Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot માં ફનબ્લાસ્ટ ગેમઝોનમાં ભીષણ આગ

    April 26, 2026

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: રાજ્યમાં સરેરાશ 57 ટકા મતદાન

    April 26, 2026

    27 એપ્રિલનું પંચાંગ

    April 26, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot માં ફનબ્લાસ્ટ ગેમઝોનમાં ભીષણ આગ
    • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: રાજ્યમાં સરેરાશ 57 ટકા મતદાન
    • 27 એપ્રિલનું પંચાંગ
    • 27 એપ્રિલનું રાશિફળ
    • PM Modi એ મન કી બાતમાં કહ્યું ભારતની પરમાણુ ઉર્જા યાત્રામાં એક સીમાચિહ્નરૂપ છે
    • રાજ્યમાં માફિયા શાસનનો અંત આવી ગયો છે; હવે અહીં કોઈ રમખાણો નથી, CM Yogi
    • Punjab and Rajasthan વચ્ચે પાણી અંગેનો વિવાદ વધતો જાય છે, હવે મામલો દિલ્હી સુધી પહોંચ્યો
    • ભાજપ બંગાળમાં શેખ ચિલ્લીનું સ્વપ્ન જોઈ રહી છે,’ અબુ આઝમીએ સુલતાનપુર પર હુમલો કર્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, April 27
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»Patna Airport પર મોટી દુર્ઘટના ટળી: ઈન્ડીગોની ફલાઈટ ‘ઓવરશુટ’ની સ્થિતિમાં
    અન્ય રાજ્યો

    Patna Airport પર મોટી દુર્ઘટના ટળી: ઈન્ડીગોની ફલાઈટ ‘ઓવરશુટ’ની સ્થિતિમાં

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJuly 16, 2025Updated:July 16, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Patna,તા.16
    ભારતીય એરલાઈન્સ પર હાલ ‘ગ્રહણ’ સર્જાયુ હોય તેવી પરિસ્થિતિમાં વિમાની દુર્ઘટનામાં હાલમાં જ અમદાવાદ લંડન ફલાઈટને જે રીતે અત્યંત કરૂણ અકસ્માતનો સામનો કરવો પડયો તે બાદ પણ અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે.

    તે વચ્ચે આજે પટણા એરપોર્ટ પર ઈન્ડીગોની એક ફલાઈટ એ લેન્ડીંગ કર્યા બાદ તે ‘ઓવર શુટ’ની સ્થિતિમાં પહોંચતા મોટી દુર્ઘટના સર્જાવાનો ભય સર્જાયો હતો. પરંતુ પાઈલોટે આખરી ઘડીએ કુશળતા પૂર્વક વિમાનને અનિયંત્રીત થતા રોકીને ફરી એક વખત હવામાં લીધુ હતું.

    ગો-એરાઉન્ડની પ્રક્રિયા પુરી કરીને ફરી સફળ લેન્ડીંગ કરાવ્યું હતું. પટણા એરપોર્ટનો રન-વે ટુંકો હોવાથી આ પ્રકારની દુર્ઘટના સર્જાવાનો ભય રહે છે. મંગળવારે રાત્રે 9 વાગે દિલ્હીથી આવેલી ઈન્ડીગો એરલાઈનની ફલાઈટ 6C-2482 તેના નિર્ધારીત સમયે રનવે પર ઉતરવા માટે પહોંચ્યું હતું અને તે દરમ્યાન તે ટચટાઉન ઝોન એટલે કે વિમાનને પ્રથમ જયાં લેન્ડીંગ ગીયરને રનવેનો સ્પર્શ કરવાનો હોય તેના પગલે તે આગળ નિકળી ગયું હતું.

    રનવે ટુકો હોવાથી વિમાન પુરી રીતે રોકી શકાશે નહીં તે ખ્યાલ આવતા જ પાઈલોટે ફરી એક વખત વિમાન રનવેથી ઉતરી પડે તે પૂર્વે હવામાં લઈ લીધુ હતું અને બાદમાં નિર્ધારીત ચકકર મારીને સલામત લેન્ડીંગ કરાવ્યું હતું. જો તેમ ન થયું હોત તો મોટી દુર્ઘટનાનો ભય હતો.

    રનવે ઓવર શુટ એ એવી સ્થિતિ છે કે, જયાં પાઈલોટ રનવેના નિશ્ચિત અંતરે વિમાનને રોકવામાં સફળ થતા નથી અને બાદમાં તે અન્ય લેન્ડમાં ચાલ્યા જાય અથવા તો રનવે પુરો થતો હોય તે મર્યાદા બહાર જાય તે સમયે ઓવર શુટની સ્થિતિ બને છે.

    IndiGo-Flight Major accident Patna Patna airport
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot માં ફનબ્લાસ્ટ ગેમઝોનમાં ભીષણ આગ

    April 26, 2026
    ગુજરાત

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: રાજ્યમાં સરેરાશ 57 ટકા મતદાન

    April 26, 2026
    રાષ્ટ્રીય

    PM Modi એ મન કી બાતમાં કહ્યું ભારતની પરમાણુ ઉર્જા યાત્રામાં એક સીમાચિહ્નરૂપ છે

    April 26, 2026
    અન્ય રાજ્યો

    રાજ્યમાં માફિયા શાસનનો અંત આવી ગયો છે; હવે અહીં કોઈ રમખાણો નથી, CM Yogi

    April 26, 2026
    અન્ય રાજ્યો

    Punjab and Rajasthan વચ્ચે પાણી અંગેનો વિવાદ વધતો જાય છે, હવે મામલો દિલ્હી સુધી પહોંચ્યો

    April 26, 2026
    અન્ય રાજ્યો

    ભાજપ બંગાળમાં શેખ ચિલ્લીનું સ્વપ્ન જોઈ રહી છે,’ અબુ આઝમીએ સુલતાનપુર પર હુમલો કર્યો

    April 26, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot માં ફનબ્લાસ્ટ ગેમઝોનમાં ભીષણ આગ

    April 26, 2026

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: રાજ્યમાં સરેરાશ 57 ટકા મતદાન

    April 26, 2026

    27 એપ્રિલનું પંચાંગ

    April 26, 2026

    27 એપ્રિલનું રાશિફળ

    April 26, 2026

    PM Modi એ મન કી બાતમાં કહ્યું ભારતની પરમાણુ ઉર્જા યાત્રામાં એક સીમાચિહ્નરૂપ છે

    April 26, 2026

    રાજ્યમાં માફિયા શાસનનો અંત આવી ગયો છે; હવે અહીં કોઈ રમખાણો નથી, CM Yogi

    April 26, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot માં ફનબ્લાસ્ટ ગેમઝોનમાં ભીષણ આગ

    April 26, 2026

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: રાજ્યમાં સરેરાશ 57 ટકા મતદાન

    April 26, 2026

    27 એપ્રિલનું પંચાંગ

    April 26, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.