Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    PM MODIના નેતૃત્વમાં જનસેવાના ૨૫ વર્ષ- સેવા સંકલ્પ અભિયાન

    October 13, 2026

    Amreli: રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા કેતન જોશીનું વિશિષ્ટ સન્માન કરાયું

    October 13, 2026

    Rajkotમાં બે વર્ષની માસૂમ બાળકીનું શંકાસ્પદ મોત

    October 13, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • PM MODIના નેતૃત્વમાં જનસેવાના ૨૫ વર્ષ- સેવા સંકલ્પ અભિયાન
    • Amreli: રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા કેતન જોશીનું વિશિષ્ટ સન્માન કરાયું
    • Rajkotમાં બે વર્ષની માસૂમ બાળકીનું શંકાસ્પદ મોત
    • Jamnagar: લાલપુરમાં પીજીવીસીએલના નિવૃત્ત કર્મચારીની ઘરમાં ઘૂસી ઘાતકી હત્યા! માથામાં પાંચ ઇજાનાં નિશાન
    • Jamnagar શહેર-જિલ્લામાં દેશી દારૂનો ધંધો ધમધમ્યો : પાંચ સ્થળે પોલીસના દરોડા
    • Jamnagarમાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલા ત્રણેય આરોપી ત્રણ દિવસના રિમાન્ડ પર
    • Morbiના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક ક્રોસિંગ બંધ થતા વિદ્યાર્થીઓનો વિરોધ, હાઈવે પર ચક્કાજામ
    • Morbi: બાથરૂમમાં ચક્કર આવતા પડી જતા પરિણીતાનું મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, October 13
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabadમાં ૧૫૦થી વધુ ડ્રગ્સ હોટસ્પોટની ઓળખ, યુવાનો સુધી નશાનો સપ્લાય પહોંચાડતા નેટવર્ક સામે પોલીસનું મેગા ઓપરેશન
    અમદાવાદ

    Ahmedabadમાં ૧૫૦થી વધુ ડ્રગ્સ હોટસ્પોટની ઓળખ, યુવાનો સુધી નશાનો સપ્લાય પહોંચાડતા નેટવર્ક સામે પોલીસનું મેગા ઓપરેશન

    Vikram RavalBy Vikram RavalAugust 27, 2026Updated:September 4, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.૨૭

    અમદાવાદ શહેર પોલીસે પ્રથમ વખત ૧૫૦થી વધુ ડ્રગ્સ હોટસ્પોટને ઓળખી કાઢ્યા છે. સતત દરોડા અને કાર્યવાહીના આધારે ડ્રગ્સના પેડલર્સ તથા ટ્રાફિકર્સ વારંવાર જ્યાંથી ઝડપાયા છે તે સ્થળોને ઓળખી નાર્કોટિક્સની સપ્લાય ચેઈન તોડવાનો પ્રયાસ શરૂ કરાયો છે. ડિટેક્શન ઓફ ક્રાઇમ બ્રાંચ (ડીસીબી) અને સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રૂપ (એસઓજી)ની હાલની કામગીરીને વધુ મજબૂત બનાવતાં નવી એન્ટિ-ડ્રગ ટાસ્ક ફોર્સ શહેરનાં ૪૯ પોલીસ સ્ટેશનમાંથી પાંચ-પાંચ અધિકારી અને કર્મચારીને મેપ કરાયેલાં સ્થળોએ તહેનાત કરશે.

    આ ટીમો આવા વિસ્તારો પર નજર રાખશે, શંકાસ્પદ પેડલર્સ અને ટ્રાફિકર્સને ઓળખશે તથા સ્થાનિક સ્તરે ડ્રગ્સના સપ્લાય અંગે મળતી માહિતીના આધારે કાર્યવાહી કરશે. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર એસજી હાઈવે અને સિંધુ ભવન રોડ પર અનેક હોટસ્પોટ ઊભા થયા છે. અહીં ડ્રગ્સના પેડલર્સ પોલીસની નજરથી બચવા માટે વારંવાર પોતાની રીત બદલતા હોવાનું પણ સામે આવ્યું છે. કેટલાક કિસ્સામાં શંકા ન જાય તે માટે મહિલાઓનો કુરિયર અથવા સપ્લાયર તરીકે ઉપયોગ કરવામાં આવતો હોવાનું પણ જાણવા મળ્યું છે.

    પોલીસે નાર્કોટિક્સ સંબંધિત કેસોમાં અગાઉ ઝડપાયેલા પેડલર્સ અને ટ્રાફિકર્સની એક યાદી તૈયાર કરી છે અને તેમના પર સતત નજર રાખવામાં આવી રહી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર રેલવે સ્ટેશનો અને ખાનગી તથા સરકારી બંને બસ ડેપો પર ડ્રગ્સની હેરાફેરી પર નજર રાખવા માટે એનસીબીના અધિકારીઓ અને કર્મચારીઓની ગુપ્ત ટીમો પણ તહેનાત કરવામાં આવી છે. શહેરમાં પ્રવેશતાં અને બહાર જતાં વાહનોના લાઈવ સીસીટીવી ફૂટેજ મેળવવા માટે એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર આવેલા કેટલાક પેટ્રોલ પંપ સાથે પણ જોડાણ કરવામાં આવ્યું છે.

    શાળા-કોલેજો પર પણ ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. શંકાસ્પદ પેડલર્સ તેમજ ડ્રગ્સ ખરીદનારાઓ પર નજર રાખવા માટે પોલીસ બોડી વોર્ન છુપાયેલા કેમેરા અને ગુપ્ત દેખરેખનો ઉપયોગ કરશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર હેતુ માત્ર પેડલર્સની ધરપકડ કરવાનો નથી, પરંતુ યુવાનો સુધી ડ્રગ્સ પહોંચાડતા નેટવર્કની કડી શોધવાનો પણ છે. પરંપરાગત પોલીસિંગથી આગળ વધીને હવે પેટ્રોલ પંપ, ટ્રાન્સપોર્ટ હબ અને અન્ય વ્યૂહાત્મક સ્થળો પર પણ નજર રાખવામાં આવશે. શંકાસ્પદ હિલચાલ તથા શહેરમાં પ્રવેશતા કે શહેરની બહાર જતા સંભવિત ડ્રગ્સના જથ્થા પર પણ નજર રહેશે.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAhmedabad: નિકોલમાં તસ્કરોનો આતંક, બંધ મકાનની બાલ્કનીમાંથી ઘૂસ્યા, રોકડ-દાગીના સહિત લાખોની ચોરી
    Next Article Ahmedabadમાં ૭૫ વર્ષનાં વૃધ્ધાને ડિજિટલ એરેસ્ટ કરી ૫૬ લાખ પડાવ્યા
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    ટ્રાન્સજેન્ડર ઉમેદવાર માટે એક જગ્યા અનામત રાખો, Gujarat High Courtનો આદેશ

    October 13, 2026
    અમદાવાદ

    Ahmedabad: પ્રેગ્નન્સી રાખવા પતિ, સાસુએ તાંત્રિક વિધિ કરાવી વહુને પાવડર પીવડાવવા કોશિશ કરી

    October 13, 2026
    અમદાવાદ

    Ahmedabad: અમૃતસરના ચકચારી હત્યા કેસના ત્રણ આરોપી વાપીમાંથી ઝડપાયા

    October 12, 2026
    અમદાવાદ

    Ahmedabad: ફેબ્રિકેશનનું કામ કરવા આવેલા શખ્સે સગીરાને અડપલાં કર્યાં

    October 12, 2026
    અમદાવાદ

    નવરાત્રિ ટાણે મચ્છરજન્ય રોગચાળાનો રાફડો ફાટ્યો; Ahmedabad સોલા સિવિલમાં જ ૧૪,૩૭૨ દર્દીઓ નોંધાયા

    October 10, 2026
    અમદાવાદ

    ચાલુ વાહને વીડિયો કોલ અને મૂવી જોવાના ટ્રેન્ડ પર Gujarat High Court નારાજ, સરકારને કડક ટકોર

    October 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,740
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,430
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹211,360
    લાઈવ રેટ્સ • અપડેટ: 13-10-2026 20:52
    Categories
    Latest News

    PM MODIના નેતૃત્વમાં જનસેવાના ૨૫ વર્ષ- સેવા સંકલ્પ અભિયાન

    October 13, 2026

    Amreli: રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા કેતન જોશીનું વિશિષ્ટ સન્માન કરાયું

    October 13, 2026

    Rajkotમાં બે વર્ષની માસૂમ બાળકીનું શંકાસ્પદ મોત

    October 13, 2026

    Jamnagar: લાલપુરમાં પીજીવીસીએલના નિવૃત્ત કર્મચારીની ઘરમાં ઘૂસી ઘાતકી હત્યા! માથામાં પાંચ ઇજાનાં નિશાન

    October 13, 2026

    Jamnagar શહેર-જિલ્લામાં દેશી દારૂનો ધંધો ધમધમ્યો : પાંચ સ્થળે પોલીસના દરોડા

    October 13, 2026

    Jamnagarમાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલા ત્રણેય આરોપી ત્રણ દિવસના રિમાન્ડ પર

    October 13, 2026
    Search
    Main News

    વિશ્વમાં, વેપાર, ઊર્જા, ખનિજો અને ટેકનોલોજીનો ઉપયોગ દબાણ લાવવા માટે થઈ રહ્યો છે, Pm Modi

    October 13, 2026

    ભારતના GDP વૃદ્ધિ દર માટે આઇએમએફનો મોટો અંદાજ, ૨૦૨૬ અને ૨૦૨૭ માં અર્થતંત્ર ૭ ટકાના દરે વૃદ્ધિ પામશે

    October 13, 2026

    ૯૬% મુસ્લિમ વસ્તી ધરાવતા દેશમાં સ્કૂલોમાં Hijab પર પ્રતિબંધ

    October 13, 2026

    Panjab: રહેમાન બાબા એક્સપ્રેસ પાટા પરથી ઉતરી, ૫નાં મોત અને ૩૦ ઘાયલ

    October 13, 2026

    Saudi Arabiaમાં યુદ્ધ જેવી સ્થિતિ! હુથીઓના હુમલા વચ્ચે ક્રાઉન પ્રિન્સ સિક્રેટ બંકરમાં શિફ્ટ

    October 13, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    PM MODIના નેતૃત્વમાં જનસેવાના ૨૫ વર્ષ- સેવા સંકલ્પ અભિયાન

    October 13, 2026

    Amreli: રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા કેતન જોશીનું વિશિષ્ટ સન્માન કરાયું

    October 13, 2026

    Rajkotમાં બે વર્ષની માસૂમ બાળકીનું શંકાસ્પદ મોત

    October 13, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.