Junagadh તા.2
જુનાગઢમાં મહિલા સંચાલિત જુગારધામ ઝડપાયું 11 મહિલાઓને 12500 સાથે પોલીસે પકડી ગુનો નોંધેલ છે. જુનાગઢ વંથલી રોડ પરના મધુરમ કર્મચારી સોસાયટીમાં રહેતી પ્રવિણાબેન મેહુલભાઈ દાનાભાઈ બાબરીયાએ પોતાના ઘરે બહારથી મહિલાઓને બોલાવી જુગારધામ ચલાવતી હોવાની બાતમીના આધારે સી ડીવીઝન પોલીસે રેડ કરતા મકાન માલીક પ્રવિણાબેન મેહુલભાઈ બાબરીયા, જયાબેન રમેશભાઈ યાદવ, દીપ્તીબેન દીવ્યાંગ મૈયડ, શીતલબેન દિનેશભાઈ ડાંગર, ટીનાબેન વિપુલ હુંબલ, જયાબેન છગન ગીરનારા, સેજલબેન કિરણ બાબરીયા, પ્રિતીબેન પંકજ નકુમ, સંતોકબેન દેવસી ઓડેદરા, વૈશાલીબેન પ્રકાશ કાથડ અને નિશાબેન દિપકભાઈ કોડીયાને રોકડ રૂા.11700 નાલના રૂા.800 સહિત કુલ રૂા.12,500ના મુદામાલ સાથે દબોચી લીધા હતા.
Trending
- 03 સપ્ટેમ્બર નું પંચાંગ
- 03 સપ્ટેમ્બર નું રાશિફળ
- અંતે આશા ત્યાં વાસા અને સૂરતા ત્યાં મુકામ
- તંત્રી લેખ…ભારત, ચીન અને અમેરિકા, વૈશ્વિક સમીકરણોમાં ક્યારે મોટો ફેરફાર થશે?
- હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં વર્ણવેલ મુખ્ય શ્રાપની કથાઓ ભાગ-24
- Nifty Future ૨૪૮૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!
- MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
- કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની માટે India and Nigeria વચ્ચે ટક્કર