Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આગામી ૩ ઓગસ્ટથી શેરબજારની Closing System બદલાઈ જશે

    July 24, 2026

    ગુજરાતમાં પ્રથમવાર GCTOC હેઠળ ઐતિહાસિક કાર્યવાહી

    July 24, 2026

    Ahmedabad: નારણપુરા, સરખેજથી સાણંદ, થલતેજથી મણીપુર સુધી કરોડોનો વિકાસ ડૂબ્યો

    July 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આગામી ૩ ઓગસ્ટથી શેરબજારની Closing System બદલાઈ જશે
    • ગુજરાતમાં પ્રથમવાર GCTOC હેઠળ ઐતિહાસિક કાર્યવાહી
    • Ahmedabad: નારણપુરા, સરખેજથી સાણંદ, થલતેજથી મણીપુર સુધી કરોડોનો વિકાસ ડૂબ્યો
    • Ahmedabad:સરખેજથી ચાંગોદર, સનાથલ, બાવળા, સાણંદની સેંકડો ફેક્ટરી, પ્લાન્ટ્‌સ પાણીમાં
    • France માં ગરમીને કારણે ૨૦ દિવસમાં ૨૧૬૭૪ લોકોનાં મોત નિપજ્યાં
    • AI ની અસર : એમેઝોન અને ઉબરમાં મોટાપાયે છટણીની તૈયારી
    • Saudi ના બે જહાજ પર હુમલો કરતાં ટ્રમ્પ હુથીઓ પર લાલઘૂમ
    • Ahmedabad ઝીપ ફાઇલથી કંપનીનું કમ્પ્યૂટર હેક કરી ૧.૪૭ કરોડની સાયબર ઠગાઇ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 24
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Sonam Wangchuk ના પારણાં બાદ અભિજિત દીપકેની મોટી જાહેરાત
    રાષ્ટ્રીય

    Sonam Wangchuk ના પારણાં બાદ અભિજિત દીપકેની મોટી જાહેરાત

    Vikram RavalBy Vikram RavalJuly 24, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    છેલ્લા ૨૬ દિવસથી અનિશ્ચિતકાલીન ભૂખ હડતાલ પર બેઠેલા જાણીતા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે કેન્દ્ર સરકારના આશ્વાસન બાદ પોતાના પારણાં કરી લીધા

    New Delhi, તા.૨૪

    પેપર લીક અને દેશની શિક્ષણ વ્યવસ્થામાં વ્યાપક સુધારાની માંગ સાથે છેલ્લા ૨૬ દિવસથી અનિશ્ચિતકાલીન ભૂખ હડતાલ પર બેઠેલા જાણીતા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે કેન્દ્ર સરકારના આશ્વાસન બાદ પોતાના પારણાં કરી લીધા છે. જોકે, સોનમ વાંગચુકના અનશન વિરામ બાદ તરત જ અભિજિત દીપકેએ સ્પષ્ટ કરી દીધું છે કે તેમનું આંદોલન પૂરું થયું નથી અને શિક્ષણ મંત્રીના રાજીનામા સુધી આ લડાઈ ચાલુ જ રહેશે.સોનમ વાંગચુકે અનશન સમાપ્ત કર્યા બાદ અભિજિત દીપકેએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે સોનમ વાંગચુકના ત્યાગની પ્રશંસા કરવાની સાથે આંદોલન ચાલુ રાખવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.સોનમ વાંગચુકની તબિયત લથડતા તેમને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા અને જીતેન્દ્ર સિંહ પોતે મેદાંતા હોસ્પિટલ પહોંચ્યા હતા અને સરકાર વતી તેમની સાથે મુલાકાત કરી હતી.હોસ્પિટલમાં થયેલી ચર્ચા દરમિયાન સરકારે વિરોધ પ્રદર્શન કરી રહેલા આંદોલનકારીઓ પ્રત્યે સકારાત્મક વલણ અપનાવવાની ખાતરી આપી હતી. સરકારે આશ્વાસન આપ્યું છે કે દિલ્હીના જંતર-મંતર પર શાંતિપૂર્ણ પ્રદર્શન કરનારાઓ અને ૨૦ જુલાઈના રોજ સંસદ માર્ચમાં સામેલ લોકો સામે નોંધાયેલા કેસો પર સકારાત્મક વિચારણા કરીને રાહત આપવામાં આવશે.પોતાના અનશનના અંત અંગે સોશિયલ મીડિયા પર માહિતી આપતા સોનમ વાંગચુકે જણાવ્યું કે, કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા, જીતેન્દ્ર સિંહ અને લેહ-લદ્દાખ એપેક્સ બોડીના નેતાઓની સત્તાવાર હાજરીમાં તેમણે ૨૬ દિવસ બાદ ભૂખ હડતાલ સમેટી છે.તેમણે ઉમેર્યું હતું કે, સરકાર સાથે થયેલી લાંબી અને ગંભીર ચર્ચા, મળેલા સકારાત્મક આશ્વાસનો અને દેશમાં કોઈ પણ પ્રકારની હિંસક કે અપ્રિય પરિસ્થિતિ ન સર્જાય તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સોનમ વાંગચુકના અનશન સમાપ્ત કરવાના નિર્ણયનું સ્વાગત કર્યું છે. વડાપ્રધાને ટ્‌વીટ/સંદેશ દ્વારા શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, સોનમ વાંગચુક ડોક્ટરોની સલાહનું સંપૂર્ણ પાલન કરે અને વહેલી તકે પૂર્ણપણે સ્વસ્થ થઈ જાય. તેમણે વાંગચુકના ઉત્તમ સ્વાસ્થ્ય માટે કામના પણ કરી હતી.

    Abhijit Deepke sonam-wangchuk
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleશનિવારથી મોળાકત વ્રતનો પ્રારંભ, શનિવારે દેવપોઢી એકાદશી
    Next Article NEET વિવાદ અને વિરોધ પ્રદર્શન વચ્ચે દિલ્હીમાં મોટો ફેરબદલ
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    આગામી ૩ ઓગસ્ટથી શેરબજારની Closing System બદલાઈ જશે

    July 24, 2026
    આંતરરાષ્ટ્રીય

    France માં ગરમીને કારણે ૨૦ દિવસમાં ૨૧૬૭૪ લોકોનાં મોત નિપજ્યાં

    July 24, 2026
    આંતરરાષ્ટ્રીય

    AI ની અસર : એમેઝોન અને ઉબરમાં મોટાપાયે છટણીની તૈયારી

    July 24, 2026
    આંતરરાષ્ટ્રીય

    Saudi ના બે જહાજ પર હુમલો કરતાં ટ્રમ્પ હુથીઓ પર લાલઘૂમ

    July 24, 2026
    રાષ્ટ્રીય

    NEET વિવાદ અને વિરોધ પ્રદર્શન વચ્ચે દિલ્હીમાં મોટો ફેરબદલ

    July 24, 2026
    સુરત

    આર્મીના ૭૦ જવાનો સહિત દિલ્હીથી NDRFની ૨ ટીમ ગુજરાત આવશે

    July 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹144,810
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹132,740
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹207,670
    લાઈવ રેટ્સ • અપડેટ: 24-07-2026 18:58
    Categories
    Latest News

    આગામી ૩ ઓગસ્ટથી શેરબજારની Closing System બદલાઈ જશે

    July 24, 2026

    ગુજરાતમાં પ્રથમવાર GCTOC હેઠળ ઐતિહાસિક કાર્યવાહી

    July 24, 2026

    Ahmedabad: નારણપુરા, સરખેજથી સાણંદ, થલતેજથી મણીપુર સુધી કરોડોનો વિકાસ ડૂબ્યો

    July 24, 2026

    Ahmedabad:સરખેજથી ચાંગોદર, સનાથલ, બાવળા, સાણંદની સેંકડો ફેક્ટરી, પ્લાન્ટ્‌સ પાણીમાં

    July 24, 2026

    France માં ગરમીને કારણે ૨૦ દિવસમાં ૨૧૬૭૪ લોકોનાં મોત નિપજ્યાં

    July 24, 2026

    AI ની અસર : એમેઝોન અને ઉબરમાં મોટાપાયે છટણીની તૈયારી

    July 24, 2026
    Search
    Main News

    આગામી ૩ ઓગસ્ટથી શેરબજારની Closing System બદલાઈ જશે

    July 24, 2026

    France માં ગરમીને કારણે ૨૦ દિવસમાં ૨૧૬૭૪ લોકોનાં મોત નિપજ્યાં

    July 24, 2026

    AI ની અસર : એમેઝોન અને ઉબરમાં મોટાપાયે છટણીની તૈયારી

    July 24, 2026

    Saudi ના બે જહાજ પર હુમલો કરતાં ટ્રમ્પ હુથીઓ પર લાલઘૂમ

    July 24, 2026

    NEET વિવાદ અને વિરોધ પ્રદર્શન વચ્ચે દિલ્હીમાં મોટો ફેરબદલ

    July 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આગામી ૩ ઓગસ્ટથી શેરબજારની Closing System બદલાઈ જશે

    July 24, 2026

    ગુજરાતમાં પ્રથમવાર GCTOC હેઠળ ઐતિહાસિક કાર્યવાહી

    July 24, 2026

    Ahmedabad: નારણપુરા, સરખેજથી સાણંદ, થલતેજથી મણીપુર સુધી કરોડોનો વિકાસ ડૂબ્યો

    July 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.