Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ૪ વર્ષની Pallavi Joshi ને ડિરેક્ટરે કેમેરા સામે મારી હતી થપ્પડ

    August 4, 2025

    IND vs ENG: ભારતનો ઐતિહાસિક વિજય,ઓવલ ટેસ્ટમાં સિરાજની કુલ 9 વિકેટ

    August 4, 2025

    Yemen ના દરિયામાં 154 આફ્રિકન શરણાર્થીને લઈ જતી બોટ ડૂબી, 64નાં મોત

    August 4, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ૪ વર્ષની Pallavi Joshi ને ડિરેક્ટરે કેમેરા સામે મારી હતી થપ્પડ
    • IND vs ENG: ભારતનો ઐતિહાસિક વિજય,ઓવલ ટેસ્ટમાં સિરાજની કુલ 9 વિકેટ
    • Yemen ના દરિયામાં 154 આફ્રિકન શરણાર્થીને લઈ જતી બોટ ડૂબી, 64નાં મોત
    • Junagadh: ઘોડાસરા કોલેજમાં મુનશી પ્રેમચંદની જન્મ જયંતિની ઉજવણી
    • Bhavnagar: ગોહિલવાડનું ઐતિહાસિક અને રમણીય દર્શન સ્થાન શ્રી સાંઢિડા મહાદેવ
    • Rajkot: 17 વર્ષીય સગીરા ઘરેથી ભેદી રીતે ગુમ: અપહરણનો ગુનો નોંધાયો
    • Bhavnagar ના શેળાવદર ગામે આડા સંબંધમાં ખૂનીખેલ
    • નારી વંદન સપ્તાહ જેમાં પ્રથમ દિવસે ઘરેલુ હિંસા અધિનિયમ હેઠળ સેમિનાર યોજાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, August 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»આતંકીઓના હિન્દુ નામ રખાતાં આ નવી web series વિવાદોમાં ફસાઈ
    મનોરંજન

    આતંકીઓના હિન્દુ નામ રખાતાં આ નવી web series વિવાદોમાં ફસાઈ

    Vikram RavalBy Vikram RavalSeptember 2, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhiતા.02

    વર્ષ 1999ના કંધાર પ્લેન હાઈજેક પર બનેલી ‘આઈસી 814: ધ કંધાર હાઈજેક’ (IC 814 The Kandahar Hijack) ફિલ્મ પર ઘમાસાણ શરૂ થઈ ગયું છે. ફિલ્મમાં આતંકવાદીઓના હિન્દુ નામ રખાતાં આ ફિલ્મ વિવાદમાં આવી ગઈ છે. ભાજપે તેના પર સવાલ ઉઠાવ્યા છે.

    આતંકીઓના હિન્દુ નામ, ફિલ્મના બહિષ્કારની માગ

    ભાજપે કહ્યું કે, ફિલ્મ નિર્માતા અનુભવ સિન્હાએ આ બધુ જાણી જોઈને કર્યું છે. ભાજપ નેતા અમિત માલવિયાએ કહ્યું કે, આતંકવાદીઓની મુસ્લિમ ઓળખ હિન્દુ નામોથી છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હવે આ ફિલ્મનો બહિષ્કાર થવો જોઈએ. અમિત માલવિયાએ આઘળ કહ્યું કે, જેમણે IC-814 હાઈજેક કર્યું તે ખૂંખાર આતંકવાદીઓ હતા અને તેમણે પોતાની મુસ્લિમ ઓળખ છુપાવવા માટે ઉપનામોનો ઉપયોગ કર્યો હતો. ફિલ્મ નિર્માતા અનુભવ સિન્હાએ બિન-મુસ્લિમ નામો આગળ કરીને તેના ગુનાહિત ઈરાદાઓને કાયદેસર બનાવી દીધા છે. દાયકાઓ બાદ લોકો વિચારશે કે હિંદુઓએ IC-814 હાઈજેક કર્યું.

    લેફ્ટનો છે આ એજન્ડા

    માલવિયાએ કહ્યું કે, પાકિસ્તાની આતંકવાદીઓના ગુનાઓને ધોવા માટે લેફ્ટનો આ એજન્ડા છે. આ સિનેમાની શક્તિ છે જેનો કમ્યુનિસ્ટ 70ના દાયકાથી આક્રમક રીતે ઉપયોગ કરી રહ્યા છે.

    પાંચ આતંકવાદીઓએ પ્લેન હાઈજેક કર્યું હતું

    24 ડિસેમ્બર 1999ના રોજ 176 પેસેન્જર્સ સાથે ઉડાન ભરનાર ઈન્ડિયન એરલાઈન્સનું વિમાન IC-814ને કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટથી નવી દિલ્હી જવાનું હતું. આ વચ્ચે ટેક ઓફ કરતી વખતે આ પ્લેનને હાઈજેક કરી લેવામાં આવ્યું હતું.

    આ વિમાનને પાંચ આતંકવાદીઓએ હાઈજેક કર્યું હતું. આ આતંકવાદીઓ વિમાનને અમૃતસર, લાહોર, દુબઈ થઈને કંધાર લઈ જાય છે. સાત દિવસ સુધી આ હાઈજેકની ઘટના ચાલી હતી.

    આતંકવાદીઓના સાચા નામ

    જે પાંચ આતંકવાદીઓએ પ્લેન હાઈજેક કર્યું હતું તે તમામ મુસ્લિમ હતા. જેમના નામ ઈબ્રાહિમ અખ્તર, શાહિદ અખ્તર, સન્ની અહેમદ, ઝહૂર મિસ્ત્રી અને શાકિર હતા. જો કે આ ફિલ્મમાં આ આતંકવાદીઓના નામ બદલીને ભોલા અને શંકર રાખવામાં આવ્યા છે. આ મુદ્દે જ વિવાદ ઉભો થયો છે. સોશિયલ મીડિયા પર પણ ફિલ્મના બહિષ્કારની માગ ઉઠી રહી છે.

    ફિલ્મમાં એક્ટર વિજય વર્માએ કેપ્ટન દેવી શરણનું પાત્ર ભજવ્યું છે, જે પ્લેન હાઈજેક દરમિયાન પાયલટ છે. નેટફ્લિક્સ પર આ સીરિઝની સ્ટ્રીમિંગ શરૂ થઈ ચૂકી છે.

    ફિલ્મ ડાયરેક્ટરની સ્પષ્ટતા

    આતંકવાદીઓના નામ બદલીને હિન્દુ નામ રાખવા પર ફિલ્મ સીરિઝના ડાયરેક્ટર મુકેશ છાબડાએ દાવો કર્યો કે, આ ઘટનામાં સામેલ આતંકવાદીઓએ એક-બીજાના અલગ-અલગ નામો એટલે કે, નકલી નામનો ઉપયોગ કર્યો હતો. આ સીરિઝને તૈયાર કરવા માટે ખૂબ રિસર્ચ કરવામાં આવ્યું છે.

    Amit-Malviya BJP IC-814-The-Kandahar-Hijack-Film Terrorists-Name
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Famous Actor નું અવસાન, હોટલના રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યું, પોલીસે શંકા વ્યક્ત કરી

    August 2, 2025
    મનોરંજન

    Mandakini ની સાથેના અફેરની અફવાએ મિથુનને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી

    August 2, 2025
    મનોરંજન

    ધડક-૨ પછી, Actress Trupti Dimri ની ડીમાંડ ઔર વધી

    August 2, 2025
    મનોરંજન

    Tara Sutaria એ વીર પહાડિયા સાથેના તેના સંબંધ કન્ફર્મ કર્યા

    August 2, 2025
    ખેલ જગત

    Mahwash મારા જીવનના સૌથી મુશ્કેલ સમયમાં મારો સાથ આપ્યો છેઃChahal

    August 2, 2025
    મનોરંજન

    ‘Son of Sardaar 2’ ના સ્ક્રીનિંગમાં સેલિબ્રિટીઝ ઉમટયા

    August 2, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ૪ વર્ષની Pallavi Joshi ને ડિરેક્ટરે કેમેરા સામે મારી હતી થપ્પડ

    August 4, 2025

    IND vs ENG: ભારતનો ઐતિહાસિક વિજય,ઓવલ ટેસ્ટમાં સિરાજની કુલ 9 વિકેટ

    August 4, 2025

    Yemen ના દરિયામાં 154 આફ્રિકન શરણાર્થીને લઈ જતી બોટ ડૂબી, 64નાં મોત

    August 4, 2025

    Junagadh: ઘોડાસરા કોલેજમાં મુનશી પ્રેમચંદની જન્મ જયંતિની ઉજવણી

    August 4, 2025

    Bhavnagar: ગોહિલવાડનું ઐતિહાસિક અને રમણીય દર્શન સ્થાન શ્રી સાંઢિડા મહાદેવ

    August 4, 2025

    Rajkot: 17 વર્ષીય સગીરા ઘરેથી ભેદી રીતે ગુમ: અપહરણનો ગુનો નોંધાયો

    August 4, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ૪ વર્ષની Pallavi Joshi ને ડિરેક્ટરે કેમેરા સામે મારી હતી થપ્પડ

    August 4, 2025

    IND vs ENG: ભારતનો ઐતિહાસિક વિજય,ઓવલ ટેસ્ટમાં સિરાજની કુલ 9 વિકેટ

    August 4, 2025

    Yemen ના દરિયામાં 154 આફ્રિકન શરણાર્થીને લઈ જતી બોટ ડૂબી, 64નાં મોત

    August 4, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.