Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Stock Marketમાં નકારાત્મક વલણ વચ્ચે સ્ટોક સ્પેશિફિક ખરીદીનું મજબૂત વલણ…!!!

    October 5, 2026

    આજનું પંચાંગ

    October 5, 2026

    આજનું રાશિફળ

    October 5, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Stock Marketમાં નકારાત્મક વલણ વચ્ચે સ્ટોક સ્પેશિફિક ખરીદીનું મજબૂત વલણ…!!!
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Morbiમાં રૂ. ૨૫ હજારની લાંચ લેતા ઔદ્યોગિક સલામતી વિભાગના નાયબ નિયામક સહિત બે ACBના છટકામાં ઝડપાયા
    • Rajkot: હિંગોળગઢ નજીક અજાણ્યા વાહને બાઇકને અડફેટે લેતા યુવકનું મોત
    • Rajkot: સ્વામિનારાયણ પાર્કમાં પ્રૌઢે ગળાફાંસો ખાઈ કર્યો આપઘાત
    • Rajkot: સગીરા પાસે લોહીનો વેપલાના ગુનામાં મહિલાના જામીન રદ
    • Rajkot: સાયલામાં પરિણિતાનો અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, October 6
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Anne Hathaway માટે ‘The End of Oak Street’ ફેમિલી હોરર ફિલ્મનો પહેલો અનુભવ
    મનોરંજન

    Anne Hathaway માટે ‘The End of Oak Street’ ફેમિલી હોરર ફિલ્મનો પહેલો અનુભવ

    Vikram RavalBy Vikram RavalAugust 19, 2026Updated:September 5, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ફિલ્મમાં એન હેથવે અને ઇવાન મેકગ્રેગર ઉપરાંત મેઝી સ્ટેલા અને ક્રિશ્ચિયન કોન્વરી મુખ્ય ભુમિકામાં છે

    Mumbai, તા.૧૯

    ઑસ્કર વિજેતા હોલિવૂડ એક્ટ્રેસ એન હેથવે ગયાં અઠવાડિયે લોસ એન્જલસમાં યોજાયેલા તેની આવનારી ફિલ્મ ‘ધ એન્ડ ઓફ ઓક સ્ટ્રીટ’નાં પ્રીમિયરમાં સહ-કલાકારો અને ફિલ્મની ટીમ સાથે જોવા મળી હતી. થિયેટ્રિકલ રિલીઝ પહેલાં ફિલ્મમાં કામ કરવાનાં પોતાનાં અનુભવ વિશે વાત કરતાં હેથવેએ ફિલ્મનાં કલાકારો વચ્ચેનાં મજબુત બોન્ડ અને મુશ્કેલ શૂટિંગ વિશે વાતો કરી હતી. પ્રીમિયર દરમિયાન હેથવેએ જણાવ્યું કે આ ફિલ્મ તેનાં માટે પ્રથમ ‘ફેમિલી હોરર ફિલ્મ’ છે. તેણે કહ્યું, “આ ફિલ્મમાં ઘણું બધું છે. હું ખુબ મજા કરી રહી છું. આ એક ફેમિલી હોરર ફિલ્મ છે, જેમાં કામ કરવાની તક મને અગાઉ ક્યારેય મળી નહોતી. તેથી હું ખુબ ઉત્સાહિત છું.”ફિલ્મના શૂટિંગ દરમિયાન કલાકારો વચ્ચે વિકસેલા સંબંધ વિશે વાત કરતાં હેથવેએ કહ્યું કે સમગ્ર ટીમ વચ્ચે ખૂબ જ સાચો અને મજબુત બોન્ડ બની ગયો હતો. ગરમીમાં દોડવા, બૂમો પાડવા અને કલ્પિત ડાયનાસોરથી બચવાના સીનનું શૂટિંગ કરવું પડતું હતું. આવા મુશ્કેલ કામ દરમિયાન સહકલાકારો એકબીજાને હસાવતાં અને એકબીજાની સંભાળ રાખતાં હોવાં જોઈએ અને આ ફિલ્મનાં સેટ પર એવું જ બન્યું હતું.હેથવેએ ખાસ કરીને ફિલ્મની ટીમની એકબીજા પ્રત્યેની કાળજીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે તમામ કલાકારો એકબીજાની મદદ કરતાં હતાં. શૂટિંગ દરમિયાન જ્યારે તેને ઇલેક્ટ્રોલાઇટ્‌સની જરૂરિયાત લાગી ત્યારે પણ ટીમનાં સભ્યો એકબીજાની જરૂરિયાતનું ધ્યાન રાખતાં હતાં.આ ફિલ્મમાં એન હેથવે અને ઇવાન મેકગ્રેગર ઉપરાંત મેઝી સ્ટેલા અને ક્રિશ્ચિયન કોન્વરી મુખ્ય ભુમિકામાં છે. ફિલ્મનું લેખન અને દિગ્દર્શન ડેવિડ રોબર્ટ મિચેલે કર્યું છે. ફિલ્મની ટેન્કિકલ ટીમમાં સિનેમેટોગ્રાફર માઇકલ જિયુલાકિસ, પ્રોડક્શન ડિઝાઇનર માયા શિમોગુચી, એડિટર જોન એક્સલાર્ડ, સંગીતકાર માઇકલ જિયાકિનો અને કોસ્ચ્યુમ ડિઝાઇનર એરિન બેનાચનો સમાવેશ થાય છે. આ ફિલ્મ ૧૪ ઓગસ્ટે ભારતમાં સિનેમાઘરો અને આઈમેક્સમાં રિલીઝ થશે. ભારતમાં ફિલ્મ અંગ્રેજી, હિન્દી, તમિલ અને તેલુગુ ભાષામાં રિલીઝ કરવામાં આવશે.

    Anne Hathaway horror film The End of Oak Street
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRani Mukherji ને લા ટ્રોબ યુનિવર્સિટી તરફથી માનદ ડોક્ટરેટ ડિગ્રી એનાયત
    Next Article ‘Barbie 2’ નું ભવિષ્ય અનિશ્ચિત, વોર્નર બ્રધર્સ અને સર્જકો પાસે બજેટની કમી
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Anil Kapoorની ’સુબેદાર’ ફિલ્મે દેશનું ગૌરવ વધાર્યું, એશિયન એકેડેમી ક્રિએટિવ એવોર્ડ્‌સમાં શ્રેષ્ઠ ફીચર ફિલ્મ જીતી

    October 5, 2026
    મનોરંજન

    Hanuman Anshની કમાણી ૪૦૦ કરોડને પાર પહોંચી

    October 5, 2026
    મનોરંજન

    અમિતાભ બચ્ચન Kaun Banega Crorepati ૧૮ના સેટ પર લપસી ગયા, શૂટિંગ દરમિયાન તેમના ઘૂંટણમાં ઈજા થઈ

    October 1, 2026
    મનોરંજન

    Sunita Ahujaએ કૃષ્ણા અને કાશ્મીરા સાથે પાર્ટી કરી, બેબી પિંક ગ્લિટરી આઉટફિટમાં સ્ટાઇલિશ દેખાતી હતી

    October 1, 2026
    મનોરંજન

    નેટફ્લિક્સે લોક અપ સીઝન ૨ની જાહેરાત કરી, ફરાહ ખાન અને Riteish Deshmukh જેલર તરીકે પાછા ફર્યા

    September 30, 2026
    મનોરંજન

    અભિનેતા Ayushmann Khurranaએ નાના બજેટની ફિલ્મોનું પ્રમોશન કર્યું

    September 30, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹148,650
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹136,260
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹218,820
    લાઈવ રેટ્સ • અપડેટ: 06-10-2026 18:17
    Categories
    Latest News

    Stock Marketમાં નકારાત્મક વલણ વચ્ચે સ્ટોક સ્પેશિફિક ખરીદીનું મજબૂત વલણ…!!!

    October 5, 2026

    આજનું પંચાંગ

    October 5, 2026

    આજનું રાશિફળ

    October 5, 2026

    Morbiમાં રૂ. ૨૫ હજારની લાંચ લેતા ઔદ્યોગિક સલામતી વિભાગના નાયબ નિયામક સહિત બે ACBના છટકામાં ઝડપાયા

    October 5, 2026

    Rajkot: હિંગોળગઢ નજીક અજાણ્યા વાહને બાઇકને અડફેટે લેતા યુવકનું મોત

    October 5, 2026

    Rajkot: સ્વામિનારાયણ પાર્કમાં પ્રૌઢે ગળાફાંસો ખાઈ કર્યો આપઘાત

    October 5, 2026
    Search
    Main News

    Gyanesh Kumar રાજીનામું ન આપે ત્યાં સુધી ચૂંટણી લડવી જ નકામી

    October 5, 2026

    Gyanesh Kumarને સસ્પેન્ડ કરવાનો સુપ્રીમનો ઇનકાર

    October 5, 2026

    મુશ્કેલ સમયમાં સાથ આપનાર Russiaને ભારત ક્યારેય નહીં ભૂલે!

    October 5, 2026

    Tel Avivની ઈમારતો સાથે પ્લેન ટકરાવવાનો હતો પ્લાન

    October 5, 2026

    ‘SIR’ દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવા બંધારણ પર હુમલો: Supreme Courtના ન્યાયાધીશ

    October 5, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Stock Marketમાં નકારાત્મક વલણ વચ્ચે સ્ટોક સ્પેશિફિક ખરીદીનું મજબૂત વલણ…!!!

    October 5, 2026

    આજનું પંચાંગ

    October 5, 2026

    આજનું રાશિફળ

    October 5, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.