Upleta, તા. 23
ભાયાવદર ડાકણિયા ડુંગરની તળેટીમાં ભરાતા ઋષિ પંચમીના લોકમેળાનું સમગ્ર સૌરાષ્ટ્રમાં ખૂબ જ મહત્વ છે આ મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે તેને ધ્યાને લઈ નગરપાલિકા દ્વારા રેલવેની મંજૂરી લઈ ખોડીયાર મંદિર ટ્રસ્ટના સહયોગથી જિલ્લા ભાજપના ઇન્દ્રવિજયસિંહ ચુડાસમા નોપા પ્રમુખ રેખાબેન સીણોજીયા ના માર્ગદર્શન નીચે નગરપાલિકાના હોદ્દેદારો ખોડીયાર મંદિર ટ્રસ્ટના હોદ્દેદારો આગેવાનો અને ટીમ ભાજપ દ્વારા રૂબરૂ જઈને રેલ્વે ના રસ્તા તથા રૂપાવટી નદીના સેલ ના રસ્તા ઉપર ટ્રેક્ટર દ્વારા મેટલ પાથરી રસ્તો રીપેર કરવાનું શરૂ કરેલ છે આવા ઉપરા ઉપરી શહેરના એકધારા વિકાસના કામોથી વર્તમાન શાસકો અને ટીમ ભાજપની નગરજનો સરાહના કરી રહ્યા છે.
Trending
- Pakistan ની એક-એક ઈંચ જમીન હવે બ્રહ્મોસ મિસાઈલની રેન્જમાં
- 19 ઓક્ટોબર નું પંચાંગ
- 19 ઓક્ટોબર નું રાશિફળ
- Kali Chaudash પૂજા કરવાથી જીવનમાં આવતા વિઘ્નો થશે દૂર
- માંસાહાર એટલે સર્વનાશાહાર, શાકાહાર, સ્વસ્થ જીવનનો આધાર
- Dhanteras દિવાળીના તહેવારની શરૂઆત દર્શાવે છે-પાંચ દિવસનો ભવ્ય તહેવાર
- તંત્રી લેખ…સાયબર છેતરપિંડી હજુ પણ નિયંત્રણમાં નથી
- Mohammed Shami એ બતાવ્યો અરિસો, 7 વિકેટ ઝડપી ભારતીય ટીમમાં વાપસીના સંકેત આપ્યા