ત્રણ મહિલા સહિત 16 શખ્સની ધરપકડ: 51 હજારનો મુદ્દામાલ કબજે
Jamnagar,તા.11
ખંભાળિયા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જુગારના પાડી ત્રણ મહિલા સહિત સોળ શખ્સોની ધરપકડ કરી 51 હજારનો મુદ્દામાલ કબજે કરી ધોરણસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વધુ વિગત મુજબ દેવ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દારૂ અને જુગારની પદીને દામી દેવા શીલા પોલીસવાળા નિતેશ પાંડે એ આપેલી સૂચનાની પગલે ખંભાળિયા પોલીસ મથકના બીજે સરવૈયા સહિતના સ્ટાફે પેટ્રોલિંગ હાથ કર્યું હતું ત્યારે ખંભાળિયા તાલુકાના વડત્રા ગામે સાજણ આલા ચાવડાની વાડીમાં જુગાર રમતો હોવાની હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ જમોડ , કોન્સ્ટેબલ અર્જનભાઈ આંબલીયા અને યોગરાજસિંહ ઝાલા ને મળેલી બાતમીના આધારે પી.એસ.આઇ.એમ.એસ ગોહિલ સહિતના સ્ટાફે દરોડો પાડી જુગાર દરોડો સાજણ આલા ચાવડા અંકિત ભાનુ પટેલ પ્રવીણસિંહ સુરૂભા જાડેજા કાના નારાણ હરદેવસિંહ જાડેજા રાજભા પ્રતાપસિંહ રાઠોડ અને અરજણ આંબલીયાની પટમાંથી ક્ષેત્રીય 3800 નો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે ખંભાળિયાના ગોવિંદ તળાવ ભગવતી હોલ પાછળ સુરેશ રણમલ મકવાણાના મકાનમાં જુગારનો દરોડો પાડી જુગાર રમતા સુરેશ રણમલ મકવાણા રમેશ કાયા ડગરા પ્રવીણ નાથા મકવાણા વિજય રાજુ ધવલ બુદ્ધા પબા મકવાણા ગિરધર રાણા રોસિયા શીતલબેન રાજુ ધવલ હીરાબેન સુરેશ મકવાણા અને હંસાબેન વીરજી બથવાર ની ધરપકડ કરી જુગારના પટમાંથી 17-500 નો મુદ્દામાલ કબજે કર્યો છે