Una,તા.21
દરીયા કીનારે આવેલા નવાબંદર ગામે જીલ્લા પંચાયત નાં પૂર્વ પ્રમુખ ને જીલ્લા પંચાયત નાં સભ્ય હરીભાઇ સોલંકી નાં સહયોગ થી ક્ધયા પ્રાથમિક શાળા ખાતે સર્વો રોગ નિદાન કેમ્પ નું આયોજન કરાયું હતું જેમાં 300 જેટલાં વિવિધ રોગ નાં દર્દી નું ઉપસ્થિત તબીબો દ્વારા નિદાન કરાયું હતું
સવારે નવ વાગે કેમ્પ નું દીપ પ્રાગટય કરી ને ખુલ્લું મુક્યું હતું ત્યાર બાદ ડો.તપન ડોડીયા દ્વારા હ્દય, કીડની ,ડાયાબિટીસ, પેટ આંતરડા અને પાચનક્રિયા જેવાં રોગો તેમજ ગાયનેક ડો.સજય રામ દ્વારા સ્ત્રી ને લગતા રોગો તેમજ ડો. અતિક રવનના દ્વારા કાન નાક ગળા ની સમસ્યા અંગે નું નિદાન અને ડો. હેમલ હોથી લુણાગરીયા દ્વારા આંખ નું નિદાન કરાયું હતુ બપોરે બે વાગ્યા સુધીમાં 300 દર્દીઓ એ કેમ્પમાં આવી ફી નિદાન કરાવી નિષ્ણાત ડોક્ટર નું માર્ગદર્શન મેળવી ફી માં દ્વારા નું વિતરણ કરાતા મેળવી હતી.
જીલ્લા પંચાયત નાં સભ્યો હરીભાઈ સોલંકી નાં સહયોગ થી પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા સર્વરોગ નિદાન કે ડો.તપન ડોડીયા,ડો સંજય રામ ડો, અતિક રવનના ,ડો હેમલ હોથી લુણાગરીયા એ વિવિધ દર્દી નું નિસ્વાર્થ નિદાન કર્યું હતું