Share Facebook Twitter Pinterest Email Copy Link Dhoraji,તા.25 શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે શિવાલયો હરહર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠયા છે. ભકતોએ શ્રાવણ મહીનાના પ્રથમ દિવસે પુજા-અર્ચના અભિષેક સહીત દર્શનનો લહાવો લીધેલ હતો. આજે શ્રાવણ માસની શરૂઆત થતા મંદીરોને પણ ભકતો દ્વારા વિવિધ જાતા સુશોભન કરેલ છે. Dhoraji Dhoraji NEWS
સૌરાષ્ટ્ર Junagadh: સગીરને ઉપાડી જઈ ફિલ્મી સ્ટાઈલમાં પાંચ સગીરે માર મારી વીડીયો ઉતાર્યોOctober 3, 2025