Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ahmedabad: ઝીપ ફાઇલથી કંપનીનું કમ્પ્યૂટર હેક કરી ૧.૪૭ કરોડની સાયબર ઠગાઇ

    July 24, 2026

    Ahmedabad: આનંદનગરના આંગણવાડીમાં તેડાગર દ્વારા સરકારી પોષણ આહારની ચોરીનો પ્રયાસ

    July 24, 2026

    Mehsana ગંજબજારના વેપારી સાથે રૂ.૯.૬૩ લાખની ઠગાઈ’

    July 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ahmedabad: ઝીપ ફાઇલથી કંપનીનું કમ્પ્યૂટર હેક કરી ૧.૪૭ કરોડની સાયબર ઠગાઇ
    • Ahmedabad: આનંદનગરના આંગણવાડીમાં તેડાગર દ્વારા સરકારી પોષણ આહારની ચોરીનો પ્રયાસ
    • Mehsana ગંજબજારના વેપારી સાથે રૂ.૯.૬૩ લાખની ઠગાઈ’
    • પેપર લીકની ઘટનાઓથી લાખો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને ભારે માનસિક પીડા થાય છે : Pm Modi
    • Rajkot: શાપર(વે.)માં કારએ બાઈકને ટક્કર મારતા મામાની નજર સામે ભાણેજનું મોત
    • Rajkotના મઘરવાડા ગામે યુવાનને મોતને ઘાટ ઉતારી દેનાર નવ હત્યારાની ધરપકડ
    • Rajkot કુખ્યાત બેલડી ત્રણ હથિયારો અને આઠ કારતુસ સાથે ઝબ્બે
    • Jetpurના જનતાનગરમાં બાવળની કાંટ અને બંધ મકાનમાંથી રૂ. ૧.૩૦ લાખનો શરાબ કબ્જે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 24
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Mehsana ગંજબજારના વેપારી સાથે રૂ.૯.૬૩ લાખની ઠગાઈ’
    ગુજરાત

    Mehsana ગંજબજારના વેપારી સાથે રૂ.૯.૬૩ લાખની ઠગાઈ’

    Vikram RavalBy Vikram RavalJuly 24, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    અનાજ ખરીદી નાણાં ન ચૂકવનાર રિક્ષાચાલક સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશને ઠગાઈનો ગુનો નોંધાયો

    Mehsana, તા.૨૪

    Mehsana ગંજબજારમાં આવેલી અનાજની પેઢીમાં બોગસ પેઢીઓના નામે ખાતાં ખોલાવી રૂ.૯.૬૩ લાખનું અનાજ ખરીદી નાણાં ન ચૂકવનાર રિક્ષાચાલક સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશને ઠગાઈનો ગુનો નોંધાયો છે. માલગોડાઉન રોડ પર આવેલી પ્રભુનગર સોસાયટીમાં રહેતા અને ગંજ બજારમાં એમ.કે. ટ્રેડર્સ નામે અનાજનો વેપાર કરતા મુકેશકુમાર કાંતિલાલ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ, મહેસાણાના ઋતુરાજ એપાર્ટમેન્ટ પાસે રશ્મી ફ્લેટમાં રહેતા અને રિક્ષા ધરાવતા જગદીશભાઈ શંકરભાઈ પ્રજાપતિ (હાલ રહે. કરશનપુરા, તા.મહેસાણા) તેમની પેઢીએ અનાજ ખરીદવા આવતા હતા. જગદીશભાઈએ વેપારીનો વિશ્વાસ જીતી બહુચર ફ્લોર, ખોડિયાર ફ્લોર મીલ, બ્રહ્માણી ફ્લોર મીલ સહિતની વિવિધ પેઢીઓના નામે ખાતાં પડાવ્યાં હતાં.તા.૭ એપ્રિલ ૨૦૨૫ના રોજ જગદીશભાઈ મુકેશકુમારની પેઢીમાંથી વિવિધ પેઢીઓનાં ખાતામાં પોતાની જવાબદારી પર પોતાની રિક્ષામાં કુલ રૂ.૧૯,૩૫,૦૭૬ કિંમતનું ઘઉં, બાજરી, જુવાર અને મકાઈ અનાજ ખરીદ્યું હતું. જેમાંથી તેણે તબક્કાવાર રૂ.૯,૭૨,૦૭૬ જમા કરાવ્યા હતા, પરંતુ બાકી નીકળતા રૂ.૯,૬૩,૩૦૬ જમા ન કરાવી ગલ્લા-તલ્લા કરવા લાગ્યો હતો અને ફોન પણ બંધ કરી દીધો હતો. વેપારીએ તપાસ કરતાં બીલમાં દર્શાવેલી પેઢીઓ બોગસ હોવાનું ખુલ્યું હતું. આ અંગે મહેસાણા શહેર ‘એ’ ડિવિઝન પોલીસે આરોપી જગદીશ પ્રજાપતિ સામે છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

    Mehsana NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleપેપર લીકની ઘટનાઓથી લાખો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને ભારે માનસિક પીડા થાય છે : Pm Modi
    Next Article Ahmedabad: આનંદનગરના આંગણવાડીમાં તેડાગર દ્વારા સરકારી પોષણ આહારની ચોરીનો પ્રયાસ
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad: ઝીપ ફાઇલથી કંપનીનું કમ્પ્યૂટર હેક કરી ૧.૪૭ કરોડની સાયબર ઠગાઇ

    July 24, 2026
    અમદાવાદ

    Ahmedabad: આનંદનગરના આંગણવાડીમાં તેડાગર દ્વારા સરકારી પોષણ આહારની ચોરીનો પ્રયાસ

    July 24, 2026
    ગુજરાત

    ગુજરાતમાં પ્રથમવાર GCTOC હેઠળ ઐતિહાસિક કાર્યવાહી

    July 24, 2026
    અમદાવાદ

    Ahmedabad: નારણપુરા, સરખેજથી સાણંદ, થલતેજથી મણીપુર સુધી કરોડોનો વિકાસ ડૂબ્યો

    July 24, 2026
    અમદાવાદ

    Ahmedabad:સરખેજથી ચાંગોદર, સનાથલ, બાવળા, સાણંદની સેંકડો ફેક્ટરી, પ્લાન્ટ્‌સ પાણીમાં

    July 24, 2026
    અમદાવાદ

    Ahmedabad ઝીપ ફાઇલથી કંપનીનું કમ્પ્યૂટર હેક કરી ૧.૪૭ કરોડની સાયબર ઠગાઇ

    July 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹145,350
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹133,240
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹209,670
    લાઈવ રેટ્સ • અપડેટ: 24-07-2026 20:30
    Categories
    Latest News

    Ahmedabad: ઝીપ ફાઇલથી કંપનીનું કમ્પ્યૂટર હેક કરી ૧.૪૭ કરોડની સાયબર ઠગાઇ

    July 24, 2026

    Ahmedabad: આનંદનગરના આંગણવાડીમાં તેડાગર દ્વારા સરકારી પોષણ આહારની ચોરીનો પ્રયાસ

    July 24, 2026

    પેપર લીકની ઘટનાઓથી લાખો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને ભારે માનસિક પીડા થાય છે : Pm Modi

    July 24, 2026

    Rajkot: શાપર(વે.)માં કારએ બાઈકને ટક્કર મારતા મામાની નજર સામે ભાણેજનું મોત

    July 24, 2026

    Rajkotના મઘરવાડા ગામે યુવાનને મોતને ઘાટ ઉતારી દેનાર નવ હત્યારાની ધરપકડ

    July 24, 2026

    Rajkot કુખ્યાત બેલડી ત્રણ હથિયારો અને આઠ કારતુસ સાથે ઝબ્બે

    July 24, 2026
    Search
    Main News

    આગામી ૩ ઓગસ્ટથી શેરબજારની Closing System બદલાઈ જશે

    July 24, 2026

    France માં ગરમીને કારણે ૨૦ દિવસમાં ૨૧૬૭૪ લોકોનાં મોત નિપજ્યાં

    July 24, 2026

    AI ની અસર : એમેઝોન અને ઉબરમાં મોટાપાયે છટણીની તૈયારી

    July 24, 2026

    Saudi ના બે જહાજ પર હુમલો કરતાં ટ્રમ્પ હુથીઓ પર લાલઘૂમ

    July 24, 2026

    NEET વિવાદ અને વિરોધ પ્રદર્શન વચ્ચે દિલ્હીમાં મોટો ફેરબદલ

    July 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahmedabad: ઝીપ ફાઇલથી કંપનીનું કમ્પ્યૂટર હેક કરી ૧.૪૭ કરોડની સાયબર ઠગાઇ

    July 24, 2026

    Ahmedabad: આનંદનગરના આંગણવાડીમાં તેડાગર દ્વારા સરકારી પોષણ આહારની ચોરીનો પ્રયાસ

    July 24, 2026

    પેપર લીકની ઘટનાઓથી લાખો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને ભારે માનસિક પીડા થાય છે : Pm Modi

    July 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.