Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ahmedabad નું સ્ટેડિયમ ખાલીખમ, ભારત- વેસ્ટ ઈન્ડિઝની ટેસ્ટ મેચમાં ખુરશીઓ ખાલી

    October 3, 2025

    Abhishek Sharma એ બહેનના લગ્ન પહેલા જીજાજી સાથે જોરદાર ડાન્સ કર્યો

    October 3, 2025

    અંતે Mohsin Naqvi BCCI સામે નતમસ્તક, એશિયા કપ ટ્રોફી UAE બોર્ડને સોંપી

    October 3, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ahmedabad નું સ્ટેડિયમ ખાલીખમ, ભારત- વેસ્ટ ઈન્ડિઝની ટેસ્ટ મેચમાં ખુરશીઓ ખાલી
    • Abhishek Sharma એ બહેનના લગ્ન પહેલા જીજાજી સાથે જોરદાર ડાન્સ કર્યો
    • અંતે Mohsin Naqvi BCCI સામે નતમસ્તક, એશિયા કપ ટ્રોફી UAE બોર્ડને સોંપી
    • Mohsin Naqviની ઘરમાં જ ટીકા, શાહીદ આફ્રિદીએ કહ્યું – તેમને ક્રિકેટની સમજ નથી
    • Zubin Garg મોત કેસમાં નવો વળાંક, એક સિંગર અને એક સંગીતકારની પણ ધરપકડ
    • John Abraham આગામી ફિલ્મમાં દુર્યોધનના રોલમાં જોવા મળશે
    • Chandni Bar 2 માટે તૃપ્તિ, અનન્યા અને શર્વરી વચ્ચે હોડ
    • Sonam બીજાં સંતાનને જન્મ આપવાની હોવાની અટકળો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, October 3
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»સોમનાથ શ્રાવણ શુક્લ સપ્તમીએ Somnath Mahadev ને પીળા પુષ્પોથી અલંકૃત કરાયા
    સૌરાષ્ટ્ર

    સોમનાથ શ્રાવણ શુક્લ સપ્તમીએ Somnath Mahadev ને પીળા પુષ્પોથી અલંકૃત કરાયા

    Vikram RavalBy Vikram RavalJuly 31, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    Veraval,તા.31
    સોમનાથ શ્રાવણ શુક્લ સપ્તમીના પાવન અવસરે આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને પીળા પુષ્પોથી અલંકૃત કરાવામા આવ્યા હતા. જાણે મહાદેવ પોતે જ કુદરતના ઉજાસના મધુર રંગોથી ભક્તોને આનંદ સ્વરૂપ દર્શન આપી રહ્યા છે.
    પણ આજે વિશેષ શૃંગારમાં  પીળા પુષ્પો જ કેમ?
    કારણ કે પીળો રંગ પ્રકાશનું પ્રતિક છે.પીળો રંગ એ સૂર્યનો, જ્ઞાનનો, વિવેકનો અને આધ્યાત્મિક ઉન્નતિનો પ્રતિક છે. શિવ ભક્તિ અંધકારનો અંત લાવે છે અને પીળો રંગ એ દિવ્ય પ્રકાશનું સંકેત છે જે આપણને અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ લઇ જાય છે.કેહવાય છે કે જે ભક્ત શ્રદ્ધાપૂર્વક મહાદેવને પુષ્પ અર્પિત કરે છે, તે મહાદેવ માટે કિંમતી રત્નોથી પણ ઊંચો ગણાય છે અને તેને અનેક રત્નોના દાન જેટલું પુણ્યફળ પ્રાપ્ત થાય છે.પીળા પુષ્પોથી શિવની પૂજા કરવાથી બુદ્ધિની શુદ્ધિ થાય છે અને દરેક પ્રકારના સંકટોનો નાશ થાય છે. આ અદ્ભુત શૃંગારથી સોમનાથજીનું ગર્ભગૃહ જાણે સૂર્યપ્રભા સમાન પ્રકાશમય બની ઊઠ્યું હતું. સોમનાથ મહાદેવના આ અનન્ય શૃંગારથી આપણને એ સંદેશ મળે છે કે શિવ માત્ર સંહાર ના પ્રતિક નથી, પરંતુ તેઓ સૃષ્ટિ, જીવન અને ચેતનાના આધાર છે. મહાદેવ અર્પણમાં ભાવનાને મહત્વ આપે છે અને જ્યારે ભાવના શુદ્ધ હોય, ત્યારે એક પીળું પુષ્પ પણ સમગ્ર બ્રહ્માંડ જેટલું મૂલ્યવાન બની મહાદેવને પ્રસન્ન કરી શકે છે.
    ચાલો, આપણે પણ આપણા જીવનને આ પીતવર્ણની જેમ સરળ, ઉજ્વળ અને ઈશ્વરમય બનાવીએ।
    decorated Somnath Mahadev yellow flowers
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    President Draupadi Murmu સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવશે

    October 3, 2025
    સૌરાષ્ટ્ર

    જો પાકિસ્તાન તરફથી સર ક્રીક વિસ્તારમાં કોઈ હિમાતક કરવામાં આવશે તો તેનો કડક જવાબ આપીશુ ,Rajnath Singh

    October 2, 2025
    ધાર્મિક

    Deepotsav પાંચ દિવસનો તહેવાર છે. આ તહેવાર ધનતેરસથી શરૂ થાય છે

    October 2, 2025
    લેખ

    દશરથ-દશાનન અને દશેરાનો આધ્યાત્મિક અર્થ

    October 2, 2025
    લેખ

    Ravana શાસ્ત્રોનો વિદ્વાન હતો, અને તેના ૧૦ માથા તેની શક્તિનું પ્રતિનિધિત્વ કરતા હતા

    October 1, 2025
    સૌરાષ્ટ્ર

    Botad માં નકલી RAW અધિકારીની ધરપકડ, નોકરીની લાલચ આપી છેતરપિંડીનો પ્રયાસ

    October 1, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Ahmedabad નું સ્ટેડિયમ ખાલીખમ, ભારત- વેસ્ટ ઈન્ડિઝની ટેસ્ટ મેચમાં ખુરશીઓ ખાલી

    October 3, 2025

    Abhishek Sharma એ બહેનના લગ્ન પહેલા જીજાજી સાથે જોરદાર ડાન્સ કર્યો

    October 3, 2025

    અંતે Mohsin Naqvi BCCI સામે નતમસ્તક, એશિયા કપ ટ્રોફી UAE બોર્ડને સોંપી

    October 3, 2025

    Mohsin Naqviની ઘરમાં જ ટીકા, શાહીદ આફ્રિદીએ કહ્યું – તેમને ક્રિકેટની સમજ નથી

    October 3, 2025

    Zubin Garg મોત કેસમાં નવો વળાંક, એક સિંગર અને એક સંગીતકારની પણ ધરપકડ

    October 3, 2025

    John Abraham આગામી ફિલ્મમાં દુર્યોધનના રોલમાં જોવા મળશે

    October 3, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahmedabad નું સ્ટેડિયમ ખાલીખમ, ભારત- વેસ્ટ ઈન્ડિઝની ટેસ્ટ મેચમાં ખુરશીઓ ખાલી

    October 3, 2025

    Abhishek Sharma એ બહેનના લગ્ન પહેલા જીજાજી સાથે જોરદાર ડાન્સ કર્યો

    October 3, 2025

    અંતે Mohsin Naqvi BCCI સામે નતમસ્તક, એશિયા કપ ટ્રોફી UAE બોર્ડને સોંપી

    October 3, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.