Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ‘Bollywood માં અન્ય મૂવી બનાવવી ખૂબ જ મુશ્કેલ’

    October 22, 2026

    ‘Ramayan’નું એડવાન્સ બુકિંગ શરૂ થતાં જ ધમાકો!

    October 22, 2026

    ‘Baahubali’ હીરો પ્રભાસે પાકિસ્તાની અભિનેત્રીને આપ્યું સરપ્રાઇઝ ગિફ્ટ

    October 22, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ‘Bollywood માં અન્ય મૂવી બનાવવી ખૂબ જ મુશ્કેલ’
    • ‘Ramayan’નું એડવાન્સ બુકિંગ શરૂ થતાં જ ધમાકો!
    • ‘Baahubali’ હીરો પ્રભાસે પાકિસ્તાની અભિનેત્રીને આપ્યું સરપ્રાઇઝ ગિફ્ટ
    • માત્ર બે દિવસમાં સાજો થઈ ગયો Tiger Shroff?
    • સિંગર Daler મહેંદીએ પહેલાં પણ આવું કર્યું હતું?
    • ‘હું મુસ્લિમ છું, પરંતુ નમાઝ અદા નથી કરતી’ : Shabana
    • માત્ર ૬ દિવસના ટૂંકા ગાળામાં ‘Jailer 2’ એ વૈશ્વિક સ્તરે ૫૦૦ કરોડથી વધુની જંગી કમાણી કરી રેકોર્ડ બનાવ્યો
    • Jailer 2 Box Office Collection Day 7: રજનીકાંત 7 દિવસમાં 300 કરોડ પાર, જાણો કમાણી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, October 23
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad: આનંદનગરના આંગણવાડીમાં તેડાગર દ્વારા સરકારી પોષણ આહારની ચોરીનો પ્રયાસ
    અમદાવાદ

    Ahmedabad: આનંદનગરના આંગણવાડીમાં તેડાગર દ્વારા સરકારી પોષણ આહારની ચોરીનો પ્રયાસ

    Vikram RavalBy Vikram RavalJuly 24, 2026Updated:July 25, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    મહિલા અને બાળ વિકાસ વિભાગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

    Ahmedabad, તા.૨૪

    આનંદનગરમાં આવેલી કૃષ્ણધામ આંગણવાડીમાંથી સરકાર દ્વારા બાળકો તેમજ ગર્ભવતી અને નાના બાળકો અને મહિલાઓને આપવામાં આવતી પોષણક્ષમ ખાદ્ય સામગ્રીની ચોરી કરવાનો પ્રયાસ બહાર આવ્યો છે. આંગણવાડીમાં ફરજ બજાવતી તેડાગરે અંદાજે ૨૪,૫૬૫ની કિંમતનો સરકારી પોષણ આહાર ટેમ્પોમાં ભરી વેચવા મોકલ્યો હતો.

    જોકે, કોઇ જાગૃત વ્યક્તિએ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારી લેતા ભાંડો ફૂટી ગયો હતો અને ટેમ્પો ચાલકે તમામ માલ પરત ઉતારી દીધો હતો. સમગ્ર મામલે મહિલા અને બાળ વિકાસ વિભાગે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.ફરિયાદ મુજબ, મહિલા અને બાળ વિકાસ વિભાગમાં મુખ્ય સેવિકા તરીકે ફરજ બજાવતા તથા ગોતા સ્થિત વંદે માતરમ વિસ્તારમાં રહેતા રચનાબેન વસંતભાઈ પટેલના સુપરવિઝન હેઠળ સરખેજ વિસ્તાર આવે છે.

    આંગણવાડીમાંથી સરકારી પોષણ આહારની ગેરરીતિ થતી હોવાની માહિતી મળતા તેઓ બ્લોક કો-ઓર્ડિનેટર અને પ્રોગ્રામ ઓફિસર સાથે સ્થળ પર પહોંચ્યા હતા. ચકાસણી દરમિયાન સરકારી ખાદ્ય સામગ્રીની ઉચાપતનો પ્રયાસ થયાનું સામે આવતા તેમણે આનંદનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ૧૯ જુલાઈના રોજ કૃષ્ણધામ આંગણવાડી નં. ૬માં તેડાગર તરીકે ફરજ બજાવતી મનિષાબેન ચમનભાઈ મિસ્ત્રી (રહે. વિશ્વકર્મા નગર, વેજલપુર) આંગણવાડી કેન્દ્ર પર પહોંચી હતી. આરોપીએ કૃષ્ણધામ-૬ અને કૃષ્ણધામ-૧ કેન્દ્રમાંથી બાળશક્તિની ૧૬ બેગ, માતૃશક્તિની ૬ બેગ અને પૂર્ણાશક્તિની ૧૫ બેગ મળી કુલ ૩૭ બેગ એક અજાણ્યા ટેમ્પોમાં ભરી વેચાણ માટે મોકલી હતી.જોકે, સ્થળ પર હાજર એક અજાણ્યા વ્યક્તિએ સમગ્ર ઘટનાનો વીડિયો મોબાઇલમાં રેકોર્ડ કરી લીધો હતો. વીડિયો ઉતારાતો જોઈ ટેમ્પો ચાલક ગભરાઈ ગયો હતો અને થોડા સમય બાદ તમામ બેગ પરત આંગણવાડી ખાતે ઉતારી દીધી હતી. ઘટનાની જાણ થતાં મહિલા અને બાળ વિકાસ વિભાગે આંતરિક તપાસ શરૂ કરી હતી અને ત્યારબાદ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આનંદનગર પોલીસે સરકારી માલની  ચોરીના પ્રયાસ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

    Ahmedabad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleMehsana: ગંજબજારના વેપારી સાથે રૂ.૯.૬૩ લાખની ઠગાઈ
    Next Article Ahmedabad: ઝીપ ફાઇલથી કંપનીનું કમ્પ્યૂટર હેક કરી ૧.૪૭ કરોડની સાયબર ઠગાઇ
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad: જૂની અદાવતમાં છરી મારી યુવકની હત્યા કેસમાં બે રીઢા આરોપી ઝડપાયા

    October 20, 2026
    અમદાવાદ

    Ahmedabad: દશેરામાં ફાફડા – જલેબીની લિજ્જત મોંઘી પડશે, ગત વર્ષની સરખામણીએ ૨૦થી ૨૫ ટકા સુધીનો ભાવ વધારો

    October 19, 2026
    અમદાવાદ

    Ahmedabad: ગરબાનું ફેક પાસ કૌભાંડ, ૬૮૬ પાસ વેચી ૮ લાખની છેતરપિંડી, ૨ આરોપી ઝડપાયા

    October 19, 2026
    અમદાવાદ

    રાજ્ય સરકારનો મોટો નિર્ણયઃ બાંધકામ સાઇટ પર શ્રમિકો માટે Food Delivery કરશે

    October 16, 2026
    અમદાવાદ

    Ahmedabadમાં યુવતી સાથે ૧૦ દિવસ દુષ્કર્મનો આરોપઃ ઈન્સ્ટાગ્રામથી ઓળખાણ થઈ હતી

    October 16, 2026
    અમદાવાદ

    વ્યક્તિગત સ્વતંત્રતા સર્વોપરી પણ એ નિરંકુશ નહીં મર્યાદિત: High Court

    October 16, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,190
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹129,430
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹190,620
    લાઈવ રેટ્સ • અપડેટ: 23-10-2026 08:24
    Categories
    Latest News

    ‘Bollywood માં અન્ય મૂવી બનાવવી ખૂબ જ મુશ્કેલ’

    October 22, 2026

    ‘Ramayan’નું એડવાન્સ બુકિંગ શરૂ થતાં જ ધમાકો!

    October 22, 2026

    ‘Baahubali’ હીરો પ્રભાસે પાકિસ્તાની અભિનેત્રીને આપ્યું સરપ્રાઇઝ ગિફ્ટ

    October 22, 2026

    માત્ર બે દિવસમાં સાજો થઈ ગયો Tiger Shroff?

    October 22, 2026

    સિંગર Daler મહેંદીએ પહેલાં પણ આવું કર્યું હતું?

    October 22, 2026

    ‘હું મુસ્લિમ છું, પરંતુ નમાઝ અદા નથી કરતી’ : Shabana

    October 22, 2026
    Search
    Main News

    માર્કો રુબિયોની ભારત યાત્રા: US-India Trade Deal નજીક? ભારતને શું ફાયદો? જાણો 5 મુખ્ય વાતો

    October 21, 2026

    સાઉદીમાં મસ્જિદમાં કિસ કરવા બદલ બાંગ્લાદેશના મુસ્લિમ કપલને Death Penalty

    October 21, 2026

    ભારત ઓઇલ અને હથિયારો અમેરિકા પાસેથી ખરીદે: Marco Rubio

    October 21, 2026

    Sudanમાં ગૃહ યુદ્ધ ભયાનક સ્તરે, બજારમાં ભીષણ ડ્રોન હુમલામાં ૧૫૦ લોકોના મોત

    October 21, 2026

    હું ચિત્તા (ડ્રગ્સ) થી પીડિત લોકો સાથે મળ્યો, અમે અંડરવર્લ્ડમાંથી ડ્રગ માફિયાઓને શોધીને ખતમ કરીશું: ગૃહમંત્રી Amit Shah

    October 20, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ‘Bollywood માં અન્ય મૂવી બનાવવી ખૂબ જ મુશ્કેલ’

    October 22, 2026

    ‘Ramayan’નું એડવાન્સ બુકિંગ શરૂ થતાં જ ધમાકો!

    October 22, 2026

    ‘Baahubali’ હીરો પ્રભાસે પાકિસ્તાની અભિનેત્રીને આપ્યું સરપ્રાઇઝ ગિફ્ટ

    October 22, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.