Morbi,તા.26
લુણસર ગામમાં જાહેરમાં જુગાર રમતી ત્રિપુટીને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૫૨૦૦ જપ્ત કરી છે
વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન લુણસર ગામના ઉગમણા ઝાપા પાસે રેડ કરી હતી જ્યાં જાહેરમાં જુગાર રમતા લાલજી કુકાભાઈ લાલુકીયા, પંકજ ખીમજીભાઈ વાટુકીયા અને દિનેશ ખીમજી ધોરીયાણી રહે ત્રણેય લુણસર વાળાને ઝડપી લઈને રોકડ રૂ ૫૨૦૦ જપ્ત કરી છે