વિરોધ પ્રદર્શન વચ્ચે દિલ્હીમાં મોટો ફેરબદલ

    July 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આગામી ૩ ઓગસ્ટથી શેરબજારની Closing System બદલાઈ જશે

    July 24, 2026

    ગુજરાતમાં પ્રથમવાર GCTOC હેઠળ ઐતિહાસિક કાર્યવાહી

    July 24, 2026

    Ahmedabad: નારણપુરા, સરખેજથી સાણંદ, થલતેજથી મણીપુર સુધી કરોડોનો વિકાસ ડૂબ્યો

    July 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.