Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ૧૯૭૧ બાદ પહેલી વાર મન મૂકીને વરસશે વરસાદ, IMD નું એલાન

    May 1, 2026

    Congress leader Pawan Khedaને Supreme Court તરફથી મોટી કાનૂની રાહત મળી

    May 1, 2026

    Pakistanમાં પેટ્રોલ-ડીઝલ ૪00ને પાર પહોચ્યું

    May 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ૧૯૭૧ બાદ પહેલી વાર મન મૂકીને વરસશે વરસાદ, IMD નું એલાન
    • Congress leader Pawan Khedaને Supreme Court તરફથી મોટી કાનૂની રાહત મળી
    • Pakistanમાં પેટ્રોલ-ડીઝલ ૪00ને પાર પહોચ્યું
    • 02 મેનું પંચાંગ
    • 02 મેનું રાશિફળ
    • Pakistanમાં એક અઠવાડિયામાં ૩ મોટા આતંકી ઠાર
    • પ્રતિષ્ઠિત Vande Bharat Trainના નાસ્તામાંથી કીડા નીકળ્યા
    • Americaથી આવશે અબજો ડોલર: ૧૧ મેથી ટેરિફ રિફંડ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, May 2
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Sushmita Sen OTT પ્લેટફોર્મ્સ પાસે સામે ચાલી કામ માગ્યું હતું
    મનોરંજન

    Sushmita Sen OTT પ્લેટફોર્મ્સ પાસે સામે ચાલી કામ માગ્યું હતું

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraAugust 14, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સુષ્મિતા છેલ્લે ૨૦૨૩માં ‘તાલી’ ફિલ્મમમાં જોવા મળી હતી, જેમાં તેણે એક ટ્રાન્સજેન્ડર ગૌરી સાવંતનો રોલ કર્યો હતો

    Mumbai, તા.૧૪

    સુશ્મિતા સેન પદડા પર અને વાસ્તવિક જીવન બંનેમાં બિન્દાસ્ત અને બેબાક રોલ કરવા માટે જાણીતી એક્ટ્રેસ છે. હવે તેણે ખુલાસો કર્યો છે કે તે એક લાંબા બ્રેક પછી ફરી એક્ટિંગમાં પાછી ફરવા માગે છે. મિસ યુનિવર્સ હોવા છતાં તે કામ માગતા અચકાતી નથી, તાજેતરના એક ઇન્ટરવ્યુમાં સુશ્મિતાએ આ અંગે ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે તેણે પોતે નેટફ્લિક્સ અને ડિઝની હોટસ્ટાર સહિતના પ્લેટફર્મનો સંપર્ક કર્યો અને કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે.સુષ્મિતાએ આ ઇન્ટરવ્યુમાં કહ્યું, “મેં નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ વીડિયો અને હોટસ્ટારના અધિકારીઓને સામેથી કોલ કર્યો હતો અને મેં કહ્યું, “મારું નામ સુષ્મિતા સેન છે. હું એક એક્ટર છું, હું એક એક્ટર રહી ચુકી છું. અને હવે હું ફરી એક વખત કામ શરૂ કરવા માગુ છું. મેં આઠ વર્ષથી કામ નથી કર્યું અને એ ઘણો લાંબો સમય કહેવાય.””સુષ્મિતા છેલ્લે ૨૦૨૩માં ‘તાલી’ ફિલ્મમમાં જોવા મળી હતી, જેમાં તેણે એક ટ્રાન્સજેન્ડર ગૌરી સાવંતનો રોલ કર્યો હતો. આ રોલ માટે એક તરફ તેના વખાણ થયાં તો બીજી તરફ આ રોલ સુષ્મિતાને બદલે કોઈ ટ્રાન્સજેન્ડર કલાકારે જ કરવો જોઈએ એવી દલીલ પણ થઈ હતી. ત્યારે સુષ્મિતાએ કહ્યું હતું કે શરૂઆતમાં તે પણ અચકાતી હતી પરંતુ પછી તેને ખ્યાલ આવ્યો કે ગૌરી સાવંત પોતે ઇચ્છતા હતા કે આ રોલ સુષ્મિતા જ કરે. આઠ વર્ષ લાંબા બ્રેક અંગે સુષ્મિતાએ કહ્યું કે આ રીતે કામથી દુર રહેવાથી તેને જોઈતો હતો એવો દૃષ્ટિકોણ મળ્યો હતો. તે માને છે કે એક કલાકાર તરીકે જીવનના અનુભવોનો હિસ્સો બનવું અને તેનું નિરિક્ષણ કરવું ખુબ મહત્વનું છે. સુષ્મિતાએ ૨૦૨૦માં આર્યાથી ઓટીટીમાં ડેબ્યુ કર્યું હતું, આ સિરીઝની બંને સીઝન રામ માધવાણી દ્વારા ડિરેક્ટ કરવામાં આવી હતી. આ સિરીઝ પહેલાં તેણે કેટલીક કોમેડી ફિલ્મોમાં કામ કર્યું હતું.

    asked for work. had approached OTT platforms Sushmita Sen
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    ધર્મ પર ટિપ્પણીઓ સંબંધિત કેસમાં Bharti Singh and Shekhar Sumanને હાઈકોર્ટમાંથી રાહત: FIR રદ

    May 1, 2026
    મનોરંજન

    Canadaમાં Diljit Dosanjhના કોન્સર્ટમાં અંધાધૂંધી: તોફાનીઓ ખાલિસ્તાની ધ્વજ સાથે પ્રવેશ્યા

    May 1, 2026
    મનોરંજન

    Singer Kailash Kherએ આશીર્વાદ મેળવવા માટે Kedarnath Templeની મુલાકાત લીધી

    May 1, 2026
    મનોરંજન

    Karan Johar પહેલી વાર મેટ ગાલામાં હાજરી આપશે

    May 1, 2026
    મનોરંજન

    Hema Malini Dharmendraને યાદ કરીને ભાવુક થયા અને આશા ભોંસલેને શ્રદ્ધાંજલિ પણ આપી

    May 1, 2026
    મનોરંજન

    Shah Rukh Khanએ ઓસ્કારનો આભાર માન્યો, કહ્યું-“દુનિયાનો બાદશાહ’

    May 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ૧૯૭૧ બાદ પહેલી વાર મન મૂકીને વરસશે વરસાદ, IMD નું એલાન

    May 1, 2026

    Congress leader Pawan Khedaને Supreme Court તરફથી મોટી કાનૂની રાહત મળી

    May 1, 2026

    Pakistanમાં પેટ્રોલ-ડીઝલ ૪00ને પાર પહોચ્યું

    May 1, 2026

    02 મેનું પંચાંગ

    May 1, 2026

    02 મેનું રાશિફળ

    May 1, 2026

    Pakistanમાં એક અઠવાડિયામાં ૩ મોટા આતંકી ઠાર

    May 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ૧૯૭૧ બાદ પહેલી વાર મન મૂકીને વરસશે વરસાદ, IMD નું એલાન

    May 1, 2026

    Congress leader Pawan Khedaને Supreme Court તરફથી મોટી કાનૂની રાહત મળી

    May 1, 2026

    Pakistanમાં પેટ્રોલ-ડીઝલ ૪00ને પાર પહોચ્યું

    May 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.